SearchBrowseAboutContactDonate
Page Preview
Page 8
Loading...
Download File
Download File
Page Text
________________ ~60% % प्रस्तावना % % જ અમારિના પ્રવર્તક, પરમાહિત મહારાજા કુમારપાલ નૃપપ્રતિબોધક, કલિકાલસર્વજ્ઞ, ભગવાન હેમચંદ્રાચાર્ય મહારાજ જો $ વિગેરેના વિદ્યાગુરુ, ભગવાન વાદિદેવસૂરિ મહારાજ આ પ્રકરણના રચયિતા હોય તેમ પણ અનુમાન થાય છે. ઉપરની ? શી ગાથા તથા વાક્ય એ બંને તરફ વિચાર કરતા એકવાક્યતા વિષયક એવું પણ અનુમાન થઈ શકે કે મૂલગાથા ર૭ ના કર્તા શ્રી વાદિદેવસૂરિ મહારાજ અને પ્રક્ષિપ્તગાથાઓના સંગ્રાહક શ્રી ધર્મસૂરિ મહારાજ હોય.” | નવતત્ત્વને લગતા અનેક મૌલિક ગ્રન્થોની રચના થઈ છે તેમજ નવતત્ત્વ પ્રકરણ ઉપર પણ આજ સુધીમાં અનેક વૃત્તિ/અવસૂરિ આદિની રચના થઈ છે. ઉપાધ્યાય શ્રી સમયસુંદર મહારાજ : પ્રસ્તુત નવતત્ત્વની વૃત્તિના કર્તા ખરતરગચ્છના આચાર્ય શ્રી જિનચંદ્રસૂરિના નીવવિવારા- હસ્તે દિક્ષિત, સકલચંદ્રગણિના શિષ્ય સમયસુંદરગણિ છે. વાદી હર્ષનંદન વગેરે અનેક શિષ્ય/પ્રશિષ્યના તેઓ ગુરુ હતા. $ પ્રવART શી સંયમના અનેક યોગોમાં સ્વાધ્યાય તેઓશ્રીનો પ્રિયયોગ હતો. સંસ્કૃત/ગુજરાતી/હિન્દી/રાજસ્થાની આદિ ભાષામાં चतुष्टयम् તેઓશ્રીએ અનેક રચનાઓ કરી છે. શ્રી અભય જૈન ગ્રંથમાલાના ૧૫માં પુખ તરીકે પ્રગટ થયેલ “સમયસુંદર કૃતિ Y] કસુમાંજલિ” માં તેઓની સંસ્કૃત-ગુજરાતી-હિન્દી આદિ ભાષામાં રચાયેલ પ૬૩ લઘુરચનાઓનો સંગ્રહ પ્રગટ થયો છે. ~~~~6 Il % %
SR No.023508
Book TitleJivvicharadi Prakaran Chatushtyam
Original Sutra AuthorN/A
AuthorHemprabhvijay
PublisherDivyadarshan Trust
Publication Year
Total Pages184
LanguageSanskrit, Hindi
ClassificationBook_Devnagari
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy