Book Title: Jivan ane Kavan Author(s): Rakeshbhai Zaveri Publisher: Shrimad Rajchandra Param Samadhi Shatabdi Mahotsava Samiti Rajkot View full book textPage 7
________________ અમુલ્ય અવસર અમોને પ્રાપ્ત થયેલ છે તે અમારું પરમ સૌભાગ્ય છે, અસ્તુ. અંતમાં આત્મવિકાસ ઇચ્છુક કોઈપણ જિજ્ઞાસુ વાચકને શ્રીમદ્ રાજચંદ્રના “જીવન” દ્વારા તેમના ચરિત્રનું લોકોત્તરપણું અવલોકવાની તેમજ કવન' દ્વારા તેઓશ્રીની ઉપદેશ-સમૃધ્ધિનું અનુશીલન કરવાની પ્રેરણા મળી રહેશે એ જ અભીપ્સા. “સપુરુષોનું યોગબળ જગતનું કલ્યાણ કરી”- શ્રીમદ્ રાજચંદ્ર પ્રકાશક શ્રીમદ્ રાજચંદ્ર જ્ઞાનમંદિર ટ્રસ્ટ - રાજકોટ પ્રેરિત શ્રીમદ્ રાજચંદ્ર પરમ સમાધિ શતાબ્દી મહોત્સવ સમિતિ શ્રીરાજ સમાધિ શતાબ્દી દિન સાં. ૨૦૫૭ ચૈત્રવદ - ૫, ગુરૂવાર તા.૧૨.૪. ૨૦૦૧ - રાજકોટ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.orgPage Navigation
1 ... 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 ... 314