SearchBrowseAboutContactDonate
Page Preview
Page 7
Loading...
Download File
Download File
Page Text
________________ અમુલ્ય અવસર અમોને પ્રાપ્ત થયેલ છે તે અમારું પરમ સૌભાગ્ય છે, અસ્તુ. અંતમાં આત્મવિકાસ ઇચ્છુક કોઈપણ જિજ્ઞાસુ વાચકને શ્રીમદ્ રાજચંદ્રના “જીવન” દ્વારા તેમના ચરિત્રનું લોકોત્તરપણું અવલોકવાની તેમજ કવન' દ્વારા તેઓશ્રીની ઉપદેશ-સમૃધ્ધિનું અનુશીલન કરવાની પ્રેરણા મળી રહેશે એ જ અભીપ્સા. “સપુરુષોનું યોગબળ જગતનું કલ્યાણ કરી”- શ્રીમદ્ રાજચંદ્ર પ્રકાશક શ્રીમદ્ રાજચંદ્ર જ્ઞાનમંદિર ટ્રસ્ટ - રાજકોટ પ્રેરિત શ્રીમદ્ રાજચંદ્ર પરમ સમાધિ શતાબ્દી મહોત્સવ સમિતિ શ્રીરાજ સમાધિ શતાબ્દી દિન સાં. ૨૦૫૭ ચૈત્રવદ - ૫, ગુરૂવાર તા.૧૨.૪. ૨૦૦૧ - રાજકોટ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004853
Book TitleJivan ane Kavan
Original Sutra AuthorN/A
AuthorRakeshbhai Zaveri
PublisherShrimad Rajchandra Param Samadhi Shatabdi Mahotsava Samiti Rajkot
Publication Year2000
Total Pages314
LanguageGujarati
ClassificationBook_Gujarati, History, & Rajchandra
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy