Book Title: Jivan Safalya
Author(s): Mitesh A Shah
Publisher: Shrimad Rajchandra Sadhna Kendra Koba

View full book text
Previous | Next

Page 2
________________ નૂતન વર્ષાભિનંદન નૂતન વર્ષનું પદાર્પણ થઈ ચૂક્યું છે. આપણું સમસ્ત જીવન સદ્વિચાર અને સદાચારથી સુગંધિત બને તેવો સંનિષ્ઠ પ્રયત્ન કરીએ. સમસ્ત જીવન સુસંસ્કારરૂપી રત્નોથી સુશોભિત બને અને સદ્ગુણોના સિંચન દ્વારા સાચા અર્થમાં જીવન સાફલ્ય બને એવો હૃદયપૂર્વકનો પુરુષાર્થ આદરીએ. વિવેકપૂર્વક જીવવાની જીવનકળા નૂતનવર્ષમાં આપણને પ્રાપ્ત થાઓ. નૂતન વર્ષ સર્વને સુખ-શાંતિ-આરોગ્ય પ્રદાન કરનારું, ધર્મવર્ધક તથા અભ્યુદયને અર્પનારું નીવડે તેવી પરમાત્માને પ્રાર્થના છે. સંસ્થાપક, પ્રેરક : શ્રદ્ધેય સંતશ્રી આત્માનંદજી સંપાદક : શ્રી મિતેશભાઈ એ. શાહ મૂલ્ય: રૂ. ૪.૦૦ પ્રકાશક : શ્રી જયંતભાઈ શાહ, પ્રમુખ શ્રીમદ્ રાજચંદ્ર આધ્યાત્મિક સાધના કેન્દ્ર (શ્રી સમ્રુત-સેવા-સાધના કેન્દ્ર સંચાલિત) કોબા - ૩૮૨ ૦૦૭ જિ. ગાંધીનગર (ગુજરાત) ફોનઃ (૦૭૯) ૨૩૨૭ ૬૨૧૯/૪૮૩ ફેક્સ : (૦૭૯) ૨૩૨૭ ૬૧૪૨ www.shrimad-koba.org E-mail: srask@rediffmail.com સેવા + સાધના –સૌહાર્દ = સાફલ્ય ટાઈપ સેટિંગ : (ભગવતસિંહ ઝાલા) શ્રીમદ્ રાજચંદ્ર આધ્યાત્મિક સાધના કેન્દ્ર, કોબા Jain Education International મુદ્રક : ભગવતી ઑફસેટ, ૧૫/સી, બારડોલપુરા, અમદાવાદ ફોન : : ૨૨૧૬ ૭૬૦૩ For Private & Personal Use Only www.jainelibrary.c g

Loading...

Page Navigation
1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 ... 44