Book Title: Jivan No Arunoday Part 4
Author(s): Devendrasagar, Mangalsagar, Nirmalsagar
Publisher: Shantilal Mohanlal Shah

View full book text
Previous | Next

Page 53
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir પ૧ જીવનને અરુણોદય છે. પરંતુ જેને વર્તમાન સુધરતું નથી તેનું ભવિષ્ય પણ બગડે છે. વર્તમાન ઉપર જ ભવિષ્યને આધાર છે. પ્રથમ તમે પિતે જ શુદ્ધ બને અને પછી તમારા જેવા બીજાઓને પણ બનાવો. બીજા ઉપર ઉપકાર કરો. આમ વૃદ્ધિ થતી જ જશે તે જગત આખુંય સુધરી જશે. માટે સદ્દવિચારોની અરસપરસ આપલે કરો. જગતને સુધારવાની જવાબદારી છે. જ્યારે દેશ ઉપર ભય હોય છે ત્યારે સરહદ પર સતત તકેદારી રાખવી પડે છે, એવી જ રીતે ક્ષણે ક્ષણે પાપના વિચારો આવતા હોય ત્યારે તેના પર પૂરેપૂરી તકેદારી રાખીએ તે જ વાણી અને વર્તનમાં પરિવર્તન થાય છે. અને પાપના બદલે પુણ્યના વિચારને આવવાનો અવકાશ મળે છે. પવિત્ર વિચારોની અસર વાણી અને વર્તન ઉપર થાય છે. આત્મકલ્યાણની કેડી દુનિયામાં સૌથી વધારે એહી આપણી કાયા છે. તે પણ જ્યારે રેગથી ઘેરાય છે ત્યારે આપણી ઈરછા પ્રમાણે કાચા કામ કરતી નથી. આત્માના પ્રેમી બની શકીએ તે જગતના પ્રેમી બની શકીએ છીએ. આમાની મિત્રીમાં સ્વાર્થ નથી હોતો અને ત્યાં કોઈ દિવસ ઝઘડે થતું નથી. ભેગનો અંત For Private And Personal Use Only

Loading...

Page Navigation
1 ... 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84