Book Title: Jivan No Arunoday Part 4
Author(s): Devendrasagar, Mangalsagar, Nirmalsagar
Publisher: Shantilal Mohanlal Shah

View full book text
Previous | Next

Page 64
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir જીવનને અદય બળતાને શાન્તિ આપનાર માત્ર સાધુ સિવાય કઈ નહીં એ વાત સમજાઈ જવી જોઈએ. સગો પણ કેણ? રડતામાં પણ વધારે રડાવે છે અને લગ્નમાં રિસાઈ જાય છે, તેમ જ દુઃખમાં વધારે દુઃખ ઊભું કરે છે. વાતને પચાવતાં શીખે, દરિયા જેવું મોટું પિટ રાખો. કાન ખુલ્લા રાખવાના છે અને મેટું બંધ રાખવાનું છે. આજના લોકો બીજાને દુઃખમાં મદદ ન કરતાં દુઃખમાં વધારો કરે છે. રેજ તત્ત્વજ્ઞાનની વાત સાંભળનાર દુ:ખ પડે ત્યારે રડવા બેસે તે ધર્મ સાંભળવો નકામે છે. જે તરેલા છે તે તારે છે અને પામેલ પમાડે છે ને બળેલા બાળે છે. જે પોતે જ તર્યો નથી તે બીજાને શું તારવાનું હતું ? સાધુ પિતાનાં કમ ખપાવે છે. તેમના મનમાં અંદરથી તેમ જ બહારથી પણ ક્ષમા જ હોય છે. વ્યક્તિ નબળી હોય તે પણ ધ્યેયને નબળું બનાવવાનું નથી. માઉન્ટ એવરેસ્ટ નાનું બનાવે એમ નહીં; આપણે પહોંચી નથી શકતા તે આપણું નિર્બળતા છે. જે ભૂલ કરે તે નાનો છે અને જે ભૂલને કબૂલ કરે For Private And Personal Use Only

Loading...

Page Navigation
1 ... 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84