Book Title: Jinruddhisuri Jivan Prabha
Author(s): Fulchand Harichand Doshi
Publisher: Jinduttasuri Gyanbhandar

View full book text
Previous | Next

Page 3
________________ સ્મ ૨ ણ જ લિ પૂજ્યપાદુ પ્રાતઃસ્મરણીય, દિયાપાત્ર, જશનામકર્મ, વચનસિદ્ધ, પુણ્ય પ્રભાવક મુનિ શ્રી મેહનલાલજી મહારાજ આપના પ્રશિષ્યરત્ન, બાલબ્રહ્મચારી, દીર્ઘ તપસ્વી, ધીર, ગંભીર, થાણુતીર્થોદ્ધારક, શાંતમૂતિ ગનિઝ, ભટારક જૈનાચાર્ય શ્રી જિનઋદ્ધિસૂરીજી મહારાજશ્રીની જીવન-પ્રભાના તેજકિરણમાં ભક્તિભાવપૂર્વક આપશ્રીનું નામ જોડી ધન્ય ધન્યતા અનુભવું છું. ભવદીય, ફુલચંદ હરીચંદ દોશી Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com

Loading...

Page Navigation
1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 ... 382