________________
સ્મ ૨ ણ જ લિ
પૂજ્યપાદુ પ્રાતઃસ્મરણીય, દિયાપાત્ર, જશનામકર્મ, વચનસિદ્ધ, પુણ્ય પ્રભાવક મુનિ શ્રી મેહનલાલજી મહારાજ
આપના પ્રશિષ્યરત્ન, બાલબ્રહ્મચારી, દીર્ઘ તપસ્વી, ધીર, ગંભીર, થાણુતીર્થોદ્ધારક, શાંતમૂતિ
ગનિઝ, ભટારક જૈનાચાર્ય શ્રી જિનઋદ્ધિસૂરીજી મહારાજશ્રીની જીવન-પ્રભાના તેજકિરણમાં ભક્તિભાવપૂર્વક આપશ્રીનું નામ જોડી ધન્ય ધન્યતા અનુભવું છું.
ભવદીય, ફુલચંદ હરીચંદ દોશી
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com