________________
મા ન વ ધાર્મ
પયુંષ્ણુના દિવસેામાં આપણે સૌએ પેાતાની જાતનું સરવૈયુ કાઢવુ જોઇએ. ૩૬ ૦ દિવસ ગયા પણ માનવધર્મ પ્રાપ્ત કર્યાં ? આત્મશુદ્ધિ કેટલી થઈ ? જ્ઞાન, ચારિત્ર શુદ્ધિ પ્રાપ્ત કરી કે તે માટે પ્રયત્ન કર્યાં? આમ ન કરીએ અને પુ` ઉજવીએ તેનેા શે! અય ? આત્માની ઉન્નતિ માટે આત્મશુદ્ધિ કરવી જોઇએ. તપ, સયમ, વિવેક વગર ઉન્નતિ પ્રાપ્ત ન થાય. કેવળ કાનથી વ્યાખ્યાતા સાંભળવાથી કશુ મળે નહિ. સાંભળેલ ઉપદેશનું મનન કરવું જોઇએ અને તેને આચરણમાં ઉતારવુ જોઇએ.
માનવ-જીવન એ કીંમતી વસ્તુ છે. અતિમ સમય આવે છે ત્યારે કાઈ એક ઘડી પણ આ દુનિયામાં રહી શકતા નથી. પછી તે રાજા, મહારાજા કે મેટા પ્રધાન હેાય. માનવી જીવન અધમ, અશુદ્ધિ દૂર કરવા માટે છે. પૂજન, સ્તવન, મનન, નામ સ્મરણુ, તીથૅયાત્રા વગેરે ઉપાયે કહેવામાં આવ્યા છે. પશુ આ બધુ શુદ્ધ મનથી,
અંતમુ ખ થઈને કરવું જોઇએ ત્યારેજ ધમના પ્રકાશ મળે. માહુ માયાના આવરણાને દૂર કર્યાં વગર આત્માના પ્રકાશ દેખાશે નહિ. માનવધમ એળખા અને આવા પર્યુષણ પર્વના પવિત્ર દિવસમાં માનવધમ' જીવનમાં ઉતારી આત્મશક્તિ, માત્મશુદ્ધિ અને આત્મશાંતિ મેળવા.
શ્રી કરના
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com