________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
વિ, સ’. ૧૯૭૪ તથા ૧૯૭૫ ની સાલનું ચામાસુ ગુરૂમહારાજે પાદરાના સંઘના આગ્રહથી પાદરામાં કર્યું. તે વખતે મુનિશ્રી વૃદ્ધિસાગરજી, કીર્તિ સાગરજી, જયસાગરજી વિગેરે સાધુએ ગુરૂ મહારાજની સાથે હતા, વૃદ્ધિસાગરજીએ આગમસાર, નયચક્ર, નવતત્ત્વ પ્રશ્નોત્તર વિગેરે ગ્રંથાને ગુરૂમહારાજીની પાસે સાંભળ્યા તથા બીજા અનેક ધમ ગ્રંથાને તેમણે અવલેાકયા તથા ગુરૂ મહારાજની પાસે વિશેષાવશ્યક મહાભાષ્ય તથા ઉપાસક દશાંગ, પ્રશ્ન વ્યાકરણ, જ્ઞાતાધર્મ, રાયપસેણી વિગેરે શાસ્ત્રોનું અધ્યયન કર્યું. વિ. સં. ૧૯૭૬ની સાલનું ચામાસુ` તેમણે વિજાપુરમાં કર્યું. વિજાપુરમાં તેમણે પ્રાકૃત માર્ગોપદેશિકાના અભ્યાસ શરૂ કર્યો તથા અનેક ધાર્મિકચરિત્રો વાંચ્યાં. પાંડવચરિત્ર, રામાયણ, ભહેસર બાહુબળી વૃતાંત, ધર્મ સંગ્રહ, ધર્મરત્ન પ્રકરણ, તત્ત્વાર્થ સૂત્ર વિગેર અનેક ગ્રંથા વાંચ્યા. વિ. સ’. ૧૯૭૭ની સાલનું ચામાસુ ગુરૂમહારા જની સાથે સાણંદમાં કર્યું. ૧૯૭૪ની સાલથી તેમણેઢુઢયાગાભ્યાસ શરૂ કર્યાં હતા, હુઢયે ગાભ્યાસની કેટલીક ક્રિયાઓ તે સારી રીતે કરી શકતા હતા, ચિદાનંદ સ્વરાય તથા યોગશાસ્ત્ર, ચેાગદ્વીપક ધ્યાન દીપિકા વિગેરે યાગમા ના અનેક ગ્રંથા તેમણે વાંચ્યા હતા અને ગુરૂ મહારાજની પાસે તેમણે ચેાગ સંબંધી સારા અનુભવ મેળવ્યેા હતા. વિ. સ. ૧૯૭૮ ની સાલનું ચામાસું ગુરૂમહારાજની સાથે તેમણે મહેસાણામાં કર્યું, ત્યાં તેમણે પ્રાકૃત કુમારપાળ ચરિત્ર વિગેરે ગ્રંથા વાંચ્યા, તથા બીજા અનેક માગમાનું વાંચન કર્યું, અને ગુરૂમહારાજની સાથે રહીને ધ્યાનના અભ્યાસ કર્યો. વિ. સ ૧૯૭૯ ની સાલનું ચામાસુ ગુરૂમહારાજની સાથે વિજાપુરમાં કર્યુ ત્યાં તેમણે ધન્યકુમાર ચરિત્ર વિગેરે અનેક ચરિત્ર ગ્રંથા વાંચ્યા તથા અધ્યાત્મજ્ઞાનના બીજા પણ કેટલાક ગ્રંથા વાંચ્યા અને જ્ઞાન ધ્યાન દશાથી ચારિત્ર માર્ગ માં આગળ વધ્યા. વિ. સ', ૧૯૮૦નુ ચામાસુ પેથાપુરના સંધના આગ્રહથી પેથાપુરમાં કરવામાં આવ્યું. તે વખતે પણ વૃદ્ધિસાગરજી મહારાજ સાથે હતા, અને ગુરૂ મહારાજનીસારી સેવા કરતા હતા. પેથાપુરમાં પ્ર તક ઋદ્ધિસાગરજી તથા મુનિશ્રી કીર્તિસાગરજી, ઉત્તમસાગરજી તથા મુનિશ્રી સમતાસાગરજી વિગેરે
For Private And Personal Use Only