Book Title: Jainsutrama Murtipooja
Author(s): Buddhisagar
Publisher: Adhyatma Gyan Prasarak Mandal

View full book text
Previous | Next

Page 62
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ( ૩૯ ) જંગમ ક્ષેત્રા અને જૈનજ્ઞાનક્ષેત્રની ઉન્નતિ તરફ વિશેષ લક્ષ્ય દેવુ જોઇએ. મહાનિશીથની કમલપ્રભાચાર્ય ની કથા જેવી કથાઓના જે કાલે ઉપયાગ કરવાની જરૂર હતી, તે કાલે તેના શ્રી હરિભદ્રસૂરિજી વગેરે ઉપયાગ કર્યા હતા. સર્વ જૈનાગમા, સવ જૈનશાઓ, પરંપરા અને વર્તમાન જમાનાની ધાર્મિક પ્રગતિની દ્રષ્ટિ, પ્રવૃત્તિ એ સવ ખામાના વિચાર કરી ગાણ મુખ્યતાએ લાભાલાભ દષ્ટિએ સર્વની એક વાકયતા કરીને જૈન શ્વેતાંબર સ ધ પ્રવર્તે છે, તેથી મહાનિશીથ જેવા એક સૂત્ર ઉપર નહીં જોતાં સમગ્ર માગમ શાસ્ત્રોની એક વાકયતા માનનારી તથા ઉત્સર્ગ, અપવાદ વગેરે દ્રવ્યક્ષેત્ર કાલભાવથી વિચાર કરનારી જૈન કામ, હવે પેાતાના જૈનાની સંખ્યાથી જગત્માં જૈન તરીકે જીવવાનાજ અને જૈનધર્મની હયાતી રાખનારા વિચાર કરવા બેઠી છે, અને તેવી પ્રવૃતિ કરવા એડી છે, તેથી જૈનકામે હવે પરસ્પર : સોંપીને વર્તાય એ માબતમાં લક્ષ્ય રાખવુ જોઇએ, મૂર્તિ પૂજક મૂર્તિપૂજ કનો માન્યતામાં અડગ રહીનેજ તેએ અન્યદિગંબર તથા સ્થાનકવાસીએની સાથે મળતી ખાખતામાં એક રહેવુ જોઇએ, અને હાલતા જેનેાની હયાતી માટે અને નામાં ધાર્મિક શકિત જગાવવા ખાસ, લક્ષ દેવુ જોઇએ અને હિંદુ મુસલમાનાની સાથે રાજ્યાદિક વ્યવહારમાં પણ ગૃહસ્થ જૈનેએ સહચારી થવુ જોઇએ. જૈન દેરાસરેા મૂર્તિએ અને તે પરના શિલાલેખાથી જેનાની પ્રાચીન જાહેાજલાલી કીર્તિ પ્રતિષ્ઠા શક્તિયાના હાલમાં આપણને ખ્યાલ આવે છે; જૈન દેરાસરે, પ્રતિમાએ, જૈન ગ્રન્થા એ આપણું ધાર્મિક સાહિત્ય છે. આગમાની પેઠે પ્રાચીન મર્વાચીન આચાય વગેરે જેનાએ જે જે ધર્મશાસ્ત્ર ગ્રન્થા લખ્યા છે.તે અતિ ઉપયાગી દેશકાલાનુસારે લખ્યા છે અને તેથી જૈન ધાર્મિક સાહિ ત્યની મહત્તાના અન્ય ધી એને પણ ખ્યાલ આવે છે, જે પ્રતિમા મંદિરને માનતા નથી. તેઓની નિ ંદા ન કરવી જોઇએ. આપણે મૂર્તિપૂજા માન્યતા ધારક જૈનાએ મૂર્તિપૂજાદ્વારા પ્રભુના ગુણા જેવા આત્માના ગુણે પ્રગટાવવા અત્યંત હૃઢ શ્રદ્ધાળુ તથા ઉત્સાહી બનવું જોઇએ અને જૈન ધર્મના પ્રચાર કરવા પ્રભુની પેઠે આત્મ For Private And Personal Use Only

Loading...

Page Navigation
1 ... 60 61 62 63 64