Book Title: Jainsutrama Murtipooja
Author(s): Buddhisagar
Publisher: Adhyatma Gyan Prasarak Mandal

View full book text
Previous | Next

Page 30
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir જેકેબી વિગેરે વિદ્વાન પંડિત છે, તેમણે આપણા સૂત્રેનાં ભાષાંતર પણ કર્યા છે. તેઓ માગધી ભાષાના જાણકાર છે. ભલા ! બન્ને પક્ષ તરફથી પત્ર લખી ખુલાસે તે મંગાવે સત્ય તરી આવશે, અને મત કદાગ્રહ દૂર થશે, અને જેમાં સંપ થશે. હવે મૂળ વિષય ઉપર આવીએ–તે અસંયતિય જિન પ્રતિમાની પૂજા કરવા લાગ્યા. તીર્થ કરના વચનને અનાદર કર્યો. હવે ૌતમસ્વામી શ્રી વીર પ્રભુને કહે છે કે से भयवं जेणंकेइ साहुवा साहुणीवा निग्गंथे अणगारे दबथ्थयं कुजा सेणं किं मालावेजा. હે ભગવન ! નિગ્રંથ નામ-જેણે બાહા અને અત્યંતર ગ્રંથ છેડી એવા અને જેણે ઘર છેડ્યું એવા અણગારભૂત સાધુ વાસાવી થઈને દબૃથ્વયં એટલે દ્રવ્યસ્તવ-અષ્ટ પ્રકારી પૂજાવિગેરે શ્રાવક ની પેઠે કરે તેને કિંમાલવેઝા એટલે કેવાં કહેવા? આ ઠેકાણે જૈન હિતેચ્છુ પત્રના અધિપતિએ દ્રવ્યપૂજા કરે અથવા પ્રરૂપે, તેવા સાધુને કેવા કહવા? એવું લખ્યું તે અહીં તેમણે ભૂલ કરી છે. પ્રશ્ન–શું ભૂલ કરી છે ? ઉત્તર-દ્રવ્યસ્તવ સાધુ વા સાધ્વી કરે નહીં, પણ શ્રાવકને દ્રવ્યસ્તવ કેવી રીતે કરવો તે સૂત્રના અનુસારે કહે, ઉપદેશ આપે, તેમાં દોષ નથી. જે દ્રવ્યસ્તવનો ઉપદેશ આપે નહીં એમ સાધુને કહેવું હોત તે નિજાથે અમારે ત્વ જ્ઞા લે માતાવેલા આટલે પાઠ કહેતજ નહીં. અણગાર સાધુ પિતે દ્રવ્યપૂજા કરે તો તેને કેવા કહેવા? એટલેજ પાઠ છે. તેથી સાધુ, દ્રવ્યપૂજા શ્રાવક કેવી રીતે કરે, તેને ઉપદેશ આપે, એમાં દોષ નથી. અત્ર જેન હિતેચ્છુ પત્રના અધિપતિએ દ્રવ્યપૂજા પ્રરૂપે તો તેને કેવા કહેવા ? એટલા શબ્દ આ સૂત્ર વિરૂદ્ધના બહારથી લખ્યા છે. માટે જે ઉત્સવનો ભય હદયમાં લાગતું હોય તે મિથ્યા દુષ્કૃત દે; હવે સાધુ વા સાથ્વી દ્રવ્યપૂજા, જેમ શ્રાવક કરે છે તેની પેઠે કરે તે તેને કેવા કહેવા ? તેને ઉત્તર ગતમસ્વામીને શ્રી વિરપ્રભુ આપે છે. તે પાઠ– For Private And Personal Use Only

Loading...

Page Navigation
1 ... 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64