Book Title: Jainsutrama Murtipooja
Author(s): Buddhisagar
Publisher: Adhyatma Gyan Prasarak Mandal

View full book text
Previous | Next

Page 31
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ( ૮ ) गोयमा जेणं केइ साहुवासाहुणीवा निग्गंथे अणगारे व्वध्थयं कुजा सेणं अजयएवा असंजएइवा देवभोएवा देबच्चंगेइवा जावणं उमग्ग परइवा दुरुज्जियसीलेइवा कुसीलेइवा स छंदायारिएइवा आलावेजा હે ગાતમ ! જે કંઈ નિગ્રંથ અણુગાર સાધુ વા સાધ્વી છે તે શ્રાવક જેમ જીન પ્રતિમાની ધૂપ દીપ કુલથી દ્રવ્યપૂજા કરે તેમ તે કરે ( વ્યપૂજાના અધિકાર શ્રાવકની આગળ પ્રરૂપે તેમાં દોષ નથી. ) તા તે અયત્નાવત કહીએ, અસતિ કહીએ. દેવભાઈ કહીએ. દેવના પૂજારા કહીએ, ઉન્માર્ગે પડેલા એવા જાણવા, વળી તે પોતાના માચાર છેડેલા એવા જાણવા—કુશીલ જાણવા—વળી તેમને સ્વચ્છ દાચારી જાણવા. હું ગાતમ ! તેવા અસંયતિ રૂપ કુલિ’ગીઓને તે વખતમાં ઘણા પ્રચાર થઇ ગયા-ઘણા અસંયતિયા થઇ ગયા. તેવામાં ત્યાં શુદ્ધ આચાર પ્રમાણે ચાલનારા કમલપ્રભ નામના આચાર્ય વિચરતા હતા—તે મહા વૈરાગી, ત્યાગી, તપસ્વી, સંસારના ભયથી બ્હીતા-શુદ્ધ પ્રર્પણ ના કરનાર હતા–પ્રભુના વચ નથી વિરૂદ્ધ વર્તતા નહાતા-તે કમલપ્રભ આચાય, ચારિત્રમાં જરા પશુ દોષ લગાડતા નહાતા. ઘણા શિષ્યના પરિવારે પરિવરેલા એવા તે જેમ સર્વજ્ઞ પ્રરૂપણા કરે તેમ તેમના વચનના અનુસારે સૂત્ર અનેસૂત્રના અર્થ પ્રરૂપતા હતા, વળી કમલપ્રસ આ ચાય કેવા હતા ? તે કહે છે— aarय रागदोस मोदमिच्छत ममी काराहं कारो, सम्वत्थअपडिवो किंबहुणा सन्चगुणगणाहिं ठियसरी रोगगामागरनगर पुरखंड कवड मंडन दोगामुहाई संनिवेसविसेसेस - गेसु भव्वसत्ताणं संसार चार विमाखखणि सघम्म कहे परिक हितो विहारसु ॥ ભાવા ગયેલા છે રાગ દોષ તે જેના, વળી માડુ મિથ્યાત્વમમતા અહુ કાર તેના પણ જેણે ઉપશમ વા ક્ષયે પશમ ભાવે નાશ કર્યા For Private And Personal Use Only

Loading...

Page Navigation
1 ... 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64