________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
( ૮ )
गोयमा जेणं केइ साहुवासाहुणीवा निग्गंथे अणगारे व्वध्थयं कुजा सेणं अजयएवा असंजएइवा देवभोएवा देबच्चंगेइवा जावणं उमग्ग परइवा दुरुज्जियसीलेइवा कुसीलेइवा स छंदायारिएइवा आलावेजा
હે ગાતમ ! જે કંઈ નિગ્રંથ અણુગાર સાધુ વા સાધ્વી છે તે શ્રાવક જેમ જીન પ્રતિમાની ધૂપ દીપ કુલથી દ્રવ્યપૂજા કરે તેમ તે કરે ( વ્યપૂજાના અધિકાર શ્રાવકની આગળ પ્રરૂપે તેમાં દોષ નથી. ) તા તે અયત્નાવત કહીએ, અસતિ કહીએ. દેવભાઈ કહીએ. દેવના પૂજારા કહીએ, ઉન્માર્ગે પડેલા એવા જાણવા, વળી તે પોતાના માચાર છેડેલા એવા જાણવા—કુશીલ જાણવા—વળી તેમને સ્વચ્છ દાચારી જાણવા.
હું ગાતમ ! તેવા અસંયતિ રૂપ કુલિ’ગીઓને તે વખતમાં ઘણા પ્રચાર થઇ ગયા-ઘણા અસંયતિયા થઇ ગયા.
તેવામાં ત્યાં શુદ્ધ આચાર પ્રમાણે ચાલનારા કમલપ્રભ નામના આચાર્ય વિચરતા હતા—તે મહા વૈરાગી, ત્યાગી, તપસ્વી, સંસારના ભયથી બ્હીતા-શુદ્ધ પ્રર્પણ ના કરનાર હતા–પ્રભુના વચ નથી વિરૂદ્ધ વર્તતા નહાતા-તે કમલપ્રભ આચાય, ચારિત્રમાં જરા પશુ દોષ લગાડતા નહાતા. ઘણા શિષ્યના પરિવારે પરિવરેલા એવા તે જેમ સર્વજ્ઞ પ્રરૂપણા કરે તેમ તેમના વચનના અનુસારે સૂત્ર અનેસૂત્રના અર્થ પ્રરૂપતા હતા, વળી કમલપ્રસ આ ચાય કેવા હતા ? તે કહે છે—
aarय रागदोस मोदमिच्छत ममी काराहं कारो, सम्वत्थअपडिवो किंबहुणा सन्चगुणगणाहिं ठियसरी रोगगामागरनगर पुरखंड कवड मंडन दोगामुहाई संनिवेसविसेसेस - गेसु भव्वसत्ताणं संसार चार विमाखखणि सघम्म कहे परिक हितो विहारसु ॥
ભાવા ગયેલા છે રાગ દોષ તે જેના, વળી માડુ મિથ્યાત્વમમતા અહુ કાર તેના પણ જેણે ઉપશમ વા ક્ષયે પશમ ભાવે નાશ કર્યા
For Private And Personal Use Only