Book Title: Jainsutrama Murtipooja
Author(s): Buddhisagar
Publisher: Adhyatma Gyan Prasarak Mandal

View full book text
Previous | Next

Page 37
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ( ૧૪ ) સાંભળી પ્રતિબોધ પામે. દીક્ષા અંગીકાર કરી. અને મુક્તિપદને સાવવાચાર્યને જવા પામ્યો. યંતે મયમાં સાવજ્ઞાચાર પાવિ વીરપ્રભુ તમને કહે છે કે હે મૈતમ ! તે પ્રમાણે સાવદ્યાચાર્યે દુ:ખની પરંપરા સહી. ત્યારે ગતમ કહે છે કે – ગ્રાનાવો. પત્ર દવે महानिसिथ । सेभयवं किंतेण सावज्जायरिएणं मेहुणमासेवियं गोयमा सेवियासेवियंणोबासेवियं सेभयवं केण अटेण एवं वुच्चइ गोयमा जंताए. अझाएतंकालं उत्तमंगेणं पाए फरिसिए फरिसिजमाणोयाणोतेणं आउविउसंचरिए एएणं अटेणं गोयमा एवं बुच्चइ. से भयवं तित्थयरनामकम्मगोयं आसकलियं एगभबावसेसीको बासी भवोयहिता किमेयमणंतसंसारो हिंडणंति गोयमा निययपमायदोसेणं. તમ કહે છે કે – હે વીરપ્રભે શું તે સાવઘાચાર્યે મૈથુન સેવ્યું હતું ? પ્રભુ કહે છે કે હે ગૌતમ, તેણે સેવ્યું અને અસેવ્યું એમ બેઉ કહીએ. હે ભગવન્! શા માટે એમ કહે છે. હે ગતમ! તે સાવદ્યાચાર પોતાના પગને મસ્તકથી સ્પશતી એવી સાધ્વીને દેખી પગ ખેંચી લીધા નહીં, માટે એવું કહીએ. હે વીરપ્રભે ! તેણે તીર્થકર કર્મ ની પજાવ્યું, અને એક ભવશેષ સંસારસમુદ્ર કર્યો, ત્યારે કેમ અનંત સંસાર પરિભ્રમણ કર્યો? ઉત્તરમાં સમજ કે હે ગતમ! પોતાના પ્રમાદ દોષવડે કરીને અનંત સંસાર વધાર્યો. બ્રહ્મચર્યાદિ વ્રતમાં એકાંતપણું છતાં ઉત્સર્ગ. અને અપવાદની પ્રરૂપણાથી પ્રમાદ દોષ વધાર્યો. ઉપયોગી જાણવાયોગ્ય અત્રે કેટલાક આલાવા લખ્યા છે. એ પ્રમાણે કમલપ્રભાચાર્યનું ચરિત્ર સંપૂર્ણ થયું. સાધુઓને દ્રવ્યપૂજા તથા દેરાસર કરાવવાને અધિકાર નથી, તેમ આ અધયયનથી સિદ્ધતા થઈ; પણ શ્રાવકવર્ગ પ્રભુ પ્રતિમાની પૂજા કરે, દ્રવ્ય પૂજા કરે, ભાવ પૂજા કરે , વિધિ For Private And Personal Use Only

Loading...

Page Navigation
1 ... 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64