Book Title: Jainsutrama Murtipooja
Author(s): Buddhisagar
Publisher: Adhyatma Gyan Prasarak Mandal

View full book text
Previous | Next

Page 20
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org મુ. વિજાપુર. વિ. ૧૯૮૧ ચૈત્ર વદ ૩ મુ. વિઘ્નપુર ઘણા અનુભવી થયા હતા. તેમનેમનું દર્દ ૫દર સેાળ વર્ષથી લાગુ થએલું હતું. તે કાઇ કાઇ વખતે ઘણુ જોર પકડતુ હતું, તા પણ આવા ઉત્તમ મુનિ તે દુ:ખને સમભાવે સહન કરતા હતા, અને સ સાધુની ગેાચરી વહેારવા પેાતે જતા હતા. ગેાચરી વહારવામાં વૃ દ્ધિસાગરજી અને કીર્તિસાગરજીની જોડી ગણાતી હતી. આવા ઉત્ત મ મુનિની એક ભારી ખેાટ પડી છે. } પ મુનિશ્રી વૃદ્ધિસાગરજીના સ્વગમનના સમાચાર મેસાણા પ્રાંતીજ માણસા, પેથાપુર, પાદરા વિગેરેના સંઘને વિજાપુરના સઘે તાર મારફત્તે આપ્યા હતા. તેથી મેસાણામાં, માણસામાં પાખી પળી હતી અને શ્રી રવિસાગરજી મહારાજજીની દેરીએ સ ંઘે પૂજા ભણાવી હતી, તથા સાણંદમાં પાખી પડી હતી અને નાના તથા મોટા દેરાસરમાં સ`ઘે પૂજાએ ભગુાવી હતી તથા પાદરામાં ષાખી પડી હતી ને પૂજા ભણાવવામાં આવી હતી તથા પેથાપુરમાં પાખી પડી હતી ને પૂજા ભણાવી હતી. તથા પ્રાંતિજમાં રાખી પડી હતી ને પૂજા ભણાવી હતી. તથા અમદાવાદ વિગેરે અનેક સ્થલે અઠ્ઠાઇમહાત્સવ પૂજાએ ભણાવવામાં આવી હતી. અનેક ગામનગરપુરથી મુનિશ્રી વૃદ્ધિસાગરના સ્વગમનથો દિલગીરીના પત્રા. આચાર્ય મહારાજ ઉપર આવ્યા હતા. તથા શ્રી વૃદ્ધિ સાગરના ગુણેાની તે તે પત્રમાં તારીફ કરવામાં આવી હતી. મુનિશ્રી વૃદ્ધિસાગરજીના શરીરના જૈન શેઠ, મગનલાલની પટની વાડીમાં જ્યાં અગ્નિ સંસ્કાર કરવામાં આવ્યા છે ત્યાં શા. મણિલાલ ચુનીલાલે એક નાની દેરી તુ એ ત્રણ દિવસમાં કરાવી છે અને તેમાં તેમની પાદુકા તથા મુનિ વૃદ્ધિસાગરની દીક્ષા મરણની તારીખ વગેરે એક પાટિયા પર લખવામાં આવ્યુ છે. આચાર્ય શ્રી બુદ્ધિસાગરસૂરિએ ઉપદેશ માપીને વૃદ્ધિસાગરજીની દેરી–પાદુકા લેખ કરાવ્યા છે અને પાદુકાની પ્રતિષ્ઠા કરી છે. હી. Acharya Shri Kailassagarsuri Gyanmandir જૈનમિત્રમ ડલ શા. ભોગીલાલ અમથાલાલ શા. ચંદુલાલ ગોકળભાઇ For Private And Personal Use Only

Loading...

Page Navigation
1 ... 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64