Book Title: Jainsutrama Murtipooja
Author(s): Buddhisagar
Publisher: Adhyatma Gyan Prasarak Mandal

View full book text
Previous | Next

Page 25
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ( ૨ ) ઇસલિયે ઉસકી મૂત્તિ નહીં હા સતી હૈ. ત્યારે હિંદુઓ પકી વે દાંતી વિગેરે કહે છે કે—અમારે ઇશ્વર અનેક પ્રકારનાં શરીશને ધારણ કરે છે. બ્રહ્મા, વિષ્ણુ, મહેશ્વર એ ઇશ્વર પરમાત્માનાં રૂપ છે. પરમાત્મા અણુગ્મમાં વ્યાપી રહ્યા છે. માટે આખું જગત્ પરમાત્મા સ્વરૂપ દૃશ્યમાન મૂત્તિરૂપજ છે, માટે તેમના અંશરૂપ બ્રહ્મા, વિષ્ણુ, મહેશ્વરની મૂર્ત્તિ કરી માનવા પુજવાથી અમે પરમાત્માના સેવક કહેવાઈએ છીએ અને પરમાત્માની મૂર્તિદ્વારા ભક્તિ કરવાથી પરમાત્મા પ્રસન્ન રહે છે. કારણકે, જગત્ના કર્તાહતો પરમાત્મા છે. ત્યારે હવે જૈનના પરમ પવિત્ર શ્રી વીરપ્રભુનાં વચના શુ' કહે છે? તે તપાસીએ, શ્રી વીરપ્રભુ એમ કહે છે કે—મુસલમાના જે ખુદાનું સ્વરૂપ માને છે તે એકાંતે એક પક્ષી છે તેમ તેમનાં શાસ્ત્ર તેમની વાતાથી ભરપુર છે. વળી ત્યારે વેદાંત વિષે ખેલતાં પણ તે વેદાંત વચનને નિરપેક્ષ દૃષ્ટિએ મિથ્યાત્વ રૂપ એકાંતપણે કથે છે, મિચ્છા જ્ઞાન છે માટે-જીએ--સૂચનઽૉગસૂત્ર. ત્યારે હવે મુસલમાના અને હિંદુએથી કેમ ? ઉત્તરમાં કહેવું પડશે કે, હા-જુદા છે. જો તા મુસલમાને અને હિંદુ મૂર્ત્તિપૂજા વિગેરે શ્ર્વની ભિન્નતાથી પરસ્પર લડી મરે, ત્યારે જૈના કાના ધર્મ તથા કાના ખેલવાને સ્વીકારે ? ઉત્તરમાં કહેવુ પડશે કે જૈનેને તે ખાખતમાં પેસવાનુ નથી. સર્વ નયાંશે પરિપૂર્ણ શ્રી વીરપ્રભુના વચન પ્રમાણે તેમણે તે ચાલવું જોઇએ. જૈના જુદા છે કે એમ સમજો છે ધર્માં ધપણાથી શ્રી વીરપ્રભુ એમ કહે છે કે, જે નયશે જે વચન સત્ય હોય તે નયાંશની અપેક્ષાએ તે વચન સત્ય છે. જો સાત નયાનું જ્ઞાન કરી તે આ ખામત સહેલાઇથી સમજી શકશેા. For Private And Personal Use Only હવે મૂત્તિ પૂજાને હિંદુ માને છે, ત્યારે આપણા વીરપ્રભુ મૂર્તિ પૂજા સ’બધી જે કહે છે, તે જોવાનું છે. ભલે માખી દુનિયા પોતપેાતાની મરજીમાં આવે તેમ માને, પણ આપણે તે વીરપ્રભુના રહેલા ધર્મ સત્ય તરીકે સ્વીકારીએ છીએ, અને તેજ સત્ય છે. તે

Loading...

Page Navigation
1 ... 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64