Book Title: Jain_Satyaprakash 1955 01 Author(s): Jaindharm Satyaprakash Samiti - Ahmedabad Publisher: Jaindharm Satyaprakash Samiti Ahmedabad View full book textPage 3
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir I » મન ! अखिल भारतवर्षीय जैन श्वेताम्बर मूर्तिपूजक मुनिसम्मेलन संस्थापित श्री जैनधर्म सत्यप्रकाशक समितिनुं मासिक मुखपत्र जेशिंगभाईनी वाडी : घीकांटा रोड : अमदावाद (गुजरात) તંત્રી : ચીમનલાલ ગોકળદાસ શાહ વર્ષ : ૨૦ || વિક્રમ સં. ૨૦૧૧: વીર નિ. સં. ર૪૮૦: ઈ. સ. ૧૫૫ || કમલ અંક: ૪ | પોષ વદિ ૭ શનિવાર : ૧૫ જાન્યુઆરી २३२ સંયમ સ યમ ભારતીય સંસ્કૃતિને આત્મા છે. કાચબા સંયમનું પ્રતીક છે, સંચમ વિના મૃત્યુંજય પાસે પહોંચી ન શકાય. કાચબા પિતાનાં સઘળાં અંગે સંકેચીને પડી રહે છે – જરૂર જણાય ત્યારે વિકાસને અવસર આવે છે ત્યારે અંગોપાંગ વિસ્તારે છે. સાધના માત્રમાં સંયમની જરૂર રહે છે. વિષયભોગમાં રચ્યાપચ્યા રહેનારા લોકોને પણ આપણા સંત-સાધુઓ મીઠી-મર્માળી વાણીમાં હમેશાં એમ જ કહેતા આવ્યા છે કે, તે વિષયની જંજાળમાંથી એકદમ છૂટી શકતું ન હોય તે તેની ચિંતા કરીશ મ. લેભ લાલચ મૂકી શકતે ન હો તે લેભવૃત્તિને એકદમ કાબૂમાં લઈ લેવાનું સાહસ કરીશ મા. ખુશીથી ખાઈ—પીને મજા કર. પૈસા ભેગા કરવા હોય તે કરી લે. અને ગાળાગાળી કે મારામારી કરવી હોય તે પણ તને છૂટ છે. જન્મ-જન્માંતરથી તને જે ટે પડેલી છે તે એકદમ નહિ છૂટે. એટલી એક વાત યાદ રાખજે– પશુપક્ષી પણ સંયમ પાળે છે. તું તે માણસ છે, બુદ્ધિશાળી છે. ધીમે ધીમે પણ સંયમને કેળવવા માંડ. જેઓ આ મીંચીને પણ ભોગે ભગવે છે તેમની બેગ ભેગવવાની શક્તિ ઘેડા વખતમાં જ બરબાદ થઈ જાય છે. તે ભેગો બરાબર ભેગવી શકે એટલા ખાતર પણ સંયમ રાખ. અકરાંતિયાની જેમ એક જ વખતે ખૂબ ખાઈ લેનાર પાછળથી પિડાય છે. પણ રેજ રજ સંયમપૂર્વક આહાર કરનાર તંદુરસ્ત રહીને એને ઉપલેગ કરી શકે છે. - પશુને જેમ એને માલિક ધીમે ધીમે પળેટે છે તેમ સંત-સાધુઓ પણ જિજ્ઞાસુઓ, ભાવિકને આ રીતે સંયમ–ત્રત–યમ–નિયમાદિના રાજમાર્ગ ઉપર (સંકલિત) For Private And Personal Use OnlyPage Navigation
1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28