Book Title: Jain_Satyaprakash 1951 10 Author(s): Jaindharm Satyaprakash Samiti - Ahmedabad Publisher: Jaindharm Satyaprakash Samiti Ahmedabad View full book textPage 3
________________ Shri Mahavir Jain Aradhana Kendra ન 15/19 www.kobatirth.org वर्ष : १७ अंक : १ Acharya Shri Kailassagarsuri Gyanmandir !! મમ્॥ अखिल भारतवर्षीय जैन श्वेताम्बर मूर्तिपूजक मुनिसम्मेलन संस्थापित श्री जैनधर्म सत्यप्रकाशक समितिनुं मासिक मुखपत्र जे शिंगभाईनी वाडी : घीकांटा रोड : अमदावाद (गुजरात) વિક્રમ સ’, ૨૦૦૭; વીર નિ સ` ૨૪૭૭ : ઈ. સ. ૧૯૫૧ આસા વઢ ૧ : સામવાર : ૧૫ આફટર ખાસી નોંધ આ અંકથી ‘ શ્રી જૈન સત્ય પ્રકાશ સત્તરમા વર્ષોમાં પ્રવેશે છે. ગતવર્ષોમાં પ્રતીકાર અને સાહિત્યની દિશામાં વિદ્વાન લેખકાએ સારો સાથ આપ્યા છે જે ગતવના લેખોની સૂચી ઉપરથી જાણી શકાશે. વળી, જેમણે આર્થિક મદદ કરીને માસિકની ખાટમાં જે ટેકા કર્યાં છે તે બદલ પણ અમે અહીં એ સૌના આભાર માનીએ છીએ અને એ જ રીતે સાથ આપતા રહે એમ વિનવીએ છીએ. क्रमांक १९३ ગયા અંકમાં અમે જે આર્થિક મદદ માટે ‘વિનતિ’ પ્રગટ કરી છે એને C પડઘા જૈન ' પત્રની નેધમાંથી મળી રહે છે, અને એવી જ લાગણી શ્રીયુત મેહનલાલ ચેાક્સીએ · એ દિશામાં પગલાં પાડેા ' એ લેખ દ્વારા પ્રગટ કરી છે, એ જોતાં આર્થિક મદદ માટે અમારે વધુ લખવાનુ રહેતું નથી, પરંતુ અમારા પગમાં મળ આવે અને અમારી નવી યોજનાઓને સાકાર મનાવી શકાય એ માટે આ માસિકને પૂય સ્માચાર્ય મહારાજે, પૂજ્ય મુનિરાન્ત, વિદ્વાન લેખકે અને શ્રીસંઘને બધી રીતે મદત્તુ કરવા અમે વિનતિ કરીએ છીએ. For Private And Personal Use Only આ માસિક બરાબર પગભર થઈ જાય તે જૈન ધર્મ, સાહિત્ય અને સંસ્કૃતિની ખબતમાં જે વિકાસની યાજનાઓ એણે કેટલાયે વખતથી ધડી રાખી છે તે દિશામાં કાર્યાન્વિત થવા માટે બધુ કરી શકે—એટલું જણાવી અહીં તે અમે ‘જૈન ’પત્રના સંપાદકે આપેલી નોંધ અને શ્રીયુત ચાકીના લેખ પ્રગટ કરીએ છીએ અને તે તરફ પૂરતુ ધ્યાન આપવા સૌ કેઈ ને વિનવીએ છીએ. —સપાદકPage Navigation
1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28