Book Title: Jain_Satyaprakash 1951 10
Author(s): Jaindharm Satyaprakash Samiti - Ahmedabad
Publisher: Jaindharm Satyaprakash Samiti Ahmedabad
View full book text
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
અઢી હજાર વર્ષો પહેલાં રામાયણ વિષે થયેલી ચર્ચા ( જૈન રામાયણા )
લેખક:-શ્રીયુત પ’. લાલચ, ભગવાન ગાંધી પ્રાચ્યવિદ્યામ'દિર, વડેાદરા, પ્રાચીન જૈન સાહિત્યમાં—આગમ સાહિત્યમાં અને તેની પ્રાકૃત-સંસ્કૃત વ્યાખ્યાઆમાં ૬૩ મહાપુરુષોનાં નામેાનો નિર્દેશ મળી આવે છે. તેમાં ૨૪ તીર્થંકરા, ૧૨ ચક્રવ `, ૯ બલદેવા, ૯ વાસુદેવ, અને ૯ પ્રતિવાસુદેવાનો સમાવેશ ધાય છે, પ્રતિવાસુદેવા વિનાશ વાસુદેવેા દ્વારા થતે! હવાથી અને તેમનાં રાજ્યા વાસુદેવને અવીન થતાં હોવાથી પ્રતિવાસુદેવાની ૯ સંખ્યા જૂદી ન ગણતાં ૫૪ મહાપુરુષોની પણ ગણના થાય છે. સમવાયાંગઆવશ્યકસૂત્ર, નંદીસૂત્ર વગેરેમાં તેના ઉલ્લેખો મળે છે. વર્તમાનમાં વિચ્છેદ ગયેલા મનાતા બારમા અંગ-યુષ્ટિવાદનો એક ભાગ અનુયોગ ( મૂલ પ્રથમાનુયાત્ર, તથા ગડિકાનુચેત્ર) હતા, તેમાં આ મહાપુરુષોનાં ચિરત્રા હતાં—તેમ માનવામાં આવે છે.
સૂત્ર
તેમાં પ્રસ્તુત રામાયણુના મહાપુરુષ રામચંદ્રજીને આડમા બલદેવ( બલરામ ) તરીકે પ્રા, નામ પદ્મ-સં. નામ પન્ન એવા અપરનામથી ઓળખાવવામાં આવેલ છે, તથા લક્ષ્મણને આર્ડમા વાસુદેવ તરીકે અને રાવણને આડમા પ્રતિવાસુદેવ તરીકે સૂચવામાં આવેલ છે,
મલવાદીએ પદ્મચિરત નામનું રામાયણું ૨૪૦૦૦ શ્લાક-પ્રમાણ રચ્યું હતું એવે ઉલ્લેખ સ. ૧૩૩૪ના પ્રભાવક ચરિત્રમાં છે, પરંતુ તે હજી સુધી જોવા જાણવામાં આવ્યુ નથી. [1]
જૈન પર’પરામાં જે રામાયણેા મળી આવે છે, તેમાં પ્રથમ ઉલ્લેખ પ્રાકૃતભાષામય નામ-વૃદ્ધિ નામના પુરાણ ગ્રંથતો કરી શકાય, જેમાં ૧૮ પા છે. જેનું શ્લોકપ્રમાણ લગભગ દસ હુતરનું છે. એની રચના-સબંધમાં તેના અંતમાં જણાવ્યુ` છે કે— “ધના આશય-આશ્રયવાળુ' એ મહા રામ-ચરિત પહેલાં વીરજિને કહ્યું હતું, પછી ઇંદ્રભૂતિએ શિષ્યોને કહ્યું હતું, પછી સાધુ પર પરાઠારા લૉકામાં સકલ રકુટ રીતે પ્રકટ શું હતું. હાલમાં વિમલે સૂત્ર-મૂક્ત સાથે તેને ગાથા-નબદ્ધ કર્યુ છે. વીર સિદ્ધિ પામ્યા પછી દુખમા કાલનાં ૫૩૦ વર્ષી જતાં ( અથૉત્ વિક્રમસંવત ૬૦માં=ઈસ્વીસન ૭માં) આ ચિરત્ર રચવામાં આવ્યું છે.'
પ્રા. ચરિત્રકારે પોતાના પરિચયમાં જણાવ્યુ` છે કે ‘સ્વ-સમય અને પર્-સમયના સદ્ભાવને ગ્રહણ કરનાર રાહુ નામના આચાર્ય થયા, તેમના શિષ્ય વિજય થયા; જે નાઇલ (નાગિલ)કુલ વંશના કિર-મોંગલ સમૃદ્ધિ કરનાર થયા; તેમના શિષ્ય વિમલસૂરિએ
' एयं वीरजिणेण राम - चरिगं सिहं महत्वं पुरा,
"C
Acharya Shri Kailassagarsuri Gyanmandir
पच्छाSSखण्डलभूणा उ कहिये सीसाण धम्मास । भूओ साहु - परंपराए सयलं लोए ठि पायर्ड,
ત્તò-વિમàળ મુત્ત-સદ્િધ શાદા-નિબંધ યં પુ૨ત્ર ય વાઇ-લયા ચુસના સૌન-વૃતિ-સંવ્રુત્તા
वीरे सिद्धिमुवगए, तओ नियद्धं इमं चरियं ॥ "
For Private And Personal Use Only