Book Title: Jain_Satyaprakash 1951 10
Author(s): Jaindharm Satyaprakash Samiti - Ahmedabad
Publisher: Jaindharm Satyaprakash Samiti Ahmedabad

View full book text
Previous | Next

Page 14
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir મન સત્ય પ્રકાશ ૧૨] [વર્ષ : ૧૭ - અને ઊડ્યો છતા સુધાતુર થઈને એ ઘોર ભયંકર આહાર કરવા લાગતું કે જે કોઈ સામે આવે, તે હાથી, પાડા વગેરેને પણ ગળી જ. ઘણા દેવ, મનુષ્ય હાથી વગેરે દ્વારા ઉદર ભરણ કરીને ફરી પાછો તે સેજ પર ચડીને નિર્ભય રીતે છ મહિના સુધી સુ હતા.” “એવી રીતે બીજું પણ સંભળાય છે કે રાવણ ઈંદ્રને સંગ્રામમાં છલાને, તેને નિગડબદ્ધ કરીને કેદી બનાવીને) લંકાનગરીમાં આવ્યું હતું. સુરો અને અસુરોથી સહિત એવા પણ આ ત્રણે લેકમાં ઇંદ્રને જીતવા કાણુ સમર્થ છે? જે ઈદ્ર સાગર–પર્યન્ત જંબુદ્વીપને . ઉદ્ધારવા શકિતમાન છે; જેને ગજેન્દ્ર રાવણ છે, અને જેની પાસે જ એ અમેઘ પ્રહરણ છે, તે ઇદ્ર) ચિન્તન (ઈ છા) માત્રથી પણ બીજો કોઈ પણ ભસ્મ-રાશિ થઈ જાય. જેમ કે હરણે સિંહને હણ્યો અને કૂતરાએ હાથીને ભગાડ્યો–ભન કયો-એવું વિપરીત પદાર્થવાળું રામાયણ કવિઓએ રચ્યું છે. ઉપષત્તિ યુક્તિથી વિરુધ્ધ પ્રતીતિ ગુણો વડે અસત્ય એવા એ સર્વ પ્રત્યે પુષે શ્રદ્ધા કરતા નથી કે જેઓ લેકમાં પંડિત હોય છે. ” એવી રીતે વિચાર કરેતા મહારાજા સંશયને પરિહાર કરવા માટે જિનનાં દર્શન કરવા માટે ઉત્સુક મનવાળા થઈ ત્યાં જવા માટે ઉત્સાહી થયા.” - ત્યાર પછી વિદ્યાધરલેક— વર્ણન નામના ત્રીજા ઉદ્દેશમાં ત્યાં જણાવ્યું છે કે (તે રાજા શ્રેણિક ) શ્રેષ્ઠ ગજેન્દ્ર પર આરૂઢ થઈને ચતુરંગી સેના સાથે નગરમાંથી બહાર નીકળી તે પ્રદેશમાં આવે છે, જ્યાં ગણધર ભગવાન ગૌતમ (ઇંદ્રભૂતિ) મુનિવર ગણુ-સંધમાં રહેલા છે, જે તેજ વડે શરદ્દ ઋતુના સૂર્ય જેવાં છે, તેમનાં દર્શન કરે છે. અવસરે પરમ વિનયપૂર્વક તે તેમને પૂછે છે કે – “હે મહાશ ! હું પધ-ચરિત પરિટ રીતે સાંભળવા ઈચ્છું છું, કુશાસ્ત્રવાદીઓએ વિપરીત પ્રસિદ્ધિ ઉત્પન્ન કરી છે. જે રાવણ નિશાચર શ્રેષ્ઠ દેવ( ઇંદ્ર) ૬ - જેવો અત્યંત પરાક્રમી હતા, તે તે વાનરે તિર્યચોદ્વારા રણમાં પરાભવ કેમ પામે ? રામે અરણ્યમાં સોનાનાં દેહવાળા હરણને બાણથી ભેદ્યો( વિ ), તથા સુગ્રીવ, સુતારા માટે - છિદ્ર વડે વાલીને માર્યો; [ રાવણે ] દેવલોકમાં જઈ, સર્વ અર્થશાસ્ત્રમાં કુશલ ઈકને યુદ્ધમાં જિલી, દઢ, કઠણ નિગડેથી બાંધી કેદંખાનામાં નાખ્યો. કુંભકર્ણ છ માસ સુધી તે હત; જવાનોએ શ્રેષ્ઠ સાગર પર સેતુ કેવી રીતે બેબો ? ભગવન ! પ્રસાદ કરે. હેતુ–સંયુકત સત્ય * અર્થને કહે; જ્ઞાન ઉદ્યોતવડે સંદેહરૂપી અંધકારને નષ્ટ કરે.” . “ત્યાર પછી ગણધરે કહ્યું કે-હે શ્રેષ્ઠ રાજા ! કાન દઈને તથા મન દઈને સાંભળે; જેવી રીતે કેવલીઓએ(પરિપૂર્ણ જ્ઞાનીઓએ) કહ્યું છે, તે પ્રમાણે હું તમને કહું છું. દશાનન એ “રાક્ષસ' ન કહેવાય તથા તે માંસાહારી’ પણ ન કહેવાય; મૃઢ કુકવિઓ જે એમ કહે છે, તે સર્વ અસત્ય છે. હે રાજન ! પીઠબંધથી રહિત કહેવાતું કથન તે ભાવાર્થ આ પતું નથી; અને કપાયેલા મુળ જેવું એવું વચન તે હીન ગણાય; તેથી પ્રથમ ક્ષેત્ર-વિભાગ અને કાલ–વિભાગનું વર્ણન કરીશ અને તેમાં મોટા મહાપુરુષોના ચરિત્રને તમે અનુક્રમે સાંભળે.” એ પછી આગળ તે પ્રમાણે વર્ણન છે.. શક્કાલ ૭૦૦=વિક્રમ સંવત ૮૩૫માં દક્ષિણ્યચિહ્ન ઉદ્દદ્યોતનાચાર્યે રચેલી પ્રાકૃત કુવલયમાલાકથામાં આ વિમલાંક કવિના પ્રાકૃત પઉમ-ચરિય)ની પ્રશંસા કરી છે. “નરિસ વિમરું, વિમર્શ વો તાજિત રુફ બ ? | अमयमइयं च सरसं, सरस चिय पाइयं जस्स ॥" For Private And Personal Use Only

Loading...

Page Navigation
1 ... 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28