Book Title: Jain_Satyaprakash 1951 10
Author(s): Jaindharm Satyaprakash Samiti - Ahmedabad
Publisher: Jaindharm Satyaprakash Samiti Ahmedabad

View full book text
Previous | Next

Page 10
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir જૈન સત્ય પ્રકાશ [વર્ષ : ૧૭ popularised in a Jain garab the entire mythology of the Hindus. The stories of the Mahabharat and the Ramayana and the great traditions of the past were all embodied in this monumental work which earned for its author the title of Kalikala Vyasa. Hemchandra is one of the makers of modern Indian mind and takes his place with Valmiki, Vyasa and Sānkara. Hemchandra wrote in Sanskrit and impetus he gave to language was no doubt responsible for the great amount of sanskrit literature produced at this time in Gujerat. Balachandra Suri ( Vasant vilas, 1296 ), Yasapala ( author of Maha Moha Vijaya ), Ramchandra Suri ( Nala Vilasa, Vastupala himself ( Narnarayaniya ) to mention but a few are among the prominent Jain authors of the thirteenth century who contributed to the richness of Sanskrit. Jainisin after Hemchandra took its place as a great vehicle of Sanskrit culture. [ A survey of Indian History. P. 164-165 ] ભારતવર્ષમાં મુસ્લિમ ધર્મના આવવાથી જે કટોકટી નિર્માણ થઈ હતી તેનું એક પરિણામ આવ્યું હતું કે ધર્મ અને સાહિત્ય એ વિદ્વાન માણસેના ઈજારાની ચીજ મટીને અધિકાધિક આમ જનતાને વિષય થયે જતાં હતાં. આમ છતાં પણ, સંસ્કૃત સાહિત્યનું ખેડાણ અટકી ગયું હતું એમ કહેવું એ ખોટું ગણાશે. શ્રી. હેમચંદ્રસુરિ અને રાજા વીરધવલની શ્રેષ્ઠ અને વિદ્વાન રાજસભાની સાથે સંકળાયેલે સંસ્કૃત સાહિત્યને મહાન પુનરુદ્ધાર આપણને જોવા મળે છે. રાજા વિરધવલના મંત્રી વસ્તુપાલ કે જે પોતે (સંસ્કૃતના) એક નામાંકિત કવિ હતા તેમણે ભોજરાજાની (નષ્ટ થઈ ગયેલી ) પરંપરાને પશ્ચિમમાં પુરુજછવિત કરી હતી. જે કે મુસ્લિમ ધર્મની અસર સાથે કશો સંબંધ નથી છતાં મુસિલમ ધર્મના પ્રવેશ સાથે જૈનધર્મને પણ મહાન ઉદય થયો હતો. બૌદ્ધધર્મના ઉદયથી ભગવાન મહાવીરને ધર્મ ઘણુ વખત સુધી ઢંકાઈ ગયેલું હતું. પરંતુ (ઓરિસાની) હાથીગુફામાંના રાજા ખારવેલના શિલાલેખથી આપણે જાણી શકીએ છીએ કે કલિંગમહારાજા ખારવેલ તીર્થકરના અનુયાયી હતા. ઈસ્વીસનની શરૂઆતની છ શતાબ્દીઓમાં દક્ષિણ ભારતમાં પણ જૈનધર્મ ઘણા મોટા પ્રમાણમાં પ્રચલિત હતું, એ પણ આપણે પહેલેની નોંધ ઉપરથી અને દક્ષિણ ભારતના સાહિત્ય ઉપરથી જાણી શકીએ છે. ગુજરાતમાં જૈનધર્મ, જો કે મર્યાદિત સ્વરૂપમાં છતાં, હમેશાં બળવાન રહ્યો છે. છતાં બારમી સદીમાં કુમારપાળ જ્યારે સત્તા ઉપર આવ્યો ત્યારે જૈનધર્મને મોટા પ્રમાણમાં એકાએક અભ્યદય થવા પામ્યો હતો. અસાધારણ શક્તિ, વિદ્વત્તા અને દીર્ધ દૃષ્ટિ ધરાવતા તેમજ જેમની સરખામણી શંકરાચાર્ય સાથે જ કરી શકાય તેવા આચાર્ય હેમચંદ્રસૂરિ જેનોમાં For Private And Personal Use Only

Loading...

Page Navigation
1 ... 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28