Book Title: Jain_Satyaprakash 1945 12
Author(s): Jaindharm Satyaprakash Samiti - Ahmedabad
Publisher: Jaindharm Satyaprakash Samiti Ahmedabad

View full book text
Previous | Next

Page 17
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir અંક ૩] કંઈક શંખેશ્વર સાહિત્ય [ ૭૯ (९) श्रीशद्वेश्वरपाचप्रभुस्तोत्र એવી જ રીતે શ્રી નવિમલવિરચિત શ્રી શંખેશ્વર પ્રસ્તુત્ર નામનું ર૧ પોનું સંસ્કૃત કાવ્ય અહિઆ નામ માત્રથી સૂચિત કરવામાં આવે છે. આશા છે કે આ કવિતા પણ બીજી વસ્તુઓ સાથે જલદી બહાર પડશે. આ ઉપર્યુલિખિત બધી કવિતાઓ એવી છે કે જેઓને વિષય શ્રીશંખેશ્વર પાર્શ્વનાથ જ છે. તે અતિરિક્ત કંઈક ગ્રંમાં શ્રી શંખેશ્વર પાર્શ્વનાથના પ્રસંગોપાત ઉલ્લેખે માત્ર મળી આવે છે જેમ કે: (१०) आगमनी अष्टप्रकारी पूजा श्रीवीरविजयजीकृत श्रीसंषेश्वर पासजी, साहिब सुगुण गरिदु । शुमगुरु चरण पसायथी श्रुत निधि निजरे दीठ ॥ १ ॥ (११) तपागच्छ गुरुपरंपरा पट्टावली स्वाध्याय श्रीधनविजयजी उपाध्यायशिष्य श्रीरामविजयजीकृत ( શ્રીવિઝવ-વિચાર– ર૦૧૦ સાદ્રિ : श्रीसंषेसर-पुर धरा-भामिनी तिलक समानो रे। प्रणमी पास जिणेसरु दिन दिन वधतइं वांनो रे ॥ १ ॥ (१२) श्री वरकाण पार्श्व जिन स्तवन श्रीहर्षरुचिशिष्य श्रीलब्धिरुचि'२ कृत आदि: श्री शंखेसर पास प्रभावक प्रणमि परमानंद । वसुधा वरदायक वरकाणो थुणस्यु धरीअ आनंद ॥ १॥ ૮. પ્રત નં. ૫૧૮૨ (સં. ૧૮૮૯માં રાજાપુરમાં શ્રી નેમવિમલ દ્વારા લખાએલ; ૭ પત્રો), ગુજરાતી. હ. પ્રત નં. પર૦૩ (લહિયાની પ્રશસ્તિ નથી, ૧ પત્ર; ૧૯ પો), ગુજરાતી. ૧૦. શ્રી વિજયપ્રભસૂરિ સં. ૧૭૦૮ માં આચાર્ય. થયા. એમના અને શ્રી રામવિજયજીના સંબંધમાં જુઓ મે. દ. દેસાઈ જૈન સાહિત્યનો સંક્ષિપ્ત ઇતિહા, પેરા અને ૭૯ ૧. પ્રત નં. ૫૨૭૫ (“મણિ પમાવિજય” દ્વારા લખાએલ, ૧૫ ૫, ૨૫ ૫), ગુજરાતી. ૧૨. આ કવિ સંબંધી જુઓ મો. દ. દેશાઈ, જૈન ગુર્જર કવિઓ, બીજો ભાગ. પિરા ૧૫૦. પ્રસ્તુત કૃતિ અપ્રસિદ્ધ લાગે છે. For Private And Personal Use Only

Loading...

Page Navigation
1 ... 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36