Book Title: Jain_Satyaprakash 1943 07
Author(s): Jaindharm Satyaprakash Samiti - Ahmedabad
Publisher: Jaindharm Satyaprakash Samiti Ahmedabad
View full book text
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
અંક ૧૦]
ઉમાપતિવરલબ્ધપ્રસાર”,
છે. સમય જતાં ઉમાતિવરષાસા વિશેષણને રાજ ભીમદેવ (બીજા) ના કોઈ દાનપત્રમાં પણ સ્થાન મળ્યું અને એ રીતે એ શબ્દ રાજવંશી શિલાલેખમાં પ્રવેશ કર્યો.
એટલે કે ભીમદેવ બીજાએ સં. ૧૨૫૬, સં. ૧૨૬૩, સં. ૧૨૮૩, સં. ૧૨૮૮, સં. ૧૨૯૨ અને સં. ૧૨૯૬ ના શિલાલેખોમાં કુમારપાળને ૩મારૂતિવરપ્રસાદું તથા અજયપાળને ઘરમારના વિશેષણથી નવાજ્યા છે. અને સં. ૧૨૯૬ના લેખમાં તે પોતાને પણું ઉમાપતિવરજીપત્રસાદ્રિ-પ્રાતરાગ્યપ્રૌઢપ્રતાપજીનીસ્વયંવરથી પરિચય આપે છે. જ્યારે સં. ૧૨૬૩ (સિંહ સં. ૯૩), સં. ૧૨૬૬, સં. ૧૨૮૩, સં. ૧૨૮૭ નાં દાનપત્રોમાં, સં. ૧૨૭૩ની વલ્લના પુત્ર શ્રીધરની પ્રશસ્તિમાં અને સં. ૧૨૯૯ ના સૂર્યગ્રહણ સંબંધી દાનપત્રમાં ગુર્જરેશ્વર કુમારપાળને માટે ઉમાતિવરાધક વિશેષણ વાપર્યું નથી. ત્યારપછી અભિનવ સિદ્ધરાજ (બીજા) જયસિંહે તો પ્રથમ મૂળરાથી લઈને પોતાના સુધી દરેક સોલંકી રાજાઓને ઉમાપતિવરસા ના વિશેષણથી અલંકૃત કર્યા છે.
આ રીતે એ વિશેષણે રાજવંશી લેખોમાં સ્થાન પ્રાપ્ત કર્યું.
પછી પણ ગુજરાતના રાજવંશી લેખોમાં આ વિશેષણ ચાલુ રહેલ છે. સત્તરમી સદીના મોગલ સામ્રાજ્યના લેખમાં–ખતોમાં પણ આ વિશેષણ મળે છે.”
પરિપાટીરૂપે વપરાતા આ વિશેષણથી સ્પષ્ટ છે કે–ઉમાતિવરા થી ઓળખાવાના રાજાઓ શિવધન જ હતા એવું માની લેવાની કોઈએ ભૂલ કરવી નહીં.
જ્ઞાનીના ગમા જ્ઞાની જાણે, એમ શિલાલેખોના ગમા શિલાલેખી નણે! ૩માતવરપ્રસાઃ વિશેષણનો આ ઇતિહાસ છે.
૭. ગુજરાત વર્નાક્યુલર સોસાયટીના ઉચ્ચ અભ્યાસ અને સંશોધન વિભાગના અધ્યક્ષ શ્રીયુત રસિકલાલ છોટાલાલ પરીખ લખે છે કે –
આ રીતે ૨૮૫ હાથપ્રત ખરીદાઈ ઉમેરાયાં છે, જેમાં ૨૨૯ સંસ્કૃત અને ૪૧ ગુજરાતી છે, અને ૧૫ આ વર્ષે મેળવેલાં ખત છે. + +ઉમેરાયેલાં ૧૫ ખેત જહાંગીરના સમયથી માંડી (સં. ૧૬૮૩ થી) અલીઘોર (સ. ૧૮૬૫ બીજા અકબરના અમલ) સુધીના સમયનાં છે. ઔરંગઝેબના સમયનાં જાણીતાં ખેતીની જેમ સં. ૧૬૮૩વાળ ખતમાં પણ પાદશાહનું સમાંતવરધાર મેજરત્તરાળે એવું વિશેષણ મળે છે.
–અહેવાલ અને સૂચનપત્ર સને ૧૯૪૧-૧૯૪ર પૃ. ૫-૬.
કળા અને શાસ્ત્રીય દષ્ટિએ સર્વાગ સુંદર ભગવાન મહાવીર સ્વામીનું ત્રિરંગી ચિત્ર ૧૪”x૧૦” સાઈઝ : આઈકાર્ડ ઉપર ત્રિરંગી છપાઈ : સોનેરી બૅરઃ મૂલ્ય-ચાર આના (ટપાલ ખર્ચને દોઢ આને જુદો.)
શ્રી જૈનધર્મ સત્યપ્રકાશક સમિતિ જેસિંગભાઈની વાડી ઃ ઘીકાંટા, અમદાવાદ.
KORUNMANI AMBARL OS ALATULERESANTASAIRE SOMETUSITE
For Private And Personal Use Only