Book Title: Jain_Satyaprakash 1943 07
Author(s): Jaindharm Satyaprakash Samiti - Ahmedabad
Publisher: Jaindharm Satyaprakash Samiti Ahmedabad
View full book text ________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
અંક ૧૦] તીર્થમાળા – સ્તવન
[૩૧૭ ] (માહરી હીરે સમાણુ–એ દેશી.) તવ કાકા કહે ઈણ પર્વે વાણ, ધન તુમ પુત્ર કમાણું રે, ધન ધરમના રાગી ધન તુમ બુદ્ધિ ધન તુમ ઈહિ, ચિત્ત શુદ્ધિ ધન દીઠા રે. ધન ૧ સફલ કરે મન ચિંતિત યાત્ર, ફકર ન કરજે તિલમાત્ર રે, ધન ઈહાં ગૃહકાજ સવી અë કરસ્યું, તુમ અનુમતિ કરી ચિત વરસ્યું રે.ધન- ૨ વિધિમાગે સવિ કરણી કર, જિન આણું ચિત્ત ધરજો રે, ધન ઈહ પરલેક નીદાન ન ધર, સુધ ઉપયોગી ગુણ વયે રે. ધન મનમાં ન રાખો કેઈ સંકા, કરો યાત્રા દેઈ ડંકા રે, ધન શાસનઉન્નતિ લાભ કમાઈ કુશળ આવો નિજ ઘર ભાઈ રે. ધન ઈમ કાકે તિહાં અનુમતિ દીધી, તે સંઘવીઈ હષે લીધી રે, ધન, સંઘવી કહે એ બેલ નવી માહરૂં, એ સવી પૂન્ય તમારૂં રે. ધન તાતજી છત્ર છતઈ સવિ સાચું, મન ચિંતિત ન રહે કાચું રે, ધન ઘરચિંતા મુજ કુંણ ગણાઈ, જેહનેં ઝવેર સરિખા ભાઈ રે, ધન ૬ તાત સીખામણિને ધરી માથું, જે મેલે મહેદય સાથે રે, ધન, ધરમ સુલભ ગુણ જેહથી થાવું, તેથી તમ શોભા આર્જે છે. ધન. ૭ તે મારગ અમë નિત અનુસરચૂં, પાપે ભવ સફલે કરફ્યૂ રે, ધન ઈમ પડુત્તર દેઈ સીદ્ધા, સેજવાલાં ખેડતાં કીધાં રે. ધનપટ્ટણવાસી બોઘલસા આવ્ય, નવસારીને સંઘ લાવ્યે રે, ધન દમણુ ઘણુ દીવી ગામનાં લોકા, મલીયા કે થકા રે. ધન
વ્યાપારા નેં સોનગઢના વાશી, આવ્યા તિહાં ઉલ્લામેં રેં; ધન રાંનેર ને વરિયાવજ કેરાં, ઈમ બહુ ગામ ભલેરાં રે. ધન૧૦ શ્રીસંઘ સકલ મલિ જિનગુણ ગાડૅ, સંઘવી હરખીત થાવું રે, ધન શ્રીફલ આપીનેં કાકા વલીયા, શુભ શુકનેં સંગવી ચલિયા રે. ધન, તિણે દીને ચેક ડેરા દીધા, દાંgઈ બેકેલ કીધા રે, ધન દિન એક સંઘ તિણું અડકાવ્ય, સંઘવીના મનમાં નવી ભાવે રે. ધન- ૧૨ મૂહ માંગ્યું ધન તેહને આપી, સંઘ આબરૂ થિર થાપી રે, ધન પ્રભાતે પાનેલી ગામેં આવ્યા, આપ જાણી તિહાં ઠાવ્યા રે. ધન૧૩ વળી પ્રભાતે સંઘ સિધાવ્ય, ગાંમ અંકલેશ્વર આવ્યા રે, ધન
ઢાલ ૨ [૧] ઈણીપઆ રીતે. દીહા=દિવસ. [૩] નીદાન નિયાણું, કોઈપણ ધર્મ કાર્ય કરતી વખતે, આ લેક કે પરલેકમાં તેનું અમુક વિશિષ્ટ ફળ ચાહવાથી તે ધર્મ, કાર્યનું ખરું ફળ મળતું નથી. ધર્મક્રિયા કરતી વખતે આવી ઈચ્છા કરવી તેને નિયાણું કહે છે. [૬] કું=શી. [૮] પડુત્તર=પ્રત્યુત્તર-જવાબ. ખેડતાં–ચાલતાં. [૧૨] તિણે=ો. ચકી ચોકમાં. બે કલ=કેલ-વચન વગરને, વચનબંગ. [૧૩] મૂહમાંગ્યુ=મોઢે માંગ્યું.
For Private And Personal Use Only
Loading... Page Navigation 1 ... 27 28 29 30 31 32 33 34 35 36