SearchBrowseAboutContactDonate
Page Preview
Page 29
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir અંક ૧૦] તીર્થમાળા – સ્તવન [૩૧૭ ] (માહરી હીરે સમાણુ–એ દેશી.) તવ કાકા કહે ઈણ પર્વે વાણ, ધન તુમ પુત્ર કમાણું રે, ધન ધરમના રાગી ધન તુમ બુદ્ધિ ધન તુમ ઈહિ, ચિત્ત શુદ્ધિ ધન દીઠા રે. ધન ૧ સફલ કરે મન ચિંતિત યાત્ર, ફકર ન કરજે તિલમાત્ર રે, ધન ઈહાં ગૃહકાજ સવી અë કરસ્યું, તુમ અનુમતિ કરી ચિત વરસ્યું રે.ધન- ૨ વિધિમાગે સવિ કરણી કર, જિન આણું ચિત્ત ધરજો રે, ધન ઈહ પરલેક નીદાન ન ધર, સુધ ઉપયોગી ગુણ વયે રે. ધન મનમાં ન રાખો કેઈ સંકા, કરો યાત્રા દેઈ ડંકા રે, ધન શાસનઉન્નતિ લાભ કમાઈ કુશળ આવો નિજ ઘર ભાઈ રે. ધન ઈમ કાકે તિહાં અનુમતિ દીધી, તે સંઘવીઈ હષે લીધી રે, ધન, સંઘવી કહે એ બેલ નવી માહરૂં, એ સવી પૂન્ય તમારૂં રે. ધન તાતજી છત્ર છતઈ સવિ સાચું, મન ચિંતિત ન રહે કાચું રે, ધન ઘરચિંતા મુજ કુંણ ગણાઈ, જેહનેં ઝવેર સરિખા ભાઈ રે, ધન ૬ તાત સીખામણિને ધરી માથું, જે મેલે મહેદય સાથે રે, ધન, ધરમ સુલભ ગુણ જેહથી થાવું, તેથી તમ શોભા આર્જે છે. ધન. ૭ તે મારગ અમë નિત અનુસરચૂં, પાપે ભવ સફલે કરફ્યૂ રે, ધન ઈમ પડુત્તર દેઈ સીદ્ધા, સેજવાલાં ખેડતાં કીધાં રે. ધનપટ્ટણવાસી બોઘલસા આવ્ય, નવસારીને સંઘ લાવ્યે રે, ધન દમણુ ઘણુ દીવી ગામનાં લોકા, મલીયા કે થકા રે. ધન વ્યાપારા નેં સોનગઢના વાશી, આવ્યા તિહાં ઉલ્લામેં રેં; ધન રાંનેર ને વરિયાવજ કેરાં, ઈમ બહુ ગામ ભલેરાં રે. ધન૧૦ શ્રીસંઘ સકલ મલિ જિનગુણ ગાડૅ, સંઘવી હરખીત થાવું રે, ધન શ્રીફલ આપીનેં કાકા વલીયા, શુભ શુકનેં સંગવી ચલિયા રે. ધન, તિણે દીને ચેક ડેરા દીધા, દાંgઈ બેકેલ કીધા રે, ધન દિન એક સંઘ તિણું અડકાવ્ય, સંઘવીના મનમાં નવી ભાવે રે. ધન- ૧૨ મૂહ માંગ્યું ધન તેહને આપી, સંઘ આબરૂ થિર થાપી રે, ધન પ્રભાતે પાનેલી ગામેં આવ્યા, આપ જાણી તિહાં ઠાવ્યા રે. ધન૧૩ વળી પ્રભાતે સંઘ સિધાવ્ય, ગાંમ અંકલેશ્વર આવ્યા રે, ધન ઢાલ ૨ [૧] ઈણીપઆ રીતે. દીહા=દિવસ. [૩] નીદાન નિયાણું, કોઈપણ ધર્મ કાર્ય કરતી વખતે, આ લેક કે પરલેકમાં તેનું અમુક વિશિષ્ટ ફળ ચાહવાથી તે ધર્મ, કાર્યનું ખરું ફળ મળતું નથી. ધર્મક્રિયા કરતી વખતે આવી ઈચ્છા કરવી તેને નિયાણું કહે છે. [૬] કું=શી. [૮] પડુત્તર=પ્રત્યુત્તર-જવાબ. ખેડતાં–ચાલતાં. [૧૨] તિણે=ો. ચકી ચોકમાં. બે કલ=કેલ-વચન વગરને, વચનબંગ. [૧૩] મૂહમાંગ્યુ=મોઢે માંગ્યું. For Private And Personal Use Only
SR No.521591
Book TitleJain_Satyaprakash 1943 07
Original Sutra AuthorN/A
AuthorJaindharm Satyaprakash Samiti - Ahmedabad
PublisherJaindharm Satyaprakash Samiti Ahmedabad
Publication Year1943
Total Pages36
LanguageGujarati
ClassificationMagazine, India_Jain Satyaprakash, & India
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy