________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
[૩૧૬]
શ્રી જેને સત્ય પ્રકાશ
[વર્ષ ૮
લાલ પ્રતાપ ને દુલભ સમા, સા કસ્તુર અભયચંદ રે. ધન ૨૨ ધરમચંદ શીવચંદ ધનજી રુડા, હરા કેસરી જાંણુ રે; લાલચંદ વર્ધમાન હેમચંદ સખર, હર્ષચંદ
સભાગુણખાંણિ રે. ધન૨૩ જરપુ(ખ)સાલ વષત સતાચલ, જવેર અમરચંદજાણિ રે; મલુક રૂપચંદ ગોપાલ વિઠલ, ઈદ્ર ત્રિકમ મન આણિ રે. ધન ૨૪ નથુભાઈ અદાસા સંયુત, જગજીવન લખમીચંદરે; ઈમ અનેક વ્યવહારી મોટા, આવ્યા ધરીય આનંદ રે. ધન ર૫ જગજીવન કુલભૂષણ ભૂષણ, સાહસીકમાં સીરદાર રે, સંઘવી તેહથી સંકેત કીધો, વિગતેં કરીય વિચાર રે. ધન. ૨૬ રાજનગરમાં આવી મલ, સહ પુ(મું) મ્યાલચંદને જોડિરે; તવ ભૂષણ કહે સુખેં સિધાવે, વરતો આનંદ કેડિ રે. ધન ર૭ એમ વ્યવસ્થા સર્વ કરીનેં, ગાંમ તે હરા કઠ(૨)રે; પ્રથમ પ્રયાણ ગ્રામ સમીપે, ડેરા દીધા સુભ ઠેર રે. ધન૨૮ રાતિ દિવસ શ્રી સંઘને અહનિશ, કરેતે સાર સંભાલ રે; ઘોઘાવાસી સંઘમાં સૂરે, કેસવજી કોટવાલ રે. ધન૨૯ જિનવર ચિત્ય તિહાં જુહારી, સ્નાત્ર મહોત્સવ કીધ રે; ગોલ લહેંણી મૂળજી સૂરચંદની, સંઘના મનોરથ સિદ્ધ રે. ધન. ૩૦ પહેલી ઢાલે ઈમ સંઘવીનેં, સકલ સંઘ મિલિ ત્યાંહ રે; ધન ધન સંઘવી જનમ તું મારે, દીઈ આસીસ ઉછાહ રે. ધન ૩૧
ઢાલ ૨ (દહા) જિનવર પૂજીનેં જિમેં, સંઘવી તારાચંદ; દેવલ લીધું દીપતું, તે ટાલે ભવફંદ. સંઘવી સુત ધરચંદજી, અશ્વ ચઢયે તે સુહાય; આગલ સંઘ લાવતે, સહૂની ખભર ચિત્ત લાય. ૨ સંઘવી કચરાસાહને, બંધવ ગુણગાહ તિહાં લાવણ આવીએ, સંઘવી ફતેસાહ. સંઘવીઈ કાકા તણું, ચરણ નમી સુખદાય; કહે હું ભવ સફલો કરું, પાંમી તુમ પસાય. ઢાલ ૨ દૂહા [૧] જિમેં=જમે. [૨] સુહાયભે [૩] ગુણઆગાહ ગુણઅગાધગુણને દરિયે. વેળાવણ=વળાવવા માટે.
For Private And Personal Use Only