________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
અંક ૧૦ ]
તીર્થં ભાળા – સ્તવન
સુવિહિત સૂરિ ચારેને તિહાંકિણુ, ઇમ કહે... જોડી પાણુ રે; ભગવન શ્રીસંઘ સાથે આવેા, મુજ વિનતિ ચિત્ત આંણુ રે. ધન૦ શ્રી વિજયાન ંદ પટાધર પ્રગટ, શ્રી વિજયયસૂરિરાજ રે; શ્રીઉદયસાગરસૂરિ અચલગછના, નાયક વિ સિરતાજ રે, ધન૦ ૧૦ સાગરગછપતિ ગુરૂ સવાઇ, શ્રી પૂન્યસાગર સૂરિરાય રે; આગમગછપતિ સિ’હરત્નસૂરિ, એ ચ્યારે` હર્ષિત થાય રે. ધન૦ કહે` સંઘવી ધન જન્મ તુ મારા, સફળ થાઓ જગીશ રે; વલી વલી મહુલી સાસન ઉન્નતિ, કરા એ આસીસ રે. ધન૦ ગુરુઆસીસ લેઈ ઘર આવી, સાહમીછલ કી રે; ક કાતરી દેશ દેશ પડાવી, સખલ સજાઈ કી રે. પ્રતિ ચૈત્યે અઠાઈ મહેાત્સવ, વિદે ખીજે ગુરુવાર રે; સંઘ સહિત મહા મહાત્સવે, કીધા ડેરા ગાંમ કત્તાર રે, ધન૰ ગ્રામધિપ સંઘવિ જસ નિપુણી, માક્ કર્યું" તિષ્ણે દાંણુ રે; વસ્તુ ક્રિયાણાં મડ઼ેલાં લેઇ, દિન ત્રિણ લેાક મંડાણ રે. ચ્ચારે ગણપતિ સાથે લીધા, સંઘવી હર્ષ અપાર રે; વસ્ત્ર અશન ડેરાદિક ભગતિ, કીધી ચિત્ત ઉદાર રે. સંવેગી ગીતારથ સાહે, ખુમ્યાલવિજય પંન્યાસ રે; સાધી સાથે” સહુ લીધા, ખેાલતા પ્રભુગુણ ભાસ રે. સૂરતિના વ્યવહારી મેટા, સેજવાલાં બહુ લીધ રે; સા હીરા સભાકુલમંડન, સંઘ ચિ ંતક તસ કી રે. મહેતા ગાડીદાસ ચુત તે રૂડા, મેહતા નાહલચંદ રે; તિમ વળી સાહ લખમીચંદ વીરજી, વધુ માન લીલા
ધન
આણું રે. ધન૦
ધન
For Private And Personal Use Only
ધન
ધન
વન
ધન
હીરા કપૂર ને અવેર મેાદી, સાહ ગલાલ કપૂર રે; જગુભાઈ ને ડાહ્યાભાઈ, જવેર કુસલ સનૂર રે. લાલચંદ અખ્ખા વંશ વિભૂષણુ, સા નાનચંદ પ્રસિદ્ધરે; સાની લાલચ'દ જવેર ઇમણીએ, શેઠ ચંદરસિંઘ સમૃદ્ધ રે, ધન૦ પાનાચંદ કૅપરચંદ વારુ, સા રૂપા વીરચંદ રે;
[ ૩૧૫ ]
૯
૧૧
૧૨
૧૩
૧૪
૧૫
૧૬
૧૭
૧૮
૧૯
२०
૨૧
[૯] તિહાંકિયાંકણે—ત્યાં. પાણ=પાણિ–હાથ. આણુ=આણી–લાવી. [૧૨]જગીશ=આ શબ્દનું મૂળ ખ્યાલમાં નથી આવતું, પણ તેને અ આશા-ભાવના એવા કંઈક થાય છે. [૧૩] સાહમીવલ=સ્વામિવાત્સલ્ય. સજા−તૈયારી. [૧૪] ડેરા=પડાવ. [૧૮] સેજવાલા= વાહન વિશેષવાલાં.સચિંત=સંધની ચિંતા કરનાર. [૨૦] સનૂર=તેજસ્વી. [૨૧] દમણીઓ=દમણગામના.