Book Title: Jain_Satyaprakash 1943 01 Author(s): Jaindharm Satyaprakash Samiti - Ahmedabad Publisher: Jaindharm Satyaprakash Samiti Ahmedabad View full book textPage 4
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir [વર્ષ ૮ [૧૬] શ્રી જૈન સત્ય પ્રકાશ દેવઈ તે સ્વર્ગનિવાસ, જસ નિત્ય વસતાં પાસ, ગુણરત્નને આવાસ, પરગટ્ટ મહિમાં જાસ; પરગટ્ટ મહિમા જાસ, દીસઈ સિંહની પરિ ગજએ, શ્રી વિજયદેવરિટ સદગુરુ, વિકટ સંકટ ભજએ. ભજઈ તે શોક નઈ રોગ, આપઈ તે વંછિત ભેગ, શ્રીવંત નાભિનરિંદ – કુલગગન ભાસ દિશૃંદ; કુલગગન ભાસ દિણંદ, સુરસુંદરી મન ભાવએ, શ્રી વિજયદેવસૂરિદ સેવક, ભાવસ્યું ગુણ ગાવએ. ગાવઈ તે સરલઈ સાદ, કોકિલાટું કરિ વાદ, વાજિંત્ર માદલવાદ, ધમ ધમ્મ ધમ્મ સુનાદ; ધમ ધમ્મ ધમ્મ સુનાદ વાજઈ, ગયણ ડંબર ગજજએ, શ્રી વિજયદેવસૂરિંદ સદ્ગુરુ, રુચિર સુખભર કિજજએ. કિજજઇ તે બહુલા રંગ, કર વેણુ વાજઈ ચંગ, ત્રિી ભુવન માહિં સાર, કંસાલના ઝમકાર; કંસાલના ઝમકાર ઝાલર, ઝણતિ શંખ સુવજજએ, શ્રી વિજયદેવસૂરિંદ સદગુરુ, નામ તાહરઈ ગજજએ. ગજજઇ તે વિણ તાલ, ઝણઝણક નાદ વિશાલ, ઘમઘમત ઘુઘરમાલ, થેંકાર કરતિ રસાલ; થેંકાર કરતિ રસાલ, િ િકટિ તત્તëઈ કરઈ, શ્રી વિજયદેવસૂરિંદ સદ્ગુરુ, તુઝ નામઈ સુખ વરઈ. વર ઝણણ ઝંઝંકાર, ઝાંઝર કરઈ સ્વર સાર, સુખ બેલતી કાર, પદ ઠમક ઠમક ઉદાર; પદ ઠમક ઠમક ઉદાર, ચાલત સુરવર મન રંજ, શ્રી વિજયદેવસૂરિદ સદ્ગુરુ, તુઝ નામ અગંજએ. અગંજ નારની નારિ, નાચતી તાહરઈ દ્વારિ, શંગાર પહિરી સાર, દેવાંગના અનુકાર; દેવાંગના અનુકાર કરતી, કિંનરી સમ ગાનએ, શ્રી વિજયદેવસૂવિંદ ગુરુ, આમ્પ તું બહુમાનએ. માનઈ નહી જે આણુ, ગડગું બડાદિક જાણું, ખસ તાપ રગતનઈ સાસ, ફે વાત પિત્ત નઈ ખાસ; કફ વાત પિત્ત નઈ ખાસ જાઈ, તુઝનઈ સમરંતએ, શ્રી વિજયદેવસૂરિંદ સદ્દગુરુ, પરમ દ્ધિ કરંતએ. ૧૧ For Private And Personal Use OnlyPage Navigation
1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36