SearchBrowseAboutContactDonate
Page Preview
Page 4
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir [વર્ષ ૮ [૧૬] શ્રી જૈન સત્ય પ્રકાશ દેવઈ તે સ્વર્ગનિવાસ, જસ નિત્ય વસતાં પાસ, ગુણરત્નને આવાસ, પરગટ્ટ મહિમાં જાસ; પરગટ્ટ મહિમા જાસ, દીસઈ સિંહની પરિ ગજએ, શ્રી વિજયદેવરિટ સદગુરુ, વિકટ સંકટ ભજએ. ભજઈ તે શોક નઈ રોગ, આપઈ તે વંછિત ભેગ, શ્રીવંત નાભિનરિંદ – કુલગગન ભાસ દિશૃંદ; કુલગગન ભાસ દિણંદ, સુરસુંદરી મન ભાવએ, શ્રી વિજયદેવસૂરિદ સેવક, ભાવસ્યું ગુણ ગાવએ. ગાવઈ તે સરલઈ સાદ, કોકિલાટું કરિ વાદ, વાજિંત્ર માદલવાદ, ધમ ધમ્મ ધમ્મ સુનાદ; ધમ ધમ્મ ધમ્મ સુનાદ વાજઈ, ગયણ ડંબર ગજજએ, શ્રી વિજયદેવસૂરિંદ સદ્ગુરુ, રુચિર સુખભર કિજજએ. કિજજઇ તે બહુલા રંગ, કર વેણુ વાજઈ ચંગ, ત્રિી ભુવન માહિં સાર, કંસાલના ઝમકાર; કંસાલના ઝમકાર ઝાલર, ઝણતિ શંખ સુવજજએ, શ્રી વિજયદેવસૂરિંદ સદગુરુ, નામ તાહરઈ ગજજએ. ગજજઇ તે વિણ તાલ, ઝણઝણક નાદ વિશાલ, ઘમઘમત ઘુઘરમાલ, થેંકાર કરતિ રસાલ; થેંકાર કરતિ રસાલ, િ િકટિ તત્તëઈ કરઈ, શ્રી વિજયદેવસૂરિંદ સદ્ગુરુ, તુઝ નામઈ સુખ વરઈ. વર ઝણણ ઝંઝંકાર, ઝાંઝર કરઈ સ્વર સાર, સુખ બેલતી કાર, પદ ઠમક ઠમક ઉદાર; પદ ઠમક ઠમક ઉદાર, ચાલત સુરવર મન રંજ, શ્રી વિજયદેવસૂરિદ સદ્ગુરુ, તુઝ નામ અગંજએ. અગંજ નારની નારિ, નાચતી તાહરઈ દ્વારિ, શંગાર પહિરી સાર, દેવાંગના અનુકાર; દેવાંગના અનુકાર કરતી, કિંનરી સમ ગાનએ, શ્રી વિજયદેવસૂવિંદ ગુરુ, આમ્પ તું બહુમાનએ. માનઈ નહી જે આણુ, ગડગું બડાદિક જાણું, ખસ તાપ રગતનઈ સાસ, ફે વાત પિત્ત નઈ ખાસ; કફ વાત પિત્ત નઈ ખાસ જાઈ, તુઝનઈ સમરંતએ, શ્રી વિજયદેવસૂરિંદ સદ્દગુરુ, પરમ દ્ધિ કરંતએ. ૧૧ For Private And Personal Use Only
SR No.521586
Book TitleJain_Satyaprakash 1943 01
Original Sutra AuthorN/A
AuthorJaindharm Satyaprakash Samiti - Ahmedabad
PublisherJaindharm Satyaprakash Samiti Ahmedabad
Publication Year1943
Total Pages36
LanguageGujarati
ClassificationMagazine, India_Jain Satyaprakash, & India
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy