SearchBrowseAboutContactDonate
Page Preview
Page 5
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૧૩ અંક ૪] કુપાકમંડન શ્રી ઋષભજિન-સ્તવન કરતા તે લીલા કચ્છ, કલ્પેલ માહિં મછ, ઘનવાત ચંચલ નીર, પાંમી સકઈ નહ તીર; પામી સકઈ નતુ તીર, જલભય તુઝ નામઈ ઉપશમઈ, શ્રી વિજયદેવસૂરિ ગુરુ, ઘણુઈ ભાઈ તુઝ નમઈ. નમતી તે દહ દિશિ ઝાલ, દીસતો અતિ વિકરાલ, દહતો તે તરુઅર ડાલ, જાણઈ ભીષણ કાલ; જાણીઈ ભીષણ કાલ પાવક, તુજ નામઈ નાશએ, શ્રી વિજયદેવસૂરિદ સલ્લુરુ, લહઈ સિદ્ધિનિવાસીએ. વાસઈ વસઈ વિષ ભીમ, ડઝઈ તે તરુની સીમ, મુડઈ તે ગલતી લાલ(ળ), ધસમસી દેતો ફાલ; ધસમસી દેતે ફાલ પન્નગ, તુઝ સમરઈ જાવ, શ્રી વિજયદેવસૂરિંદ સદ્ગુરુ, તુઝથી સુખ આવએ. ૧૪ આવઈ ભયંકર ભીલ્લ, બાણઈ તે મેટાં સિલ, તાકી તે કરતા ચોટ, સનમુખઈ દેતા દેટ; સનમુબઈ દેતા દોટ દુર્જન, ચારભય તુઝથી લઈ, શ્રી વિજયદેવસૂરિદ સદ્ગુરુ, નામથી સંપદ મિલઈ. મિલતા તે માતા ભંગ, ઝંકાર કરતા સંગ, મદવારિ ઝરત કપોલ, કેપઈ કરી અતિ લોલ, કેપઈ કરી અતિ લોલ ગજભચ, તુઝ નામઈ દુએ, શ્રી વિજયદેવસૂરિંદ સશુ, સકલ આશા પૂરએ. પૂરઈ તે સઘલો આભ, નાદઈ ગલઈ ગજગાભ, ઉલ્લાલિ કેપઈ પુંછ, ભય કરત ઊંચી મું છે; ભય કરતા ઉંચી મુંછ કેસરિ, તુઝ નામઈ ભાજએ, શ્રી વિજ્યદેવરિદ સલ્લુરુ, નામ તાહરઈ રાજએ. રાજી સુભટની રાજિ, કાયર તે જાઈ ભાજિક ગજ તુરગ કેસરિ ગાજ, કરિ ભીમ હતો આજિ; કરિ ભીમ હેતે આજિ ભય, તુહ નામથી દૂરઈ ત્યજઈ, શ્રી વિજયદેવસૂરિંદ સદ્દગુરુ, તુજઝથી સુખ સંપજઈ. ૧૮ સંપજઈ બહુલી અદ્ધિ, ભણતાં તે વાધઈ બુદ્ધિ, આઠઈ મહાભય જંત, તુહ નામ સમરણ મંત; તુહ નામ સમરણ મંત સમરઈ, ભાવસ્યું ઈકચિત્તએ, શ્રી વિજયદેવસૂરિદ સદ્દગુરુ, લહઈ ઉત્તમ કિન્નએ. ૧૫ १७ For Private And Personal Use Only
SR No.521586
Book TitleJain_Satyaprakash 1943 01
Original Sutra AuthorN/A
AuthorJaindharm Satyaprakash Samiti - Ahmedabad
PublisherJaindharm Satyaprakash Samiti Ahmedabad
Publication Year1943
Total Pages36
LanguageGujarati
ClassificationMagazine, India_Jain Satyaprakash, & India
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy