Book Title: Jain_Satyaprakash 1943 01 Author(s): Jaindharm Satyaprakash Samiti - Ahmedabad Publisher: Jaindharm Satyaprakash Samiti Ahmedabad View full book textPage 9
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir અંક ૪] કતિષય એતિહાસિક ગીતા સાર [ ૧૧૨] આધુનિક લિપિમાં લખાયેલા સંસ્કૃત લેક પણ ઉમેરવાનું કેટલીક પ્રતામાં યોગ્ય ધાયું છે; જે મેં મારી જૈસલમેર યાત્રા દરમ્યાન ભંડારની કેટલીક પ્રતિઓ જોતાં નજરે નિહાવેલું છે, અને તેથી જ હાલમાં જૈસલમેરના ઐતિહાસિક ભંડારોની મુલાકાતે ગએલા પુરાતત્ત્વવિદ્દ શ્રીયુત જિનવિજયજીને મારી નમ્ર સૂચના છે કે તેઓ પ્રશસ્તિઓની પ્રેસકોપી તેમની સાથેના બીજા ભાઈઓને કરવા આપે તે પહેલાં એક વખત જરૂર તે બધી પ્રશસ્તિઓ જાતે જોઈ લેવાનું ચુકે નહિ; નહિતર તેમના જેવાના હાથે પણ એક ભયંકર અન્યાય અજાણમાં થઈ જશે. રંગમંડપમાંથી પછી જૈસલમેર તીર્થના મૂળનાયક શ્રી પાર્શ્વનાથ પ્રભુજીના ગર્ભગૃહમાં જવાય છે; આ ગર્ભગૃહમાં તીર્થપતિ શ્રી પાર્શ્વનાથ ભગવાનની મોતીના લેપવાળી સુંદર જિનમૂર્તિ મૂળનાયક તરીકે બિરાજમાન છે. ગભારામાં મૂળનાયક્તી પ્રતિમાજી સિવાય બીજી ૧૬ જિનપ્રતિમાઓ પાષાણની તથા બે ધાતુની પંચતીથીઓ આવેલ છે. ( શ્રી પાર્શ્વનાથજીના દેરાસરના બે બાજુના મંડોવરમાં એકેક તથા પૃષ્ઠ ભાગમાં એક મેલીને કુલ ત્રણ જિનપ્રતિમાઓ પાષાણની પણ આવેલી છે. વળી એ ડાવરમાં તથા પૃષ્ઠ ભાગમાં જુદાં જુદાં દેવાંગનાઓનાં રૂપો તથા કામશાસ્ત્રને લગતાં પણ કેટલાંક રૂપે કતરેલાં છે. ખરેખર ! સ્થાપત્યકલાના અભ્યાસી માટે આ પાર્શ્વનાથના જિનમંદિરમાં તથા પ્રવેશદ્વારના તારણમાં અને સભામંડપના થાંભલાઓમાં અખૂટ સામગ્રી પડેલી છે. શ્રી પાર્શ્વનાથજીના દેરાસરની ભમતીમાંથી ડાબી બાજુએ શ્રી સંભવનાથજીના દેરાસરમાં જવાનો રસ્તો છે. શ્રી સંભવનાથના દેરાસરમાં જવાના રસ્તે જે દરવાજાનાં બારણાં આવે છે, તે બારણની પાછળના ભાગમાં કાળા પાષાણમાં કોતરેલી, શ્રી પાર્શ્વનાથજીનું મંદિર બંધાવનાર પુરુષના કીર્તિકલાપ સમી બે ઐતિહાસિક પ્રશસ્તિઓ છે, જે જૈ. લે. સંગ્રહના ત્રીજા ખંડમાં લેખાંક નંબર ૨૧૧૨ તથા ૨૧૧૩ તરીકે પ્રસિદ્ધ થએલ છે. (ચાલુ) कतिपय ऐतिहासिक गीतोंका सार संपादक-श्रीयुत अगरचंदजी नाहटा, बीकानेर हमारे संग्रहमें कतिपय ऐतिहासिक गीत है, जिनका सार यहां दिया જાતા હૈ. ૨ વા. જ્ઞાનામોત, જાથા ૬, કar-જુનંદન इस गीतके अनुसार घा. ज्ञानप्रमोदजी ओसवालवंशीय खाटहडगोत्रीय शाह हरषाकी पत्नी खेतलदेकी कुक्षिसे, साचोर परगनेके अरणा ग्राम में उत्पन्न हुए थे। उनका नाम नगराज था। वा. रत्नधीरजोके उपदेशसे उन्होंने दीक्षा ग्रहण की थी, और उनका नाम ज्ञानप्रमोद रखा था । वि. सं. १६७० में श्रीजिनचंद्रसूरिजीने उन्हें वाचक पद प्रदान किया था । अन्त समयमें ये अनशन-आराधनापूर्वक स्वर्ग सिधारे । ૨ ૩૦ guઉગીત, નાથા ૮, કાતાં પ્રમાણુશાસ્ત્ર उ० पुण्य हर्षजी गच्छनायकके आदेशसे हाजीखानडे रेमें चतुर्मास रहे, For Private And Personal Use OnlyPage Navigation
1 ... 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36