Book Title: Jain_Satyaprakash 1943 01 Author(s): Jaindharm Satyaprakash Samiti - Ahmedabad Publisher: Jaindharm Satyaprakash Samiti Ahmedabad View full book textPage 6
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir જન સ્થાપત્યા અને જ્ઞાનમદિરાથી સમૃધ્ધ રાજપુતાનાનુ એક જૈન તીથ જૈસલમેર લેખક—શ્રીયુત સારાભાઈ મિણલાલ નવાબ, અમદાવાદ ( ગતાંકથી ચાલુ ) આ ૫૧ દેવકુલિકાઓના લેખાનેા સંવત ૧૪૭૩ જ છે, જે દેરાસરની પ્રતિષ્ડાને સંવત છે. સભામંડપમાં જમણા હાથ તરફ પીળા પાષાણનાં મેાટાં તથા નાનાં જિનબિ કાઇ પણ જાતની ગાદી વગર સીધાં જમીન પર બેસાડેલાં છે. ( માત્ર ચુના તથા સીમેન્ટથી જમીન સાથે ચોટાડેલાં છે. ) પ્રતિમાએની આવી રીતની સ્થાપના કરેલી ખીજા કાઇ પણ જૈન તીમાં મારા જોવામાં તેમજ સાંભળવામાં આવી નથી. આવી રીતે પ્રતિમાઓની જે સ્થાપના કરવામાં આવેલી છે, તે શું આ તીર્થના વહીવટદારાની મેકાળજીને આભારી નથી ? કારણ કે ગુરુમહારાજથી સમાન આસન ઉપર બેસવાથી અથવા ગુરુથી ઊંચા આસને બેસવાથી જો અવિનયને દોષ લાગતા હેાય તે પછી તીર્થંકર દેવાના સમાન આસને બેસવાથી અવિનયને દોષ કેમ ન લાગે ? હું ઇચ્છું છું કે જૈસલમેર તીર્થાંના વર્તમાન વહીવટદ્વારા આ જિનેશ્વરદેવની પ્રતિમાએને, આ જગ્યાએથી ખસેડી, આઠ દેરાસરેા પૈકીના કાઈ પણુ દેરાસરમાં ગાદી પર સ્થાપન કરીને આ અવિનય દોષના પાપથી મુક્ત થવા જરૂર પ્રયત્નશીલ થશે. સભામંડપમાં જમીન ઉપર બેસાડેલી જે પાષાણુની નાની મેડી જિનપ્રતિમાએ છે, તેની સ ંખ્યા વીસ છે. આ વીસ પ્રતિમાએ પૈકીની સાત પ્રતિમાએ ઉપર લેખા છે, જે પૈકીના માત્ર એ જ લેખા જૈન લેખ સંગ્રહના ત્રીજા ખંડમાં છપાયેલા છે; પરંતુ તે પણ અધૂરા અને બરાબર નહિ લેવાએલા હેવાથી એ સાતે લેખા અહીં આપું છું.— કિત્ત જે તારું નામ, તેહનાં સરઈ વિકામ, સિરિ આદિ જિનવર દેવ, હું કરું અનિશ સેવ; હું કરું અનિશ સેવ સેવઈ, દેવનારી વૃંદુએ, શ્રી વિજયદેવસૂરિદ સેવક, કૃષ્ણવિજય આણુંદએ. ફલશ ઈમ શ્રુણ્યા ભગતિ વિવિધ યુગતિ ઋષભદેવ જિનેશ્વરા, કુલપાક નયિર વિક વંછિત સતત પૂરણ સુરતા; તપગચ્છગગનણુંદ સમવડિ શ્રી વિજયદેવસૂરીશ્વર, તસ ચરણુપકેજ યમલમધુકર કૃષ્ણવિજય જય કરશે. ॥ इति प्रथमजिनस्तधनम् ॥ For Private And Personal Use Only ૨૦ ૨૧Page Navigation
1 ... 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36