Book Title: Jain_Satyaprakash 1942 10
Author(s): Jaindharm Satyaprakash Samiti - Ahmedabad
Publisher: Jaindharm Satyaprakash Samiti Ahmedabad
View full book text
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
શ્રી જૈન સત્ય પ્રકાશ
[વર્ષ ૮ નવપદની આરાધનની સમજણ માટે તેનું યંત્ર અહીં આપવામાં આવે છે –
કમ.
નામ.
ગુણ.
કાઉ સાથી ખમા-| પ્રદ- નવકાર | ખાવાની લેગ યા સમણ.ક્ષિણા- વાલી.
ચીજ.
૨૦
શુકલ લાલ પીળા
અરિહન્તપદ સિદ્ધપદ આચાર્યપદ ઉપાધ્યાયપદ સાધુપદ દશનપદ જ્ઞાનપદ ચારિત્રપદ ત૫૫૬
ચેખા ઘઉં ચણ મગ અડદ
લીલ
ચેખા
શ્યામ શુક્લ શુકલ શુકલ શુકલ
| ૭૦
1 ૭૦
૭૦
I ૫૦
૫૦
અવશ્ય કરવાની ક્રિયાઓ:–નવ દિવસ બ્રહ્મચર્ય પાળવું. ભૂમિ પર સંથારે કરે. બે ટંક પ્રતિકમણુ કરવું. સવાર સાંજ પડિલેહણ. ત્રણ ટક દેવવંદન. નવ દેરાસર દર્શન. નવ ચૈત્યવંદન. જેડા વગેરે ન પહેરવા. બની શકે તેટલું સાવધ વ્યાપારથી દૂર રહેવું.
નવ પાપનિદાનથી બચવા માટે, નવ જીવસ્થાનકથીર છૂટવા અર્થે, નવ બ્રહ્મચર્યની ગુપ્તિ કેળવવાને કારણે, નવ ધારવાળા અશુચિ દેડથી મુક્ત થવાને માટે અને નવનવ (નવીન) ઉન્નતિ-વિકાસ મેળવવા માટે નવપદનું આરાધન કરવું જોઈએ. તેનું આરાધન કરતાં નવનિધિ મળે છે. નવને અંક અખંડ છે. નવ સંખ્યાને ગમે તેટલે ગુણીએ અને જે ગુણાકાર આવે તેને સરવાળો કરવામાં આવે તો નવ થાય છે. એ પ્રમાણે નવપદ પણ અખંડ ને અવિચળ છે. તેને આરાધક પણ અખંડ આરાધન કરી, અખંડ અવ્યાબાધ અને એકરૂપ બને એ જ અભિલાષા !
૧. નવ પાપનિદાને –પરભવમાં-૧ રાજા થઉં, ૨ શેઠ થઉં, ૩ સ્ત્રી થ૬, ૪ પુરૂષ થ, ૫ પરપ્રવીચાર–સ્વર્ગીય ભેગે મળે, ૬ સ્વપ્રવીચાર–સ્વર્ગીય-સ્વાધીન ભોગો મળે, ૭ અપ્રવીચાર-વિષયભોગ વગરનું સ્વર્ગ મળે, ૮ ઉત્તમ શ્રાવક થાઉં, ૯ ચારિત્ર મળે માટે દરિદ્ર થઉં.
૨. નવ જીવસ્થાન–૧ પૃથ્વીકાય, ૨ અપૂકાય, ૩ તેજસ્કાય, ૪ વાયુકાય, ૫ વવપતિકાય, ૬ દીન્દ્રિય, ૭ શ્રીન્દ્રિય, ૪ ચતુરિન્દ્રિય, ૯ પંચેઢિય.
૩. બ્રહ્મચર્યની નવ ગુપ્ત સ્ત્રી-પશુ–નપુંસક રહેતા હોય તે સ્થાનકમાં ન રહેવું, ૨ સ્ત્રી આદિની કથા ન કરવી, ૩ સ્ત્રી સાથે એક આસન પર ન બેસવું, ૪ સ્ત્રીનાં નેત્રાદિક અવયવો વાં નહિ, ૫ ભીંતને આંતરે રહીને સ્ત્રીના કામ-ભોગાદિક શબ્દો સાંભળવા નહિ, ૬ પૂર્વાવસ્થામાં કરેલ કામક્રીડાને યાદ ન કરી, ૭ ધૃત, મધુ, મઘ વગેરેને આહાર ન કર, ૮ અતિ–હદઉપરાંત આહાર ન કર, ૯ શરીરની શોભા-વિભૂષા ન કરવી.
For Private And Personal Use Only