Book Title: Jain_Satyaprakash 1942 10
Author(s): Jaindharm Satyaprakash Samiti - Ahmedabad
Publisher: Jaindharm Satyaprakash Samiti Ahmedabad

View full book text
Previous | Next

Page 40
________________ Shri Mahavir Jain Aradhana Kendra [ ૩૮ ] www.kobatirth.org શ્રી જૈન સત્ય પ્રકાશ માંથી મળેલ મદદ—— Acharya Shri Kailassagarsuri Gyanmandir આભાર શ્રી પÖષણ પર્વ પ્રસંગે અમે કરેલ વિનંતીથી નીચેના સધ તથા સદ્દગૃહસ્થા તરફથી અમને નીચે મુજબ મદદ મળી છે. ૨૫) શેઠ શ્રી મુલાખીદાસ નાનચંદ, ખંભાત (વાર્ષિ`ક) ૧૧) પૂ પ્ર. મ. શ્રી. ચદ્રવિજયજીના સદુપદેશથી શ્રી સધ, ધાનેરા, ૨૫) પૂ. આ. મ. શ્રી. માણેકસાગરસૂરિજીના સદુપદેશથી શ્રી હરજી જૈનશાળા, જામનગર. ૨૫) પૂ. આ. મ. શ્રી. વિજયવલ્લભસૂરીશ્વરજીના સદુપદેશથી શ્રી સંધ, પટ્ટી (પ ંજાબ). ૧૧) પૂ. પ. મ. શ્રી. પ્રભાવિજયજીના સદુપદેશથી શ્રી સંધ, નડીયાદ. ૫) પૂ. મુ. મ. શ્રી ચતુરવિજયજીના સદુપદેશથી શ્રી સંધ, જંબૂસર. ૧૦) પૂ. આ. મ. શ્રી વિજયભદ્રસૂરિજીના સદુપદેશથી શ્રી સંધ નવાડીસા. ૫૦) પૂ. મુ. મ. શ્રી. દÖનવિજયજીના સદુપદેશથી શેઠ આણંદ કલ્યાણજીની પેઢી, વઢવાણુ કેમ્પ. ૫) પૂ. મુ. મ. શ્રી ભદ્ર વિજયજીના સદુપદેશથી શ્રી સંધ, અહમદનગર. પૂ. પ. મ. શ્રી, કીતિ મુનિજી મહારાજના સદુપદેશથી વેરાવળ [ વર્ષ ૮ ૫૧) શેઠ શ્રી હરિદાસ સૌભાગ્યદ. ૧૧) શેઠ શ્રી સુંદરજી કલ્યાણજી ખુશાલભાઇ (પાંચ વર્ષ માટે). ૧૧) શેઠ શ્રી હંસરાજ વસનજી (પાંચ વર્ષ માટે) ૧૧) શેઠ શ્રી હરખચંદ કપૂરચંદ માસ્તર (પાંચ !` માટે), આ સૌ પૂજ્યેાના અને સદ્દગૃહસ્થાને અમે આભાર માનીએ છીએ. અને અન્ય પૂજ્ય મુનિમહારાજો પણ આ રીતે સમિતિને સહાયતા કરવાને શ્રી સધને અને સગૃહસ્થાને ઉપદેશ આપવાની કૃપા કરે એવી વિનતી કરીએ છીએ. વ્યવસ્થા પડે. સૂચના આ અંકની જેમ આવતા એક પણ વખતસર ૧૫મી તારીખે પ્રગટ કરવાની ઇચ્છા છે. છતાં અત્યારના અનિશ્ચિત સયાગાના કારણે અંક પ્રગટ કરવામાં વિલંમ થાય તે તે ચલાવી લેવા અને પત્ર લખીને તપાસ નહીં કરવા વાચકેાને વિનતિ છે. વ્યવ For Private And Personal Use Only

Loading...

Page Navigation
1 ... 38 39 40 41 42 43 44