________________
દેવસૂરીશ્વરજી મ. સા. ના આજ્ઞાવતિ' પૂ. સાધ્વીજી કમલાથીજી મ. તથા પૂજ્ય સા. નેહલત્તાશ્રીજી મ. ની પ્રેરણાથી એક સદગૃહસ્થના સૌજન્યથી. પ. પૂજ્ય આચાર્ય દેવ
લોઢણ પાર્શ્વનાથ – ડભાઈ [ શિલ્પમાં પણ ભગવાન પાર્શ્વનાથની વિલક્ષણતા આગવી તરી આવે છે. મહારાષ્ટ્રના શીરપુરમાં, ભદ્રાવતી ભાંડકમાં, સિકન્દાબાદની બાજુમાં અલીરમાં પ્રસિદ્ધ ફુલપાકજી તીર્થમાં, તામીલનાડુમાં ગુડીવાડા સ્ટેશન પાસે અને એ જ પ્રદેશમાં એક મ્યુઝીયમમાં અને એમ અનેક સ્થળે અધ પદ્માસનવાળી તથા કાત્સગ મુદ્રામાં એક જ તીર્થકરની આટલી મોટી સંખ્યામાં પ્રતિમા બીજા કોઈ તીર્થકરની જાણમાં નથી
Jain Education Intemational
For Private & Personal Use Only
www.jainelibrary.org