________________
અથ શ્રી ત્રીજો ખંડ પ્રારંભત અહીંયાં શ્રી રામ ચરીત્ર વગરે જે ચરીત્ર કહેવાનાં છે તે માંહે કથા નુ પ્રસંગે બીજા પણ ઉત્તમ પુરૂષનાં ચરીત્ર આના ભેગાં કહેવાનાં છે કેમકે આ ચરીત્રમાં તેઓનાં નામ પણ આવેલાં છે, માટે અહીંયાં જે તેમની ઉ. ત્પત્તિ કહેવામાં આવે તો જ કથા વાંચવાને રસ આવે, માટે અહીંયાં ત્રીજા ખંડમાં પવન તથા અંજનાનો સબંધ કહે છે. - વૈતાઢય પર્વતની ઉપર આદત્યપુર નામના નગરમાં એક મલ્હાદ નામે રાજા રાજ્ય કરતો હતો, તેને કેતુમતી નામે પટરાણી હતી. એકદા ઉત્તમ વપ્ન દેખ કરીને રાણીએ ગર્ભ ધારણ કાછે. નવ માસ પુરણ થએથી શુભ પગે માહા તેજસ્વી એક બાળકને તેણી જન્મતી હવી. રાજાએ મેત્સવ કરી પવનજય એવું નામ દીધું. તે બાળક અનુક્રમે વૃદ્ધિને પામતો થક માહા બળવાન અને વિદ્યાઓમાં પણ નિપુણ હોતો હતો. અનુક્રમે
વન અવસ્થા પામ્યો, તેવારે એવો તો બળવાન થયો કે જાણે આખી પૃવિના રાજાઓને પોતે એકલેજ જીતી સકશે એવો મહા પરાક્રમી થા.
ભરતક્ષેત્રમાં સમુદ્રની પાસે દલી નામના પર્વત ઉપર મહેન્દ્ર નામના નગરમાં એક માહિદ્ર નામના વિદ્યાધર રાજા થયો. તેની દય સુંદરી ના મની જીના ઉદરથી અરિદમાદિક એક પુત્ર પૈદા થયા, છેવટ એક અજનસુંદરી ગામની કન્યાને જન્મ થયે. તે પાવન અવસ્થામાં આવ્યાથી તેને યોગ્ય પતિ મળવા સારૂ તેનો બાપ વિચાર કરવા લાગ્યો. પછી પિતાના પ્રધાનોને કહ્યું કે, આ મારી કન્યાના લાયક વરની શોધ કરો. તે માન્ય ક રીને તે દશે દેશ ગયા. સર્વ વિદ્યાધર રાજાઓના પુત્રોના ચેહેરા કાહાડી લાવીને રાજાને બતાવ્યા. તેમજ એક હિરણ્યાભ નામના વિદ્યાધર રાજાની સ્ત્રી સુમતીને પેટે જન્મેલા વિ ...ભની, તથા મલ્હાદ રાજાના પુત્ર પવનજયની, તસબીરો લઈને પ્રધાને રાજાને બતાવી. તે બેડું રૂપવંન, કુલીન, વિઘાવંત, ધનવંત, તથા બીજા સર્વ ગુણ સંપન્ન જણાયા ત્યારે રાજાએ મધાતેને પુછયું કે એ બેમાંથી આપણી કન્યાને યોગ્ય કોણ છે ? પ્રધાને કહ્યું કે રાજા વિધુસ્ત્રનું આયુષ્ય અઢાર વર્ષનું છે, તે જોગવીને મેક્ષ જશે. એમ મોટા શાસન જાણનારી જ્યોતિષિઓએ કહ્યું છે, અને મલ્હાર રાજાના પુત્ર પવન. જયનું ઘણું આયુષ્ય છે, માટે એ આપણી કન્યાને યોગ્ય વર છે. તેને એ