________________
જૈન ગૂર્જર કવિઓ: ૭
સૌંપાદકની નેધેામાં ઉલ્લેખાયેલ સંસ્કૃતાદિ ભાષાની કૃતિઓનાં નામેાને આ વર્ણાનુક્રમણીમાં સમાવેશ થતા નથી.
ઘણી કૃતિઓ વૈકલ્પિક નામા ધરાવે છે. એક સ્થાને આ બધાં નામે એકસાથે રાખ્યાં છે તે બાકીને સ્થાને પ્રતિનિંદે શથી ચલાવ્યું છે. હેતુ કૃતિનામાની એકતાની છબ્બી સ્પષ્ટ રાખવાને છે. વૈકલ્પિક નામેા/તિયગ્
રેખાથી દર્શાવ્યાં છે.
*
કૃતિનાં પ્રકારનામામાં પણ ઘણા વિક્લ્પા નજરે ચડે છે, મધ્યકાલીન પ્રકારનામપર પરા પર પ્રકાશ પડે એ હેતુથી એક જ કૃતિનાં પ્રાપ્ત થતાં સઘળાં વૈકલ્પિક પ્રકારનામે અહીં યથાતથ રાખ્યાં છે. તે પણ તિય ગ્રેખાથી દર્શાવ્યાં છે.
કેટલાંક પ્રકારનામે વ્યાપક રીતે એકબીજાના પર્યાય તરીકે જ પ્રયાજાયાં છે. સઝાય' તા ‘સ્વાધ્યાય'ને! દેખીતા પર્યાય છે. તે ઉપરાંત, Àાપાઈ’ અને ‘રાસ'ની સંજ્ઞા એક જ નામપ્રકારની તે એક જ કૃતિને એટલીબધી વાર અપાયેલી જોવા મળે છે કે બન્ને એકખીાની પર્યાયરૂપ સત્તા છે એમ જ માનવું પડે. આવું ‘ટમે’ ‘બાલા.' અને ‘સ્તબક’ પરત્વે પણ દેખાય છે. આવા પ્રકારનામના ભેદને કારણે કૃતિઓને અલગ રાખવી એ અગવડભયું હતું તેમ એથી કશા હેતુ સરતા નહેાતા. તેથી આ વર્ણાનુક્રમણીમાં ‘સ./સ્વા.' ચા./રાસ' ‘ટમે/બાલા./સ્તબક' એમ વિકલ્પ દર્શાવી આમાંથી કોઈપણ એક પ્રકારનામ ધરાવતી કૃતિને ત્યાં જ ઉલ્લેખી છે. આને અ` એ કે ‘કુલધ્વજકુમાર ચા./રાસ'માં જેમના ક્રમાંક ાંધવામાં આવ્યા છે તેમાંથી કેટલીક કૃતિએ મૂળ સામગ્રીમાં ‘કુલધ્વજકુમાર ચે!.’ નામથી જ હાય, કેટલીક ‘કુલધ્વજકુમાર રાસ' નામથી જ હૈાય. આ સિવાયનાં પ્રકારનામા પરત્વે વિકલ્પ હેાય ત્યાં મૂળ સામગ્રીને જ વિકલ્પ છે એમ સમજવાનું છે. એટલેકે ‘પાનાથ છંદ/સ્ત.’ નામથી નાંધાયેલી સધળી કૃતિએ મૂળ સામગ્રીમાં જ છંદ/સ્ત. એવેા પ્રકારનામને વિકલ્પ ધરાવે છે એમ ગણાય.
આ કૃતિનામસૂચિ પાસેથી વિષયસૂચિનું કામ કઢાવવાનું પણ કર્યું છે. તેથી કેટલાક વિષયાને પ્રતિનિર્દેશની મદદથી સંકલિત કર્યા છે. જેમકે અશાતનાવિષયક કૃતિએની પૂર્વે ‘અશાતના જુએ ગુરુની તેત્રીસ અશાતના, ચેારાશી અશાતના’ એવી નેાંધ મૂકી છે. નારી' અને સ્ત્રી’ જેવા પર્યાયેા તરફ પ્રતિનિર્દેશથી લક્ષ ખેંચ્યું છે. આ વિષયસ કલન
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org