Book Title: Jain Dharm Vikas Book 03 Ank 08 Author(s): Bhogilal Sankalchand Sheth Publisher: Bhogilal Sankalchand Sheth View full book textPage 4
________________ ધર્મ વિકાસ, તેમને ઉપદેશેલે ધર્મ, જૈનધર્મ” કમલ રામ વિસે આત્મકમલ જે છે અને કર્મકિરણવલિ. નીતિ, ધર્મ સાથી રત્નત્રયીના, સર્વદા પરમ કલ્યાણકારી. પ્રગટાવે તે ભવિ હૃદયે હર્ષ ને મંગલ. સંપત્તિને થાય ઉદય માન ત્યાગી ધર્મભાવીને. વિદ્યા વિકસે મલય ચંદનસમ સદગુણી જન હૃદયે : ભત્રી, પ્રમોદ, કરૂણા, માધ્યસ્થ ભાવના પ્રગટાવે છે નીતિ મય ધર્મ, મંત્રીને આદેશ ઉચ્ચાર્યો , શ્રીવીતરાગ જિનેશ્વરે, સર્વા ગણ પ્રેક્ષી હર્ષ પામે હૈયું એ દિવ્ય પ્રમોદ ભાવના. ખીનાં દુખ નિહાળી ઉપજે , કારૂણ્યભાવ તે કરૂણાભાવના. પાપી અને અધમ તરફ ઉપજે સમભાવ, તે માધ્યસ્થ ભાવના. જનધર્મની ભાવનાઓને જિનેશ્વરરૂપી રવિવથી પ્રગટે જે પરમવિકાસ એજ માનો મહાનુભા! જૈન ધર્મ વિકાસ. રાજેન્દ્રો, સુરેન્દ્રો, નર, કિનારે, મનહર ને નિર્મળ હેમ સમ પુનિત જયવન્ત ને અજિત જિનેશ્વર પદે નમે છે પ્રફુલ્લ મને પળે પળે. સર્વદા પ્રચાર હે અખિલ વિવે ભગવતી શારદા જિનવાણીને જૈન ધર્મ વિકાસની પ્રસરો સુવાસ , ને પ્રાપ્ત છે તે પ્રત્યેક જૈનને. વૃદ્ધિ હો દિને દિને જૈન ધર્મ વિકાસની ભાવનાભરી સુવાસમાં લાખ હે પ્રણામ એ જિનેવર રૂપી ધમ વિકાસ રવિદેવચરણે, જે અપે છે અધિકતર તેજ પુંજ પવિત્ર જૈન ધર્મને, ને પ્રાપ્ત હે અધિકતર દિવ્ય જૈન ધર્મ વિકાસ, ત્તિના પિશ વચct, કિન્નર વિનો વિન્નર વાળું . परमगुण महणं किज्जह अमूलमंतं वसीकरणं ॥१॥ પ્રિયવચની ને વિનયી દાની ને વળી અન્ય ગુણ જ્ઞાતા. | વશ થાયે જા જેથી, મંત્ર વિના ના વશીકરણ થાતા.Page Navigation
1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28