Book Title: Jain Dharm Vikas Book 03 Ank 08
Author(s): Bhogilal Sankalchand Sheth
Publisher: Bhogilal Sankalchand Sheth
View full book text
________________
૧૮
| સિસેહરિની રસુતિ. સિદ્ધસેન સૂરિની સ્તુતિ.
( રચયિતા–મફતલાલ ગાંધી.)
(ગતાંક પૃ ૧૬૪ થી અનેસંધાન). ત્યાં વિપ્ર પંડિત વદે નહિ એમ શોભે, તત્કાળ વાદ કરવા મન મારૂં ઝંખે; ગોપાળ પાસ જઈ આપણે બેઉ સાથે, વિવાદની ' બહુ તપાસ કરાવશું એ. ગોપાળ પાસ જઈ વિપ્ર વદે સુ પડ્યો, વાદિ વદે સરસ રાસ અને સુગીતે ગેપ વદે શુશીલ આ મુનિ છત થાઓ, ને હાર આ કુટીલ વિપ્ર તણી જ થાઓ. . ત્યાં વિપ્ર પંડિત વદે ગુરૂ હાર પામે, હુએ શિષ્ય ગુરૂ ? આજ થકી તમારે વાદિ વદે સમય વાદ ખરે જ આતે, માટે ભરૂચ નૃપ પાસ હિ વાદ સાચે. સિંહાસને નૃપતિ આજ બીરાજતા છે, સામત, પ્રકૃતિ અને બહુ શેઠ શે; ધર્મો અને સકલ શાસ્ત્ર વિશારદ છે, ને સર્વદર્શનતણું ગુરૂ તણા આજ શેભે. ત્યાં વિપ્ર પંડિત વળી જીન ધર્મ ખંડે, સ્થાપે સ્વપક્ષ બહુ તર્ક કરી સુપઘે; ઉત્થાપતા સૂરિ વળી મત વિપ્રને જે, ને સ્થાપતા સ્વમતને બહુ લેક રીઝે રાજા વદે સૂરિ તણું જીત વાદમાં છે, ને વિપ્ર પંડિત વદે મમ હાર છે એ; આચાર્યજી ગુરૂ હવે સુજ ના. બને છે, ને શિષ્ય હું બંનું હવે ગુરૂ માની તેને દીક્ષા ગ્રહ શિર નમાવી ગુરૂ કને એ, આપે મહાવ્રત અને મુનિ વેષ. તેને

Page Navigation
1 ... 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28