Page #1
--------------------------------------------------------------------------
________________
Jain Dharma Vikas (Monthly)
Fegd No. B.4494
मेनंपनुशास
सनमा
પુસ્તક
જેઠ : વીર સંવત ૨૪૬૦
T
SS
SI
/ TAILY
તંત્રો અને પ્રકાશક : ભેગીલાલ સાંકળચંદ શેઠ
Page #2
--------------------------------------------------------------------------
________________
ચાંગ |
|
ક
વિષય.
તારીખ 1
T
છે
લાઈ સને ૧૯૪૩. જૈનધર્મ વિકાસ. વીર સં. ર૪૬ ! વાર્ષિક લવાજમ.] વિષય-દર્શન. [રૂપિયા, ત્રણ. અષાઢ, વિ. સં. ૧૯૯૯.
લેખક
પૃષ્ઠ. જૈન ધર્મ વિકાસ.
મુનિ હેમેન્દ્રસાગરજી. ૧૬૯ શ્રનીતિવિજયસૂરીશ્વરદશક,
મુનિ ભદ્રાનંદવિજય ૧૭૧ થી ભાવકુલમ્
આચાર્યશ્રી વિજયપદ્યસૂરિ ૧૦૨ ગહેલી.
પં. વિજયપદ્રવિજયજી ૧૭૪ વિજયનીતિસૂરીશ્વરજીના વિચારનું આંદોલન. આચાર્ય કલ્યાણસૂરિ. ૧૭૪ શ્રી જનાગમ પ્રશ્નમાળા યાને પ્રશ્નોત્તર કલ્પલતા. આચાર્યશ્રી વિજયપઘ્રસૂરિ. ૧૭૬ ધર્મે વિચાર”
ઉપાધ્યાય શ્રીસિદ્ધિમુનિજી. ૧૭૮ સિદ્ધસેન સૂરિની સ્તુતિ.
મફતલાલ ગાંધી ૧૮૩ મંગળ ૩
શ્રી અરનાથ જિર્ણ સ્તવન - મુનિરાજ શ્રીસુશીલવિજયજી૧૮૫ પવિત્ર સંસ્કૃતિ.
મફતલાલ સંઘવી. ૧૮૬ વર્તમાન સમાચાર.
તંત્રી. ૧૯૪
જ
૨ બુધ ૧૪
પ શનિ ૧
રામ ની કામગીરી
શુક રિય.
સુદિ ૬ ગુરૂ શ્રી મહાવીર સ્વામી વદિ ૩ મંગળ શ્રી શ્રેયાંસનાથ મેક્ષ. - ચ્યવન દીન.
વદિ ૭ શુક્ર શ્રી અરનાથ ચ્યવન. બસેમ ૨૬ સુદિ ૭ શુક્ર માસી અઠ્ઠાઈ પ્રારંભ વદિ ૮ શનિ શ્રી નમિનાથ જન્મદી. ૨ બુધ રણ
સુદિ ૮ શનિ શ્રી નેમિનાથ મેલ દીન વદિ ૯ રવી શ્રી કુંથુનાથ ચ્યવન દીન ૩ ગુરૂ રિલી સુદિ ૧૪ શુક્ર શ્રી વાસુપૂજય મેક્ષ વદિ ૧૧ મંગળ રહણ દીન. એ શુક્ર ૩૦
અને ચૌમાસી ચૌદશ દીન. ને શનિJ૩૧ 'M રવિ ૧
ઓગસ્ટ ૩૧, દ્વારા વિજયનીતિસૂરિ જૈન પુસ્તકાલય, ગાંધીરોડ, અદાવાદ,
Page #3
--------------------------------------------------------------------------
________________
પુસ્તક ૩ .
જેઠ, સં. ૧૯૯,
અંક ૮ મે.
પ્રાંતિજ
: '
G-
= જૈન ધર્મ વિકાસ. =
લે–મુનિ હેમેન્દ્રસાગરજી ધર્મ, સમાજ, દેશ અને જીવન મહાનુભાવો! એ જ્ઞાન અને સગુણરૂપી જલસિંચને સત્ય ધર્મ એજ વીતરાગ ધર્મ. વિકસિત બની ઝળહળે છે કારણ કે કર્મસમૂહ સાથે યુદ્ધ કરવા - જ્ઞાન અને સગુણ વિકાસની પૂર્ણતાનાં પરમાત્માનું ધ્યાન એ જ છે બ્રાહક છે.”
મહાન અસ્થ, તે સમજાવશે મહાનુભાવે !
झाइज्जइ परमप्पा, કે ધર્મ એટલે શું?
अप्पसमाणो गणिज्जा परो वि। મહત્વ શું ધર્મનું ? ને
किज्जइ राग न रोसोકેમ આચરે છે તેને દેહો જીવનમાં छिन्निज्जइ तेण संसारों ॥१॥ સંસારકૂપમાં ઢળી પડતા આત્માને વિકારવિજયી સદા નિર્ભય.. ધારણ કરી સ્થાપે શુભસ્થાને
પ્રાણી માત્રમાં સમભાવી એ જ માને સત્ય ધર્મ.
પરમપદને જ યોગ્ય. दिने दिने मंजुलमङ्गलावलिः, .. રાગદ્વેષ આત્માના અરિ..
सुसम्पदः सौख्यपरंपराच । રાગદ્વેષથી અલિપ્ત જે મહાપુરુષ. इष्टा च सिद्धिबहुधा च बुद्धिः, મિથ્યાત્વ દૂર કરી કે
સર્વત્ર સિદ્ધિ પ્રજ્ઞતાં સુધર્મ વિરતિભાવ હૃદયે ધરી : અહિંસા, સંયમ ને તપ યુક્ત જ વિકારોને વશ કરી * * માનજે માનવી ! સત્ય ધર્મ.
અપ્રમાદી બને છે.મહજજને. આત્માને વિકાસ અને ધર્મારાધનથી. જ્ઞાનરૂપી તેજ કિરણુવલિથી અનંતકાલથી જામેલા છે આત્માપર - અજ્ઞાન અંધકાર દૂર કરી મહામિથ્યાત્વના ભારે થર;
સંસાર સમુદ્ર તરે છે સંતજન. નષ્ટ કરે છે તે સર્વને
રાગદ્વેષ જીત્યા જિનેશ્વર, ધર્મરૂપી તેજસ્વી તરણિ.
જિનેશ્વર છે ઈષ્ટ જેના તે જૈન. :
Page #4
--------------------------------------------------------------------------
________________
ધર્મ વિકાસ,
તેમને ઉપદેશેલે ધર્મ, જૈનધર્મ” કમલ રામ વિસે આત્મકમલ જે છે અને કર્મકિરણવલિ. નીતિ, ધર્મ સાથી રત્નત્રયીના, સર્વદા પરમ કલ્યાણકારી. પ્રગટાવે તે ભવિ હૃદયે હર્ષ ને મંગલ. સંપત્તિને થાય ઉદય માન ત્યાગી ધર્મભાવીને. વિદ્યા વિકસે મલય ચંદનસમ સદગુણી જન હૃદયે : ભત્રી, પ્રમોદ, કરૂણા, માધ્યસ્થ ભાવના પ્રગટાવે છે નીતિ મય ધર્મ, મંત્રીને આદેશ ઉચ્ચાર્યો , શ્રીવીતરાગ જિનેશ્વરે, સર્વા ગણ પ્રેક્ષી હર્ષ પામે હૈયું એ દિવ્ય પ્રમોદ ભાવના.
ખીનાં દુખ નિહાળી ઉપજે , કારૂણ્યભાવ તે કરૂણાભાવના. પાપી અને અધમ તરફ ઉપજે સમભાવ, તે માધ્યસ્થ ભાવના.
જનધર્મની ભાવનાઓને જિનેશ્વરરૂપી રવિવથી પ્રગટે જે પરમવિકાસ એજ માનો મહાનુભા! જૈન ધર્મ વિકાસ. રાજેન્દ્રો, સુરેન્દ્રો, નર, કિનારે, મનહર ને નિર્મળ હેમ સમ પુનિત જયવન્ત ને અજિત જિનેશ્વર પદે નમે છે પ્રફુલ્લ મને પળે પળે. સર્વદા પ્રચાર હે અખિલ વિવે ભગવતી શારદા જિનવાણીને
જૈન ધર્મ વિકાસની પ્રસરો સુવાસ , ને પ્રાપ્ત છે તે પ્રત્યેક જૈનને. વૃદ્ધિ હો દિને દિને જૈન ધર્મ વિકાસની ભાવનાભરી સુવાસમાં લાખ હે પ્રણામ એ જિનેવર રૂપી ધમ વિકાસ રવિદેવચરણે, જે અપે છે અધિકતર તેજ પુંજ પવિત્ર જૈન ધર્મને, ને પ્રાપ્ત હે અધિકતર દિવ્ય જૈન ધર્મ વિકાસ,
ત્તિના પિશ વચct, કિન્નર વિનો વિન્નર વાળું . परमगुण महणं किज्जह अमूलमंतं वसीकरणं ॥१॥ પ્રિયવચની ને વિનયી દાની ને વળી અન્ય ગુણ જ્ઞાતા. | વશ થાયે જા જેથી, મંત્ર વિના ના વશીકરણ થાતા.
Page #5
--------------------------------------------------------------------------
________________
શ્રીનીતિવિજયસૂરીશ્વરદશક
..
श्रीनीतिविजयसूरीश्वरदशक ( अर्थात् योगचक्रस्तुतिः)
रचयिता:-मुनी भद्रानंदविजय जयजयश्री योगविशारदं चारित्र्यउज्वलधारक। विज्ञान भूषण भूषणं जयनीतिसूरिगुरुवरम् ॥१॥ जिसकी कृपासे मूढभी, विद्वान और वदान्य हो। जिसकी दयामय दृष्टिसे, पंगू भी लॉ गिरि अहो । जिसके सुखद शुभ दर्शसे, महाघोर अर्घ मिटते समी। उस नीतिसूरि यतीशको, पंचांग वंदन नित्य हो । जो चक्र मूलाधारमें होकर, चतुर्दलमय कमल । .. वंशं औषशं वर्णसे शोभित है सुन्दर सविमल ।। नवसूर्यसा शुभ रंग है स्वामी महागणराज है। वह और दूजा है नहों, मम इष्ट सरिराम है ॥३॥ स्वाधीन स्वाधिष्ठानमें, पदपाखुरीवालाधना। बंसेलगालं वर्ण तक जो, दिव्यतासे है सना॥ जगबंधु दिनकरसा अहे महावीर जहाँका अधिपती... वह सत्यमें है एकही नीतीविजयसूरी यती म दिक्पालदलवालाकमल डफ बीजसे शोमित महा। . . अति पूतनाभिक देश में जो नीलिमासे बस रहा ।। . जो आत्मरत योगीजनोंका प्राण प्यारा ध्येय है। " वहही गुरू नीतिविजय सूरीशवरका गेह है . ॥५॥ हद बीचमें कठ बीजमय द्वादशदली अमोज जी। है शुद्ध जांबू नदप्रभाधारी अनाहत चक्र जो॥ शंकर जहांपर शंस्वरूपी शांतिक सागर है। गुरुराज वह नीतिविजय नहीं और कोई अन्य है ।।.. शुभशारदी शशि कौमुदी सम वर्ण जिसका शुद्ध है। पत्र षोडशयुक्त स्वरमय मंजु पग विशुद्ध है ।। ईडासुसुमनापिंगला जहाँसे स्फुरण है ही रही। नीतिविजयसूरीशका वह धाम मंगल है सही जा
पवास है सनी॥
Page #6
--------------------------------------------------------------------------
________________
JUR
જૈનધર્મ વિકાસ.
जो आज्ञा नामका - जो बिंदु है उस ब्रह्मका || जो लक्ष्य है योगीन्द्रका जो स्थान है शुभ नादका । हं क्षं महाशुभ मंत्र से मंत्रित मनोहर पद्म हैं । विजयनीतीशका सुखशांति पूरण सब है ॥८॥ कर्पूर कैसे वर्णवाला सच्चिदानंदरूप जो ॥ ara नामक चक्र है शिर मध्य में सुखकर अती । गुरुराज की वह मूर्ति है उसमें रहे निशिदिन मती ॥९॥ कर भद्र भद्रानंदका षट्चक्र वासी सद्गुरो । तुमही मेरे परमेष्ट हो तुमही तो इश्वर हो गुरो || इस निर्झरामय दुःखको अब तो हटाकर नाथ हे । सद्योगवृत्ती लीनकर तारो मुझे यतिनाथ हे ॥१०॥
॥ श्री भावकुलकम् ॥
118011
॥४१॥
11821
॥ कर्ता - आचार्यश्री विजयपद्मसूरिः ॥ ( तां ५४ १२३ थी अनुसंधान. ) सन्भावया किरिया - थावा विफलप्पयाण सामत्था । नासेइ कम्मपंकं - रवितिमिरनिंदंसणा णेयं दाणाइयाइ अंगो - बंगाई सिकुभावभूवस्स । देहो जीवेण जहा - सब्भावेणं तहा धम्मो धम्मस्स हिअयमित्तो - सब्भावो कम्मट्ठदहणग्गी । सकअण्णेसु घयं - मुत्तिरमादारवालो से दाणं धणेण सीलं - सत्तेण तवो तविज्जए कट्ठा। न धणं सत्तं कट्ठे-भावे सम्भावणा सुलहा दीहेणं कालेणं - भाववियलदाण सीलतव करणा । अं पुण्णं काले-अध्पेणं तं पसिज्झेजा भावे पसण्णचंदोदितो सुद्धभावणाजुत्तो । पत्तो केवलनाणं- बंधो मोक्खो सभावेहिं असुहेणं तंदुलिओ-मच्छो भावेण होज नेरहओ | सुभाषेहिं जाओ सध्वष्णू समणबाहुबली ॥४६॥
॥४३॥
118411
118811
Page #7
--------------------------------------------------------------------------
________________
શ્રીભાવકુલકમ सम्भावणा बियासो-वुत्तंतं पुन्वभवगयं सोचा। धम्मी सुव्वयसेट्टी-जह जाओ निम्मलसहावो ॥४७॥ इकारसी तवस्सा-जाइस्सरणेण पुव्वभवविहिया। विण्णाया तेण कया-पुणरवि सा गुरुभणियविहिणा॥४८॥ लद्धं निव्वाणपर्य-इकारसमे भवे समणभावे । सुहभावणाइ एवं-सिरिवालाईण दिटुंता ॥४९॥ केइ सयंभूणामे-जलहिम्मि ससम्मुहडिए मच्छे । पडिमायारे दटुं-मच्छा जाइस्सण जोगा ॥५०॥ पावंति देसविरई-सग्गं गच्छति पालिऊणं तं। अतिहिवयं णो तेसिं-सुहभावो कम्मविवरेहिं ॥५१॥ सिन्झिसु केइ भव्वा-सिझंते सिज्झिहिंति कालतिगे। आराहिऊण मग्ग-मुत्तीए ते सुभावेहिं ॥५२॥ सब्भावजुयं दाणं-पुष्वभवे सालिभद्दपमुहेहिं । दिणं सीलं पालिय-मरिहंतमुणीसराईहिं ॥५३॥ धनाइयभव्वेहि-सम्भावतवो पमोयओ तविओ। पुहुवीचंदाईहि-सुभावणा भाविया सम्मं ॥५४॥ एवं णचा भव्वा !-जिणधम्म कुणह भावणाललियं । तुम्हाण जेण होजा-करयलमज्झडिया मुत्ती ॥५५॥ गयणिहिणदिंदुमिए-विक्कमवरिसीयमाहमासम्मि। सियपंचमीइ रइयं-जइणउरी-रायणयरम्म ॥५६॥ तवगणगयणदिवायर-गुरुवरसिरिणेमिसूरिसीसेणं। पउमेणायरिएण-सहियह भावकुलगमिण ॥७॥ पढणायण्णणजोगा-विष्फुरइ पहावधम्मकरणमई । तस्सुद्धाराहणया-भव्वा साहंति सिद्धिसुहं ॥५॥
॥समतं भाषकुलगं॥
Page #8
--------------------------------------------------------------------------
________________
જૈનધર્મ વિકાસ
ગહુલી
લે–પં. વિદ્યાવિજયજી તમે સુણો સજન સૌ નરનારી અઠાઈધરનુ વાખ્યાન આજે, વાંચે ગુરૂજી દીલધારી દીલધારી. ૧ ત્રણ પ્રકારે શ્રાવક કહીએ સદઈઆ ભદઈઆ કદઈ લઈએ
જાણે એ મર્મ સુખકારી. સુખકારી. ૨ પર્વ પજુસણ અઠાઈ ખાસી સૂત્રમાણે તે છે ભાખી,
કરે છવ રૂડા દૈલધારી દીલધારી. ૩ ભાવના ભાવે પ્રભુજી પાસે ભવ ભવના તે દુખે જાએ,
એવુ સીદ્ધાત કેવા કેવા. ૪ અઠાઈ ધર દીન અઠાઈ કીજે મનુષભવને લ્હાવો લીજે;
પુર્વ કુમારપાળ ફળ લીજે ફળ લીજે. ૫ પુર્વ પુન્ય પાસણ આવ્યાં, ભવિ જીવને તે મન ભાવ્યાં,
ધર્મક્રિયામાં રહે લાગ્યા રહે લાગ્યા. ૬ પાપની થિીઓ. હવે છેડે, કર્મના બંધન હવે તેડે,
નહિ મળે ફરી આ ટાણે આ ટાણે. ૭ પૌષધને આજે આરંભ કરીએ, સાવદ્ય વેપારને પરહરીએ;
બ્રહ્મચર્ય આજ ઉચરીએ ઉચરીએ. ૮ આઠે દીન ભાવે એમ ઉચરીએ, નીતિસૂરિની શીખ એ ધરીએ;
વધાવચન એ દીલધરીએ દીલધરીએ. હું
જૈનાચાર્ય વિજયનીતિસૂરીશ્વરજી મહારાજાના
વિચારેનું આંદોલન. દુનિયામાં વ્યવહાર ચતુર ડાહ્યા માણસ હોય છે, તેઓ દરેક બાબતને હિસાબ સારી રીતે રાખે છે. જેમ વેપારીઓ પિતાના પૈસા ખર્ચાય તેની નેંધ રાખે છે. અઢી આના શાકતા, ચાર આનાની કેરી, બે આના ટ્રામભાડુ વિગેરે બાબતેની નેંધ રાખે છે.
પંડિત-વ્યવહાર ચતુર મનુષ્ય કેવી નેધ રાખે છે?
આજે હું ઘાટકોપર કન્યાશ્મળા જેવા ગયે હતા, આજે અનાથાશ્રમ જોવા ગયો હતું, ત્યાં બહારથી જે દેખાય છે તે અંદરને ભપક નથી. વિગેરે વિગેરે ને વિદ્વાન લે છે.
Page #9
--------------------------------------------------------------------------
________________
વિજયનીતિસૂરિના વિચારોનું આંદોલન,
અજ્ઞાન લોકે કેવી નેંધ લે છે –અમારી નાતની ફલાણી બાઈ મારે ઘેર મારૂ છેકરૂ ગુજરી ગયું ત્યારે મારે ઘેર મેં વાળવા પણ આવી નહોતી. અમારા વેવાઈને ત્યાં લુગડાં ઘરેણાં ચડાવવા ગયા ત્યારે લાપસીમાં પૂરૂ ઘી પીરસ્યું ન હતું વિગેરે વિગેરે અજ્ઞાની આત્માએ નોંધ લે છે.
અરે ! અજ્ઞાનમાં પડેલા મુનિઓ પણ સમુદાયનાં વૈમનસ્યોને વધારવા પૂર્વની વાતને યાદ કરી અનેક જીને કુલેશના પંજામાં સપડાવી નાંખે છે. ખરે ! અનેક જાતનાં વૈમનસ્યનાં કારણે ઉભાં કરી પિતે જુદા–અલગ બેસી જાય છે. આવાં અજ્ઞાનથી ભરપુર કારણે દુનિયામાં દેખાય છે પણ આવી મેહપથીથી–અજ્ઞાનપથીથી કર્મનાં બંધને વધતાં જાય છે. આવી સેંધપથીથી મોહ વધતો જાય છે, આવી નેંધપેથીથી હૃદયને ધક્કો લાગતો જાય છે. આવી નેધથી હુંપણું વધતું જાય છે અને રાગદ્વેષ વધતું જાય છે. - આત્મજીવનમાં મસ્ત મનુષ્ય આવી નેંધ પોથી રાખતા નથી. પોતાનાં સારાં કામેની અથવા બીજાનાં બૂરાં કામની નેંધ પિતાના અંતઃકરણમાં કરતા નથી, પરંતુ બીજાઓના શુભ કર્મો અવશ્ય આત્મશ્રેણીમાં ચઢે છે અને આત્માને શુભ કાર્યમાં જોડે છે. જ્યાં સુધી આત્મા આત્મજીવનમાં તલ્લીન થાય નહી ત્યાં સુધી અન્યના દે જોવાની આકાંક્ષા થાય છે. આત્મજીવનમાં આનંદ માનનારો આત્મા પિતાના જ દેને એક ધ્યાનથી જોવે છે, એકધ્યાનથી નીહાળે છે.
દુનિયામાં બીજાના દે જેનાર હજારે-બકે લાખો મળે છે. પણ સ્વપિતાના દોષ જેનાર ક્વચિત્ વ્યક્તિ હોય છે. પિતાના દોષ જેનાર આત્મા અવશ્ય આત્માનંદિ બને છે. સાધુ-અવસ્થા સ્વીકારી પણ બીજાની ભૂલને તમે જોઈ લેશો તો તમારી ભૂલે દિન પ્રતિદીન વધવાની જ. બીજાની ભૂલો જેનાર પતે નીચે ગબડે છે–પડે છે. વાસ્તે મારા પ્રિયબંધુ સ્વાવલમ્બનના બળે પિતાના આત્મકલ્યાણનું સાધન કરવા સાધુ સંસ્થામાં તમે આવ્યા, તે તમારે જ દેષ સ્વીકારી આત્મધ્યાનમાં મસ્ત રહો. તે જ મારી હિત શિખામણ છે. આત્મકલ્યાણને બાજુ રાખી એક બીજાની સાથે કલેશ ઉત્પન્ન કરી સ્વ–પરનું બગાડવા તૈયાર થાઓ, તે જ કર્મબંધનનું કારણ છે. કર્મબંધને ભવભ્રમણમાં બંધન રૂપ છે, બંધાય છે, કર્માધીન બનાય છે, આત્મિક વસ્તુઓમાંથી પતિત બનાય છે. વાસ્તે હે બંધુ! તે છોડ, તારું પિતાનું કર. આવી મુનિઓ પ્રત્યે હમેશાં ઉપદેશ તે જ સ્વર્ગસ્થ વિજયનીતિસૂરીશ્વરજી મહારાજને મારા અંગત પરીચયથી મેં નોંધ આપેલી છે. તે મારા સુજ્ઞ બંધુઓ તેને સ્વીકારી અમલમાં મૂકવા પ્રયત્ન કરશે. ઈત્યલમ
1 લી –કલ્યાણસૂરી રાંદેર.
Page #10
--------------------------------------------------------------------------
________________
૧૭૬
જૈનધર્માં વિકાસ.
શ્રી નાગમ પ્રશ્નમાળા યાને પ્રશ્નાત્તર કલ્પલતા
લેખક:-આચાર્યશ્રી વિજયપદ્મસૂરિજી (ગતાંક પૃષ્ઠ ૧૩૦ થી અનુસંધાન. )
૬૦-પ્રશ્ન—શ્રીવિજયદેવસૂરિજીના જન્મ વગેરે કયા સ્થલે કઇ સાલમાં થયા? ઉત્તર—(૧) જન્મ-ઇડરમાં વિ॰ સ’૦ ૧૬૩૪ પોષ સુદ તેરશ રવિવારે. (૨) દીક્ષા-અમદાવાદમાં શ્રી હીરસૂરિ મહારાજે વિસ૦ ૧૬૪૩ માહ સુદ્ધિ દશમે. તે જ દિવસે એકજ ટાઈમે તેમની (વિજયદેવસૂરિજીની પૂર્વાવસ્થાના ) માતુશ્રીને પણ શ્રીવિજયહીરસૂરિજીએ દીક્ષા આપી. એટલે મા-દીકરાની દીક્ષા સાથે થઈ. (૩) પંન્યાસપટ્ઠ-સીકંદરપુરમાં વિ॰ સ૦ ૧૯૫૫ માં. (૪) વાચકપદ અને સૂરિ પદવી—મભાતમાં વિ॰ સ૦ ૧૬૫૬ ના વૈશાખ સુદ ચેાથ. (૫) સ્વર્ગવાસ–ઉનામાં વિ૰ સ’૦ ૧૭૧૩ અષાડ સુદિ અગીઆરસે ૭૯ વર્ષ ની ઉંમરે, ૬૧–પ્રશ્ન—શ્રી વિજયસિંહસૂરિજીના જન્મ વગેરે કઈ સાલમાં કયે સ્થલે
થયા?
ઉત્તર(૧) જન્મ—મેદનીપુરમાં વિ. સ. ૧૬૪૪ માં (૨) દીક્ષા-વિ. સં. ૧૬૫૪ માં દશ વર્ષની ઉંમરે. (૩) વાચકપદ વિ. સ. ૧૬૭૩ માં એગણત્રીશ વર્ષોંની ઉંમરે. (૪) આચાર્ય પદ્મ-વિ. સં. ૧૬૮૨ માહ સુદ ૧૦ સામવારે અડત્રીશ વર્ષની ઉંમરે. (૫) સ્વર્ગવાસ-વિ. સ. ૧૭૦૯ માં પાંસઠ વર્ષની ઉંમરે. ૬૨-પ્રશ્ન—પન્યાસ સત્યવિજયજીના જન્મ વિગેરે કઈ સાલમાં કચે સ્થલે થયા?
ઉત્તર—(૧) જન્મ-વિ. સ. ૧૬૮૦ માં, દીક્ષા-વિ. સં. ૧૬૯૪ માં ચોદ વર્ષોંની ઉંમરે, (૩) પન્યાસપદ્મ-મારવાડના સેાજત ગામમાં વિ. સં. ૧૭૨૯ માં ઓગણપચાશ વર્ષની ઉંમરે, (૪) સ્વર્ગવાસ-પાટણમાં વિ. સં. ૧૭૫૬ માં ૭૬ વર્ષની ઉંમરે.
૬૩–પ્રશ્ન—પન્યાસ કપ્રવિજયજી મહારાજના જન્મ વગેરે કઈ સાલમાં કયા સ્થલે થયા ?
ઉત્તર—(૧) જન્મ વિ. સં. ૧૭૦૬ માં, (૨) જ્ઞાતિ-ચેારવાડ જ્ઞાતિના તે હતા. (૩) દીક્ષા-વિ. સં. ૧૭૨૦ માં ચૌદ વર્ષની ઉંમરે, (૪) શ્રી વિજયપ્રભસૂરિજીએ પન્યાસપદ આપ્યું. (૫) સ્વર્ગવાસ—વિ. સં. ૧૭૭૫ શ્રાવણુ વદિ ચૌદશે થયા. વિશેષ મીના તેમના જીવન ચરિત્રમાં જણાવી છે.
૬૪-પ્રશ્ન—પંન્યાસ . ક્ષમાવિજયજીના જન્મ વગેરે કઇ સાલમાં કયે ચલે થયા ?
Page #11
--------------------------------------------------------------------------
________________
નાગમ પ્રશ્નમાળા યાને પ્રનત્તર કહષલતા.
૧૭૭
ઉત્તર–(૧) જન્મ-વિ. સં. ૧૭૨૨ માં. (૨) જ્ઞાતિ-ઓસવાલ, (૩) દીક્ષાઅમદાવાદમાં વિ. સં. ૧૭૪૪ જેઠ સુદિ તેરશે થઈ, બાવીશ વર્ષની ઉંમરે. (૪) વિજયક્ષમાસૂરિજીએ તેમને પન્યાસ પદ આપ્યું. (૫) સ્વર્ગવાસ–વિ. સં. ૧૭૮૬ માં ચોસઠ વર્ષની ઉંમરે. વિશેષ બીના તેમના જીવનચરિત્રમાંથી જાણવી.
૬પ-પ્રશ્ન–પંન્યાસ જિનવિજયજી મહારાજના જન્મ વગેરે કઈ સાલમાં કયે સ્થલે થયા?
ઉત્તર–તે શ્રીમાલી વંશના પિતાશ્રી ધર્મદાસ અને માતુશ્રી લાડકુંવરના પુત્ર હતા. (૧) જન્મ-અમદાવાદમાં વિ. સં. ૧૭૫૨ માં, (૨) નામ-ખુશાલચંદ (૩) દીક્ષા–અમદાવાદમાં અઢાર વર્ષની ઉંમરે વિ. સં. ૧૭૭૦ કાતિક વદિ છક બુધવારે થઈ. (૪) ગુરૂમહારાજ-પ. ક્ષમાવિજય ગણી. (૫) સ્વર્ગવાસ–પાદરામાં વિ. સં. ૧૭૯૯ શ્રાવણ સુદિ દશમે સુડતાલીસ વર્ષની ઉંમરે થયે. (૬) કૃતિ– જિન સ્તવન ચોવીશી, જ્ઞાનપંચમીનું તથા મૌન એકાદશીનું સ્તવન વગેરે. વિશેષ બીના તેમના શિષ્ય ૫૦ ઉત્તમવિજયજીએ શ્રી જિનવિજય રાસમાં જણાવી છે.
દ૬–પ્રશ્ન-પૂજ્ય શ્રી ઉત્તમવિજયજીના જન્મ વગેરે કઈ સાલમાં કર્યો સ્થલે થયા?
ઉત્તર–(૧) જન્મવિ. સં. ૧૭૬૦ માં અમદાવાદની શામળાની પોળમાં. (૨) પિતાશ્રી–લાલચંદ, માતુશ્રી–માણેકબાઈ. (૩) પિતાનું નામ-પુજા શાહ, (૪) દીક્ષા–અમદાવાદ શામળાની પોળમાં વિ. સં. ૧૭૯ વૈશાખ સુદિ છે, છત્રીસ વર્ષની ઉંમરે. (૫) સ્વર્ગવાસ–વિ. સં. ૧૮૨૭ માહ સુદિ આઠમ રવિવારે સડસઠ [૬૭] વર્ષની ઉંમરે થયો. ગૃહવાસમાં ૩૬ વર્ષ અને દીક્ષા પયયના ૩૧ વર્ષ ગણતાં ૬૭ વર્ષની ઉંમરે સ્વર્ગવાસ પામ્યા, એમ જણાય છે. (૬) કૃતિ–શ્રી જિનવિજય રાસ, અષ્ટ પ્રકારી પૂજા વગેરે. વિશેષ બીના શ્રી પદ્ધવિજયજીએ રચેલા શ્રી જિનવિજયરાસમાંથી જાણવી.
૬૭–પ્રશ્ન–પં. શ્રી પદ્ધવિજય ગણિવર્યના જન્મ વગેરે કઈ સાલમાં કયે સ્થલે થયા?
ઉત્તર–તેઓ જેનપુરી અમદાવાદની શામળાની પિળના રહીશ વસાશ્રીમાળી જ્ઞાતિના પિતાશ્રી-ગણેશલાલ, ને માતુશ્રી ઝમકુના પાનાચંદ નામે પુત્ર હતા. (૧) તેમને જન્મ-વિ. સં. ૧૭૯૨ ના ભાદરવા સુદિ બીજે થયે. (૨) દીક્ષા-તેર વર્ષની ઉંમરે વિ. સં. ૧૮૦૫ મહા સુદિ પાંચમે અમદાવાદની પાછીવાડી (શાહીબાગ) માં થઈ. તે વખતે ગુરૂશ્રી ઉત્તમવિજયજી મહારાજે પાનાચંદનું નામ “મુનિશ્રી પદ્યવિજયજી” પાડયું. (૩) પંન્યાસપદ-શ્રી વિજયધર્મસૂરિજીએ વિ. સં. ૧૮૧૦ માં અઢાર વર્ષની ઉંમરના મુનિશ્રી પદ્મવિજયજીને રાધનપુરમાં પંન્યાસપદ આપ્યું. (૪) સ્વર્ગવાસ–અમદાવાદમાં સીત્તેર વર્ષની
Page #12
--------------------------------------------------------------------------
________________
૧૭૮
જૈનધર્મ વિકાસ, ઉંમરે વિ. સં. ૧૮૬૨ ના ચૈત્રત્ર સુદિ ચોથે થયે. તેઓ ગુર્જર ભાષાના કવિ વર્ગમાં અગ્રેસર તથા સ્વ પર સિદ્ધાંતના જાણકાર, પરમ ગીતાર્થ હતા. તેમણે ૫૫૦૦૦ નવા લેક બનાવ્યા. પ૭ વર્ષ સુધી સંયમની સાધના કરી. અને સંસ્કૃત ભાષામાં ગદ્યમય શ્રી જયાનંદ કેવલી ચરિત્ર વગેરે ગ્રંથ બનાવ્યા તથા ગુજરાતી ભાષામાં ચાતુમાસિક (માસી) દેવવંદન, જિન સ્તવન વીશી, નવપદ પૂજા, નવાણુ અભિષેકની પૂજા, ઉપાય શ્રી યશોવિજયજી મહારાજે બનાવેલા ૧૫૦-૩૫૦ ગાથાના બંને સ્તવનના સ્તબકાર્થ [બાલાવબોધ] વગેરે ગ્ર બનાવ્યા. તેઓશ્રી શ્રી જેન્દ્ર શાસનના પરમ પ્રભાવક હતા. વિશેષ મીના શ્રી પદ્યવિજયરાસમાંથી જાણવી.
(અપૂર્ણ)
ધમ્ય વિચાર
લેખક –ઉપાધ્યાયજી શ્રીસિદ્ધિમુનિજી
(ગતાંક – પૃષ્ઠ ૧૩૨ થી અનુસંધાન) આખા સંસારમાં જ તેને હવે સાર સમજાતું નથી. તે “મોજમાં રોજ' જ જુવે છે. અને હરનીશ ઘિ તાં જ નં ર મ ર મ ર માં ' ની પ્રબળ લાગ. ણીથી પ્રેરાય છતો સંસારમાં કોઈ પણ સ્થળે અભય કે શાંતિ જેતે નથી. 'सेव्या नितम्बाः किमु भूधाराणामुत स्मरस्मेरविलासिनीनाम्' से प्रश्न उत्तर હવે આબાદ મળી જતાં તે રાજા સંસારથી નિવૃત્ત થઈ પર્વતના નિતંબ જ સેવવાનું નકી કરી બેઠે છે. સ્ત્રીઓના નિતંબ સેવનનું હવે તેને પ્રાયશ્ચિત્ત કરવાનું છે. રેતીથી ગોઠવેલી ગાદી વિખેરી નાખી, દેરંગી દુનિયાને અવગણી તે હવે ઉદાસીનવૃત્તિથી જ વિચરવાનું પસંદ કરે છે. લોકિક ત્યાગ વૈરાગ્યનાં શ્રવણે પણ સંસ્કારી “મહાવીરના અનુયાયીઓને અવશ્ય કાંઈના કાંઈ કલ્યાણકારી શિખવ્યા સિવાય રહેશે નહિ ! પ્રેમી! આજે તું મારું છે? આવતી કાલે તું મારું રહેશે? ગત ભવમાં આપણે એક બીજાનાં હતાં? આપણે મિત્રભાવે મળ્યાં છીએ કે શત્રુભાવે ? આપણે એક બીજાને માટે મરીશું કે એક બીજાને મારીશું? આવતા ભવમાં એક બીજાનાં રહીશું કે અપાર છુટાં પડી જઈશું? શી ખાતરી ? જે ખાતરી ન હોય તો આપણે હવે આપણા પ્રેમને દિસ્થતાના મિથ્યા વિશેષણેથી ન નવાજતાં, ને પંપાળતાં, તેને છેલ્લી સલામી જે બધી જોઈએ,
Page #13
--------------------------------------------------------------------------
________________
ધમ્ય વિચાર
. (૧૬) “અહિંસા પરમો ધર્મ” એ સૂત્ર જગતના બહેળા ભાગે પિતપિતાની ભાષામાં સ્વીકાર્યું છે. પણ થોડા વિરલાઓએ જ તેને મર્મ બરાબર સમજી તેને સંપૂર્ણ અમલમાં મૂકેલું છે. ધર્મક્ષેત્રમાં દયા મુખ્ય રીતે હેવી જોઈએ, એમ બોલનારાઓમાં દયાનું સ્વરૂપ આબાદ સમજનારો કેઈક જ હોય છે. જગતના ઘણા મોટા ભાગને જીવનું અસ્તિત્વ કયાં કયાં છે, તેની જ બહુધા ખબર હોતી નથી. કીડીને બચાવવાની વાત કરતાં તે પર હસનારા આ જગતમાં ઘણું જ છે, કે જેઓ ઉપરોક્ત સૂત્રની અક્ષરશ અથવા અક્ષરભેદ હેઈ તેની અભિપ્રાયની એકતાથી નેધ લેનારા હોય છે. રહેમની અને મસીની વાત શાસ્ત્રીય મૌલિક શબ્દોમાં કે અનુવાદ તરીકે ભલેને બેલાતી હોય, પણ અન્યને મારવાની વાત વ્યવહારમાં અટકતી હજુ ઓછીજ જોવામાં આવે છે. હોજરીને પશુઓની કબર કરનારા આખા દેશના દેશે પડ્યા છે, કે જેઓ ધર્મના અંગ તરીકે ધ્યાને માને છે. પિતાના જેવી જ જીવનક્રિયાને કરતાં પોતાની પેઠે જ જીવનને ગાળતાં પશુઓ અને અન્યાન્ય ઝીણું જીવને જાણે જીવતર વહાલું જ ન હોય તેમ તેમને નાશ કરવામાં અને એ નાશક્રિયા પ્રતિ બેદરકારી બતાવવામાં, આ ધમી તરીકે કહેવાતા કે જેઓને તે જીવન કરતાં કંઇક વધારે બળ અને બુદ્ધિ મળેલાં છે, તેઓ ગમે તેવી બચાવની વાત કરી શકે, પણ જે તે જીવાથી કદાચ તેમના પ્રાણને નાશ થતું હોય, અને પ્રતીકાર થઈ શકે તેવું કાંઈ ન હોય તે જરૂર તેવી બધી બચાવની વાતને હેબગ ગણું તેઓ પિતાના માટે દયા માગ્યા સિવાય રહે નહીં. જાણે તે દયાના દેવતા જ હોય તેમ જે લોકે પશુઓને કે જેઓ તેમના પ્રાણની હાનિ કરે છે, તેઓને નિર્દય કહી તેમના પર ક્રોધ અને ગુસ્સો દર્શાવે છે, અને કીડી, માંકણ, જૂ, વિગેરે તથા તે પશુઓ વિગેરે જે ઉપદ્રવ કરનારા પ્રાણીઓ છે તેમને મારી નાખવા તૈયાર થાય છે, તેઓ પિત પિતાને વધારે સમજુ અને સભ્ય તથા વિવેકી મનાવવાની ધૃષ્ટતા કરે એ પણ નવાઈ નહીં તે બીજું શું છે? દયાનાં સૂત્ર ઉચ્ચારાય અને તેની સાથે “વીવા વીવ રાવન” એવું તે સૂત્રના પ્રતિ બેદરકારી બતાવનારું વચન પણ વખતે બેલાઈ જવાય, એવી આ આર્યદેશમાં પણ પરિસ્થિતિ વર્તે છે. તે પછી અનાર્ય દેશોને શું કહી શકીએ? વસવસા દયા પાળવાને વિવેક તે “નાવીના વચનો સિવાય બીજે કોઈ સ્થળ છે જ નહીં. લેહી માસ ચુસી જનારાં જતુઓ પ્રતિ પણે દયા વિચારાય અને તેમના શરીરને પીડા ન થાય, તેની ખાતર હલન ચલનમી ક્રિયા અટકાવાય એવી અપૂર્વ દયા તો મઠ્ઠાવીને”ના અનુયાયીઓ ચીલાતી, જેવાઓમાંજ હોઈ શકે. એક મકોડાના રક્ષણની ખાતર પિતાના શરીરની ચામડી છેદવાની ક્રિયા મહારાજા કુમારપાળ જ કરી શકે, કે જેણે સર્વસમાં શ્રીહ
Page #14
--------------------------------------------------------------------------
________________
જૈન ધર્મ વિકાસ.
ચંદ્રસૂરિની “મહાવીર”ના સિદ્ધાન્તાનુસારી દયાભરી વાણીનું અમૃતપાન કર્યું હતું. દયાની હે મીઠી વાતે ઘણાઓએ કરી, પણ તેનો વ્યવહારૂ ઢઢરે “કાવી અને તેના અનુયાયીઓ સિવાય બીજાએ પીટાવ્યો હોય, તેમ ઈતિહાસ કહેતા નથી. કેઈ કઈ આગળ વધ્યા હશે, પણ તેઓ , માંકડ, પરા સુધી પહોંચ્યા નથી એ નિશ્ચિત જ છે. ચીન, જાપાન, બર્મા, અને સીલેન ‘ઘણા સમયથી માંસાહારી છે, અને માંસ દયાનો નાશ કર્યા સિવાય ગળે ઉતરતું નથી. તપાસી જોશે તે માલમ પડશે કે, સર્વ જીના રક્ષણનું પિયરસમું શાંતિજનક અને નિર્ભય સ્થળ ફક્ત “કgવી'નું વ્યવસ્થિત બંધારણ જ છે. ત્યાં સ્વર્ગ કે સુખને માટે પશુ હિંસા, ત્યાં કષાય કે વિષયને પોષવાના નથી જીવના ઘાતો ત્યાં નથી. ધર્મને બહાને મનુષ્યની અસહિષ્ણુતા સૂચક કતલ, અહિં માર એ શબ્દ સાથે જ વિરોધ છે. અહીં દુઃખી જગતના જીવોના પ્રતિ કરૂણાના જ અવાજે છે. અહીં આવેશ વશથી પણ મારવાની ભાવના માત્ર ધરનારા સમર્થ પુરૂષને ચૌદસે ચુંવાળીશ ગ્રંથ રચવાનાં જબરાં પ્રાયશ્ચિત્ત છે. કોઈ પણ જીવને મન વચન કાયાથી ન મારવાની ન મરાવવાની કે મારતાને ને અનુમોદવાની પ્રતિજ્ઞા આ જ કરૂણ ભર્યા બંધારણમાં બંધાયેલી છે. વિધમી, - અજ્ઞાન, અનુપયોગી અને ઉપદ્રવીઓના પર પણ અહીં કરૂણ વરસાવવાનાં વિધાન છે. હેતુ, સ્વરૂપ અને અનુબંધ હિંસાનાં જ્ઞાન કરી તેથી વિરમવાના માર્ગો લેવાની સુવિચારસરણી અહીંજ નિમળપણે વહેતી છે. રાગ દ્વેષ અને મહેને અટકાવવા તથા દિલને પ્રભુ તરફ વાળવા બ્રહ્મચર્યનો મહિમા ગવાયો છે. કેટલાક બળ વિગેરે લૌકિક લાભની ખાતર તેનાં ગીત ગાય છે. વિષયના ઉપભેગથી થતી ની હાનિ અટકાવવા બ્રહ્મચર્ય પાલનના બીજા હેતુઓ સાથે સૂક્ષમદષ્ટિથી વિચારાયે હોય તો તે રાગદ્વેષને જીતનારા વિજયી મહાવીર ના સદજ્ઞાનમાં જ, બીજે નહિ. જયણું-જીવયતનાનાં સર્વ સાધનોનો ખૂબીથી વપરાશ, એ જ્ઞાનના આધારે જ કરવાને વ્યવહારૂ માર્ગ આ વિજયવંતાઓના
અનુયાયીઓ જ ખેડી શકે, કે ખેડવાની હોંશ રાખી શકે. અનુકંપા વગરને - શમ્સ એઓને અનુયાયી થતું નથી. આ જેવી તેવી એ “મા ”ની મહત્તા નથી. તેઓ બળતા સાપને બચાવવા પ્રયત્ન કરે છે. અને તેનો ઉદ્ધાર કરવાની સ્વાભાવિક ભાવનાથી તેને ઈષ્ટ નમસ્કાર દઈ સ્વર્ગીય બનાવે છે. વળી તેઓ દયાની ખાતર લગ્નને અને પૂર્વ ભવના સંબંધને તરછોડી વરયાત્રાને પાછી વાળી શકે છે, અને ગિરનારનાં ગાઢાં જંગલમાં જઈ તપ તપી શકે છે. વળી એ “મહાવી” ડંશ દેતા દષ્ટિ વિષ સને કરૂણની ભીની નજરે નિહાળી શકે છે, અને તેને શાંત કરી પૂર્વભવના ક્રોધને ઉપશમાવરાવી શકે છે. આવા આવા આદર્શોના દેનારા “મવીરો' આજે પણ તેમનાં ધ્યાનસ્થ પ્રતિબિંબોથી 'આ આદેશને કારુણ્ય શિખવી રહ્યા છે. જન્માંતરમાં નિર્દયતા વપરાઈ હોય,
Page #15
--------------------------------------------------------------------------
________________
ધર્માં વિચાર
૧૯૧ તેને યાદ કરી, જે પરમ દયાળુ ‘મદાવીને' તે કરેલા અપકારને ભૂસા પોતાના સગ્ર અનુયાયીને ખેડુત જેવાની પાસે ધકેલી શકે છે. અને ગમે તેવી રીતે તેને ધર્મ બીજ પ્રાપ્ત થાય એવું કાંઇ કરીદે છે. તેમની સહૃદયતા સાથેની દયા સામાન્ય બુદ્ધિશાળીઓને અગમ્ય છે. આ દેશના રહેવાસીઓના ઘણુંા ખરા વગ કૃતઘ્ની અની આવા મહાપુરૂષોને વિસરી ગયા તેથી જ આ આદેશ સતત પરાધીનતા ભાગવતા થયા છે. એ 'મદ્માવત્તે'ના ઉપદેશેલે ધર્મ, યાભાવ, દૂર મૂકવાથી જ અહીં સ્વા પરાયણતાને લીધે વેરઝેર વસ્યાં, ને એ વેરઝેરના દાવાનલ સાચભારતને કર્તવ્યહીન અનાવી સ્વાર્થ દુગ્ધ કરી મુક્યા. કુમારપાળ મહારાજા જેવાએથી આપર વિશાળ પાયા પર અમ્રુતનાં છાંટણાં છંટાયાં, પણ સમયે તેને સુકવી નાંખ્યાં. દિઠ્ઠીના દરખારમાંથી સૂરીશ્વરે સમ્રાટની મારફત અમારીના સંદેશા આ હતભાગ્ય દેશમાં પસરાજ્યે, પણ તે કાળના પ્રવાહમાં વ્હી આછે! થઇ ગયા. ગુજરાત મારવાડ અને માળવામાં યાની અસર ચાટ રહેવા પામી છે, પણ તેના મહીમા સમજનારા ઘણા ઓછા જ છે. દયાના ઊંડા અભ્યાસીએ તા મદારીન્તે'ના અનુયાયીઓ તરીકે ઓળખાવનારાઓમાં ગુ ઘણા ઓછા દેખાય છે. ત્યાં પણ રાગી, પરવશ અને પશુઓનાં જીવનની કિમ્મત ન સમજે અને તેમને મારવામાં નિર્દયતા ન ગણે એવા અગારાના પુત્ર જાગે તેા પછી દયાના સ્વરૂપને નહિં સમજનારા એવા જીવાજીવાદિ પદાથાના અજ્ઞજનાને તાકહેવું જ શું?
પૂજના, પ્રમાજનાથી ક્રુથુએની રક્ષા કરવામાં હૃદયને રસથી જોડનારી ધાર્મિક મ્હેના ! તમારામાંથી ઘણી અજ્ઞ હાવા છતાં તમે, તમને મળેલા સુંદર કુલપરપરાના વારસાથી અને સામિ તથા સદ્ગુરૂણીઓના સમાગમથી ઘણી જ કામળ અને દયાની લાગણીવાળી બનેલી હેાય છે. કવચિત દેઢડાહ્યા અને તમને અભણ કહેનારા સ્વચ્છંદી પતિઓને તથા સમધી જનાને તમે અનંતા જીવેાના શરીરવાળા અટાટા આદિ ખાતાં રોકવા પ્રયત્ન કરતી જણા છે, એટલું જ નિહ પણ ઘણી વખત મીઠાશથી, પ્રેમથી તેમને રોકી શકે છે. સ'સથી કે અનાય શિક્ષણથી નષ્ટ થયેલા પતિ ઇંડાંના ઉપયેગકરાવવા કે કવચિત્ માંસાદિ રંધાવવા પ્રયત્ન કરે, પણ તેથી તમારૂં હૃદય દયાથી ઉભરાઇ જાય અને અણુગમાથી તમને સહન કરવું પડે તે સહન કરવા તૈયાર થા, અને વળી પાંતિવૃત્ય ન સૂકા, એવું ધૈર્ય તા પ્રેમના સંબંધને સાધતાં તમે જ કુલવંતીએ ખતાવી શકેા. ઉદ્ધૃત મની પતિ તમને બટાટા, ખવરાવવા પ્રયત્ન કરે, તમે ન ખાઓ અને હજારા પ્રયત્ને તેને સતાષી એ કરેલા સાદર અનાદરના બલા વાળી આપે, એવી તમારી દયાની લાગણી છીણે’ના સમર્થ સત્યભર્યાં અંધારણની આજે પણ હજારા અવાજે જય મેલાવી રહી છે. સમાજે તમને દયા વિષે સમજવા ઘણાં જ આછાં સાધન આપ્યાં છે, પુરૂષાએ
Page #16
--------------------------------------------------------------------------
________________
મિત્ર
જૈનધમ વિકાસ.
તમારી લાગણીઓને સબળ બનાવવા ઘણું જ ઓછું શિક્ષણ આપ્યું છે. તે પણ તમારી દયા વખતે વખત જણાઈ આવે છે. ‘જીરાનો છે કે ‘ગામ તમારા ગૃહસ્થ જીવનમાં તમને કર્યા સિવાય ચાલતું નથી પણ તમે તેથી ડરો છે, ના પસંદગી કરે છે. જીવવાળાં અભક્ષ્ય અને રાત્રિભૂજન કરવાં તમને ગમતાં નથી. એટલું જ નહિ પરંતુ પોતાના સંબંધીઓને પણ તેથી અટકાથવા મો છો. અને વખતે અટકાવી પણ શકે છે. દયા વગરના થઈ અભક્ષ્ય કરનાર, રાત્રિભોજન કરનારા, બટાટા કાંદા નહિં મૂકનારા જે વ્યર્થ ડહાપણ કરે છે, તેનાથી તમે કેટલ્લી ઉત્તમ દયાવંતીઓ છો તે એ મૂખાઓ ન સમજે પણ દયાના રસમાં ઝીલનારા સજજને સમજે જ છે. “મgવીના અનુયાયી ગાથાતી ઘણીય બહેને અજ્ઞાનથી, મેહથી, અનાચારથી હિંસા કરતી હશે તે પર પણ તેથી ક્યાં સર્વથા મુક્ત છે. પણ સ્ત્રીઓના હાથે થતાં ઘણું હિંસક શિખામાં પુરૂષોની જવાબદારી વિશેષ છે. કારણ–આ આર્યદેશમાં સ્ત્રીઓને વર્ગ
સ્વામી નથી પણ બહધા સેવક છે. અને જેવો દેનાર મળે તે પ્રમાણે તે દેરાય છે. આમ છતાં સત્તાધીશ પુરૂષો તેમને ઘણીવાર વધારા પૂરતું દંડી નાખે છે. કે જેઓ તેમના અમુક દોષને આખા સ્ત્રી વર્ગના શિરે ઓઢાડવાની હિમ્મત કરતા હોય છે. આ આખા વર્ગમાં તેમની જન્મદાત્રીઓ પણ આવી - જાય છે, તેમનું પણ તેઓ સાથે સાથે અયોગ્ય અટકથાળું કરી નાખે છે,
એનું પણ તેમને ભાગ્યે જ ભાન હોય છે. એમને ખબર રાખવાની દરકાર નથી કે તેની દયાથી જ તેમનું જગતમાં અસ્તિત્વ છે. માતાએ જે દયા દર્શાવી છે, તે પિતે જગત પર દર્શાવી ન શકે તે મનુષ્ય પોતાને મળેલો–પોતાની જનેતા તરફથી મળેલ પહેલે જ પાઠ કૃતધી થઈ ભૂલી જાય છે. પિતાનું દુઃખી હૃદય જેમ દયા યાચે છે, તેમ દુ:ખી જગતું દયા યાચે તે તેમાં કઈ નવાઈ નથી. પોતે જે યાચે અને ચાહે તે જગતને આપવા દરેક જન ફરજથી અવશ્યમેવ બંધાય જ છે. પ્રભુ કૃપા દ્રષ્ટિથી પિતાને ત્યારે જ નિહાળે કે જ્યારે પોતે સમર્થ હોઈ, ઉતરતી પંક્તિઓના સર્વ દીન-અનાથને કૃપાદ્રષ્ટિથી જેવા તૈયાર હેય. જે પોતે કૃપાળુ નથી, તેને કૃપાની કિસ્મત નથી. અને કૃપાની કિસ્મત ન આંકનારાને પ્રભુ કૃપા કેમ દર્શાવી શકે ? સમર્થ પ્રભુઆત્મા પિતાના સ્થળમાં કૃપાને જોતો નથી, ત્યાં તેના પિતાના માટે જ કૃપા સ્થાથી આવી વસે ? “મદાવીએ જે અંહિસા અને દયાનું સ્વરૂપ દશાવ્યું છે તે શીખે, તેના અનુયાયીઓ પાસે તેનું મનન, નિદિધ્યાસન કરે અને તેને અમલમાં મૂકવા સતત પ્રયત્ન કરે; એ જ સમજદાર મનુષ્યનું સૂર્તવ્ય છે. દયાથી ઉભરાતું હદય થાય ત્યારે જ આ સંસારનાં દુઃખ દૂર થઈ નિવૃત્તિશાંતિ-સુખ અનુભવાશે. જગતને નિર્ભય બનાવનાર જગતમાં ખરેખર નિર્ભય બની શકે છે,
(અપુર્ણ).
Page #17
--------------------------------------------------------------------------
________________
૧૮
| સિસેહરિની રસુતિ. સિદ્ધસેન સૂરિની સ્તુતિ.
( રચયિતા–મફતલાલ ગાંધી.)
(ગતાંક પૃ ૧૬૪ થી અનેસંધાન). ત્યાં વિપ્ર પંડિત વદે નહિ એમ શોભે, તત્કાળ વાદ કરવા મન મારૂં ઝંખે; ગોપાળ પાસ જઈ આપણે બેઉ સાથે, વિવાદની ' બહુ તપાસ કરાવશું એ. ગોપાળ પાસ જઈ વિપ્ર વદે સુ પડ્યો, વાદિ વદે સરસ રાસ અને સુગીતે ગેપ વદે શુશીલ આ મુનિ છત થાઓ, ને હાર આ કુટીલ વિપ્ર તણી જ થાઓ. . ત્યાં વિપ્ર પંડિત વદે ગુરૂ હાર પામે, હુએ શિષ્ય ગુરૂ ? આજ થકી તમારે વાદિ વદે સમય વાદ ખરે જ આતે, માટે ભરૂચ નૃપ પાસ હિ વાદ સાચે. સિંહાસને નૃપતિ આજ બીરાજતા છે, સામત, પ્રકૃતિ અને બહુ શેઠ શે; ધર્મો અને સકલ શાસ્ત્ર વિશારદ છે, ને સર્વદર્શનતણું ગુરૂ તણા આજ શેભે. ત્યાં વિપ્ર પંડિત વળી જીન ધર્મ ખંડે, સ્થાપે સ્વપક્ષ બહુ તર્ક કરી સુપઘે; ઉત્થાપતા સૂરિ વળી મત વિપ્રને જે, ને સ્થાપતા સ્વમતને બહુ લેક રીઝે રાજા વદે સૂરિ તણું જીત વાદમાં છે, ને વિપ્ર પંડિત વદે મમ હાર છે એ; આચાર્યજી ગુરૂ હવે સુજ ના. બને છે, ને શિષ્ય હું બંનું હવે ગુરૂ માની તેને દીક્ષા ગ્રહ શિર નમાવી ગુરૂ કને એ, આપે મહાવ્રત અને મુનિ વેષ. તેને
Page #18
--------------------------------------------------------------------------
________________
૧૪
નિષમ વિકાસ
ને જૈન દર્શન તણું શુભ તત્વ આપે, ચારિત્ર, સિહ સમ એ ગુરૂ પાળવા કે ને વિપ્ર તે કુમુદચંદ્ર હવે કહીયે, આચાર્ય સ્થાન ગ્રહતાં સિદ્ધસેન થાયે, વ્યાખ્યાન પીઠ પર એ ઉપદેશ આપે, ને દેરતા ભાવિક માણસને સુરતે. તે સિદ્ધસેન ગુરૂને પૂછતા નમીને, સ્વામી હું સંસ્કૃત રચું સહું સૂત્રને એ; - લાગે સુરમ્પ સહુ પંડિત લેકને એ, ચાહે જીનેશ્વર તણા સહુ સૂત્રને તે. જ્ઞાની હતા ગણધર સૂરી પુંગને, સિદ્ધાંતકાર સમયજ્ઞ ઘણુ હતા એ તેયે રચ્યાં તનુધીના ઉપકાર માટે ના યુક્ત શિષ્ય કીધું તે ઈમ વાદી બોલે. * એ ભુલ ભુલવ અઢાર સુરાજવીને, આહત તત્વ બતાવી જીન ધર્મ દેજે; થાજે પ્રભાવક વળી જીન ધર્મમાંહે, ત્યારે ગ્રહીશ તુજને જિન સંઘ માંહે. છેડી ભરૂચ નગરી વન માંહી જાયે, યેગી બની વિતવતા શુભ વર્ષ બારે, અંતે શિવેશ થકી પાર્થ પ્રભુજ સ્થાપે, કલ્યાણુમંદિર વળી રચતા મુનિ એ. આશ્ચર્યકારી બનવે જન સર્વને એ, આપે સૂરિ ગૃપ વિકમ જેની થાયે, સાથે અઢાર , નૃપ વિક્રમ જેની થાયે, કે કરે જગ વિષે જીન ધમને એ. બેસી સુખાસન વિષે ૫ બેધ દેવા, જાતાં જડે ગુરૂ અને વળી બેધ પામ્યા નીચા નમી શુભ મને ગુરૂ પાય લાગ્યા, લે વેષને ફરીથી સંધ વિષે જ આવ્યા.
૧૮
Page #19
--------------------------------------------------------------------------
________________
શ્રીઅરનાથ જિર્ણોદ-સ્તવન. વિરાગ્ય પિષક તમે નિત બોધ આપે, સદજ્ઞાન અર્પણ કરી જિન ધમ આપ દેરી સુમાર્ગ જનનાં ભવ દુઃખ કાપો, ને યોગ્ય મુક્તિ પંથ તે સહુને બતાવે. સમ્મતિ તર્ક સરખા બહુ તર્ક થે,
ન્યાયાવતાર સમ છે બહુ મૂલ્ય ગ્રંથો; કાવ્યો ઘણાં રસિક છે પ્રતિભા ભરેલાં, સર્વાગ્રણી કવિ ગુરૂ સૂરિહેમ કહેતા. કવિ સમ્રાટ શાસ્ત્રજ્ઞ, નમું હું સિદધસેનને, પ્રભાવી ધર્મ વિષે જે, નમું. તે સિદ્ધસેનને,
૨૨
૨૩
શ્રીઅરનાથજિમુંદ–સ્તવનમ્
કર્તા–મુનિરાજ શ્રીસુશીલવિજયજી. .
(અબતે પાર ભયે હમ સાધો- એ રાગ.) અરજિન વંદિયે ભવી પ્રાણી, શુદ્ધ આત્મિક આનંદ લહીએ. (અંચલી)
સઠ ઈન્દ્રો નમે જિન ચરણે, અમૃત પાન કરે મુખમે રે, ' ' દેવાંગના નૌતમ નૃત્ય કરે રે, રાસ લેઈ ફેર ફુદડી ફરે છે. અરજિન. ૧ ભક્તિપૂર્વક તાલ વીણું વાજીંત્ર, ધ૫ મપ મૃદંગ બજાવે રે, તન તન થેઈ થઈ નાટય કરીને, નિજ લળી લળી શીષ નમાવેરે. અરજિન. ૨ Uણ ભરતે દુષ્ટ દુષમ કાળે, મુક્તિ નહીં કોઈ જીવનીરે પણ પ્રભુ ભક્તિ શિવશર્મને ખેંચે, ચમક પાષાણ જેમ લેહનેરે. અરજિન. ૩ તુજ પદ પંકજ દિવ્ય મકરંદે, મધુકર સમ હું લુબ્ધો રે, હૃદય મંદિરમાં તુજને સ્થા, મસ્ત બન્યો આતમમાં છે. અરજિન. ૪ દુઃખ દેહગ આધિ વ્યાધિ ટળ્યાં, મિથ્યા પંક ગયે ફરે રે, ' ભવ સાયરથી મુક્ત થઈને, ચાહું હું શાશ્વત સુખનેરે. અરજિન. ૫ અરજિન એટલી અરજી હમારી, લેજે ધ્યાનમાં મહેર કરી નેમિ લાવણ્યસૂરિ દક્ષ પ્રતાપે, સુશીલ શિવ રમણી વરીયેરે. અરજિન. ૬
Page #20
--------------------------------------------------------------------------
________________
L
જૈનધમ વિકાસ.
ઉન્નત માનવસમાજના જેમને ટકાવતી– પવિત્ર સંસ્કૃતિ.
મફતલાલ સંઘવી.
(૧)
આયુષ્યની અંધારી કુંજમાં રંગભર્યાં પ્રકાશ રેલાવતી નિળ તે જ મણિકા તે સસ્કૃતિ. મસુમ તેના પ્રવાહ, મધુરૂં તેનું ગાન અખંડ તેની સુરેખતા,
અમૂલ્ય રસ-તેજ ભર્યો કરણે યુ થાયલા એક હીરા, કાળના પ્રચંડ વજાઘાવ ઝીલી તે વધારે દીપ્તિમાન અને સંસ્કૃતિની પણ તેજ અ નીતિ હીરાના જીવન-હીરથી પણ તેનું પાવિત્ર્ય વિશેષ. હીરા શુદ્ધ કાંચનની વીંટીમાં જડાય; તેમ સસ્કૃતિનું નિમાઁળ-ધવલ પ્રકાશ ઝરણું, માનવ-પ્રાણીના વિચાર, વર્તન, વાણી અને વિવેકના શુદ્ધ સાગર તુલ્ય આત્મામાં બળે, ત્યાં જઇ તે સાત્ત્વિક ગાંસ્કૃતિક પુવારા ઉડાડે. પુવારાના પ્રત્યેક શીતળ બિંદુમાંથી પ્રજાના ભૂત, ભાવિ અને વર્તમાનને સુદૃઢ કરતું. ખમીર ઝરે, તેને ઝીલી દિશાએ પુલકિત અને અને માનવ-પ્રાણીની ઉજળી જીવનદશાના શુદ્ધ ઇતિહાસ આલેખાય.
ઉષાના આત્માનું રમણીય તેજ પ્રી, જગતની પ્રજામાં પ્રભુતા રેલાવનારા મહાપુરૂષોના જીવંત સ્વર્ગમાંથી સ ંસ્કૃતિની નિર્મળ સ્રોતસ્વિની-ગંગા પ્રગટી. તેના મદ્રાર પ્રવાહને પ્રકૃતિએ ઝીલ્યેા. પુરુષના પારસમાંથી પ્રગટેલી 'સ્કૃતિ પરમ-પુરુષને સ્વીકારતી પવિત્ર ભારતીય આર્ય પ્રજાને વિશેષ રચક નીવડી. અને તેણે તેને વધાવી લીધી. પૂજન, કીર્ત્તન અને સંગીત વડે તેના મહિમા વધાર્યો. કલા અને કવિતાનાં સૂક્ષ્મ પારદર્શક તત્ત્વમાં તેની પ્રતિમા કેાતરી અને તે અમર ખની. આત્માની સુગંધે તેને પ્રીછી અને તેનું અમરત્વ સપ્રમાણ સાબિત થયું. ભારતીય આર્ય-પ્રજાનુ` પવિત્ર જીવન આજે તેજ સત્ત્વભર સ`સ્કૃતિના પાયા પર ટકી રહ્યું છે. અને તે સ ંસ્કૃતિ પણ ભારતની આદશ પ્રજાઓને વળગી રહેલી જણાય છે. પ્રજા અને સ'સ્કૃતિનું સમળ ઐકય આજ સુધી ભારતની પ્રજામય ભવ્યતાને જીવાડી રહ્યું છે.
આજની ભય ભરેલી સ્થિતિમાંથી પસાર થવા માટે ભારતની આર્યપ્રજાએ વિશેષ કાબેલ થવાની જરૂર છે. આજના સંગ્રામની ભીષણતાથી ભડકયા પહેલાં તેણે તેના આંતર જીવનને નિહાળવાની ખાસ આવશ્યકતા છે. ચાગમથી ઘેરા મલા નહસ્તિની જે દશા થાય, તે દશા આજ આપણી ભારતીય આર્થપ્રજાની
Page #21
--------------------------------------------------------------------------
________________
પવિત્ર સંસ્કૃતિ.
ઉજજવળ સંસ્કૃતિની થવા બેઠી છે. ઘેરાયેલી પરિસ્થિતિમાંથી સત્વર વિમુક્ત થવા આપણે પવિત્ર પ્રજા તરીકે સંયુક્ત થવાની જરૂર છે. સંસ્કૃતિના સંરક્ષણ માટે જીવનના બલિદાનની સાર્થકતા છે.
સ્વછન્દ વિહરતા પંખીને આપણે પીંજરમાં પૂરી, લાડ લડાવીએ. પણ તેને તે લાડ વિશેષ ઘાતક નીવડે. અને તે વધારે ને વધારે દુખી થાય. તેની ઉડ્ડયન-શક્તિ પીંજરમાં કેન્દ્રિત થાય. તેનું લીલું વન કેવળ પીંજરમય બને. અને તેને બીન ઉપાયે માનવ-બુદ્ધિને સ્વીકારવી પડે.
આજે આપણે દશા પણ પીંજરમાંના પંખી જેવી જ છે. આપણી તમામ આંતર-આહ પવિત્ર શક્તિ આજે સામાન્ય પાઠ-પાઠાંતરોમાં કેન્દ્રિત થઈ ગઈ છે. અને પરિણામે પ્રગતિ સાધવાને બદલે પ્રતિગતિ કરી રહ્યા છીએ જીવનના સ્વર્ગમાં જે વૈભવ અને આધ્યાત્મિક ભવ્યતા હોવી જરૂરી છે, તે આજ આપણે
સ્વહસ્તે ખાવા તૈયાર થયા છીએ. ગમથી વષતી અંગારકશને ઝીલી - પ્રશાંત જરા જેમ પોતાની આંતરિક તેજસ્વીતાને બળે તે અઝારને બાવી શાંત થાય છે, તેમ આજે આપણે પણ આપણા પવિત્ર્યને કલુષિત કરવા મથી રહેલી લિષ્ટ સંસ્કૃતિઓ સામે તેજસ્વીતાના ફુવારા ઉરાડવા જોઈએ, આપણું જીવન કેઈ નિર્બળ તત્વ પર અવલંબિત નથી, કે આપણે બીજી કોક સહન કરીને બેસી રહેવાનું જ થાય.
નિર્મળ જળ ભર મલપતી ગંગાના પવિત્ર દર્શને, માનવી જેમાં અનેરૂ સુખ અનુભવે છે, તેમ આ સંસ્કૃતિ પણ તે જ ગંગાની જન્મદાતા-જનની છે. તેણે જ ગંગાના પવિત્રયને પવિત્રતાનું પ્રમાણપત્ર બક્ષેલ છે. તેથી માનએ ગંગા કરતાં પણ પવિત્ર સંસ્કૃતિના મહત્વને વિશેષ પૂર્ણ લેખવાની જરૂર છે. ગંગા તે કેવળ એક ફાંટા રૂપ છે. ગંગા જેવી કેટલીયે પવિત્ર સતિએના સુભગ સંગમમાંથી જ આર્યોના પવિત્ર આર્યવને દીપાવતી પરમ તેજસિવની ગંગોત્રી પ્રગટી છે.
અક્ષતને એક સ્વસ્તિક. સુવ્યવસ્થિત અને સપ્રમાણ મૂકેલા અક્ષતેઓ તે કે રળીઆમણે દેખાય છે. સ્વસ્તિકની અખંડતાને નિરાબાધ રાખતા એક–એક અક્ષતનું કેટલું બધું મૂલ્ય અંકાય છે. ત્યારે સામાન્ય દષ્ટિએ એક અક્ષતની કિંમત શી? સિવાય કે, તે એક કીડીને જીવનના કારણરૂપ થાય છે.
તે જ પ્રમાણે આપણી સંસ્કૃતિનાં મૂળભૂત પવિત્ર તરની યથાર્થ કિંમત એકમેકને સાંકળી વર્તુલ રૂપે પરિણમતા સાંસ્કૃતિક-ચક્રમાં જ છે. તે ચકમાંના એક-એક તેજ ભર તત્વનું મૂલ્ય સૂર્યના રમણીય રમિથી પણ વિશેષ છે. કેમકે સૂર્યનાં રમિ પ્રજાને જીવાડે છે. પણ સંસ્કૃતિની ધવલતા તે આપણને
Page #22
--------------------------------------------------------------------------
________________
૧૮૮
જૈનય વિકાસ.
જાગતા રાખી, આપણી ભૂતકાલિન દિવ્યતાનાં સપૂર્ણ ઇતિહાસ સદાને માટે આપણી પરિચિત દૃષ્ટિ સમક્ષ તરતા રાખે છે. શું તે પવિત્ર ઇતિહાસના સુવ્યવસ્થિત પ્રમાણેા સિવાય આપણે કાઇ હિસાબે જીવત-જાગૃત રહી શકીએ?
ગુલાબનું એક કામળ ફૂલ. ર'ગ-રાગ ભરી તેની સુવાસ. તે સુવાસ વડે, તે આખાયે ઉદ્યાનને પવિત્ર રાખી, મઘમઘતું કરી મૂકે. સુવાસની આછી લહેર જ્યારે આખા યે ઉદ્યાનને સુગ ંધિત કરી શકે છે, ત્યારે પવિત્ર સંસ્કૃતિનું કલ્પવૃક્ષ પ્રસુત ગુલામ કેટલું સુવાસિત હશે ? તેની એક-એક મુટ્ઠ-પાંખડીમાં : કેટલી-શક્તિ, ભક્તિ, પ્રેમ, દયા, નીતિ, ઔદાય, શ્રદ્ધા વિગેરે મરેલાં હશે. તે અમર પુષ્પને ચીમળાવી નાખવું તે આજના પ્રગતિવાદી જણતા યુગના મુખ્ય આદશ છે. તેની માવતા પર ખેરના અંગારા વરસાવવા તે આજના વિજ્ઞાનનું મૂળ કાર્ય છે. કિન્તુ-શ્રદ્ધા, સ'પ, ધમ અને અમર આત્મારૂપી ચાર અખંડ વર્તુલમય દિવાલા વડે રક્ષાયેલા તે સાંસ્કૃતિક પુષ્પના કેમળ દેહને અડકવા માટે પહેલાં તે દિવાલાની અભેદ્યતાને કાચી કરવી જરૂરી રહેશે. અને આજના પરદેશી વિદ્વાન્ વિચારકો લગભગ તેજ કાર્યોંમાં ઉદ્યુક્ત થયેલા જણાય છે. છતાં પણ વારસામાં મળેલી અખૂટ સપત્તિને તન-મન અને ધનના તમામ અળ વડે બચાવવી તે આપણા આર્ય પ્રજા તરીકેના પ્રથમ ધર્મ હાઈ, આપણે પ્રથમ તે પવિત્ર સ ંસ્કૃતિના બચાવ માટે જ તત્પર રહેવું જોઇએ. અન્ય તુચ્છ આદર્શને આપણે હૃદયમાં સ્થાન આપવું તે જરૂરી નથી. કેમકે આપણું સમગ્ર જીવન-તે આપણી સંસ્કૃતિગમ્ય પવિત્રતા જ છે.
જગતની બીજી પ્રજાઓના આદશ કરતાં આપણે આદશ કંઇક અંશે ભિન્ન છે. આપણા આદશમાં ધર્મ અને આત્માની અમરતા એ એ અમરશબ્દો સમાયેલા હોઇ, આપણે તે બે-શબ્દોના અડગ પાયા પર જ રચાયલી સંસ્કૃતિ પર નભવાનું છે. અને જ્યારે તેમની સસ્કૃતિ તે કેવળ શક્તિ અને સહારની નીતિ પર રચાયલી હાઇ આપણા ઉપરોક્ત અમરાત્મા અને ધર્મ શબ્દથી વિરુદ્ધ જ હાય, તે સ્વાભાવિક છે. એટલે આપણે જગનની આય સિવાયની પ્રજાઓના જીવનમાંથી કંઇક મળે તેા શીખવાનું ખરૂં, પણ તેમના કુટ માદશને તા દૂર જ રાખવા. તેને અને આપણે ગમે તેટલા ગાઢ સંબંધ હોય, કે ભવિષ્યમાં બંધાય છતાંય, આપણા તેમની સાથેના તે સંબંધમાં સાંસ્કૃતિક પરિવર્તન ન સમાઈ જાય તે ખાસ લક્ષમાં રાખવાનું જરૂરી છે. અને જો આપણે તે લક્ષ્ય આપવાનું ચૂકી ગયા, તા જરૂર પતનની ખાઇમાં હડસેલાઇ જઇશું, અને આપણે જ હાથે આપણી પવિત્રતા અપવિત્ર થઇ જવાને ભયે જમીનમાં સમાઇ જશે. સમાનતા અને સહકારની ભાવના આપણુને ન છેતરે, તે માટે સાવચેત રહેવાનું છે.
Page #23
--------------------------------------------------------------------------
________________
પવિત્ર સસ્કૃતિ.
૧૮૯
ચેાગમ દૃષ્ટિ ફેતા મને તિમિરના ભાસ થાય છે. દિશાએ મલીન જણાય છે. દિવસ હાય કે રાત પણ મને તે બન્ને સમયે કેવળ નિસ્તેજ જીવન–કથાનું દિગ્દર્શન થાય છે. અને ત્યાં જ હું જાણી લઉં છું કે- આપણી પવિત્રતા ખસી રહી છે. તે જ કરાલ કૃત આપણું દિવ્ય સાંસ્કૃતિક ચક્ર ગતિમાં મ પડી રહ્યું છે. તેના એક એક અગરૂપે પવિત્ર તત્ત્વા પ્લાન થઇ કેવળરૂપ મટી સ્કુલ આકાર ધારણ કરવા માંડ્યા છે. દરેક તત્ત્વની પારલૌકિક માન્યતાને આજની સમયાધીન સ ંસ્કૃતિ આજના વિજ્ઞાનવાદમાં પરિવર્તિત કરી રહી છે.
હશે આપણે એટલું જ શીખવાનું છેકે જો આપણે આપણા તત્ત્વપર જીવવું હોય, અને અન્ય પાસે કશું પણ માગવાની ઇચ્છા ન કરવી હાય તા આજે જ આપણી પૂર્વકાલિન પવિત્રતાના દરેક અંગને તત્ત્વ પુષ્ટ રાખવા આપણે, અન્યનું શીખવેલું બધુંય સારૂં-ખાટુ જ્ઞાન ભૂલી જવાની જરૂર છે. અરે ! આપણે તે પાશ્ચાત્ય વિચારાથી તદ્ન અજ્ઞાત બની જવાની ખાસ આવશ્યકતા છે. તે સિવાય આપણું જીવન કઈ રીતે પવિત્ર રહી ટકી શકશે (?) તે એક મહાન્ પ્રશ્ન છે.
આપણી સસ્કૃતિએ આપણને જીવાડવા માટે. અનેક નરવીશને પેઢાં કરેલ. પણ આજના માનવ–સમાજમાં દૃષ્ટિ ફેંકતાં, તેને તમામ વીરાની ષ્ટિમાં અનેક રંગી સંસ્કૃતિનું દર્શન થતાં તે તેવા મિશ્ર વિચારાના માનવાની છાયાથી પણ દૂર હૅઠી રહી છે. અને તેના તમામ આધાત–પ્રત્યાઘાત આપણે પવિત્ર પ્રજા તરીકે જીવવા ચાહનારને જ સહન કરવાના છે.
જ્યારે આપણું હૃદય કેવળ એક સંસ્કૃતિની જંખના કરી રહ્યું હશે, ત્યારે જરૂર આપણુને તે એકાકાર રૂપ પવિત્ર સસ્કૃતિના પવિત્ર તત્ત્વાની સંપૂર્ણ ઝાંખી થશે. તે સિવાય આપણી આશા ફળીભૂત થઈ શકે તેમ છે જ નહિ. કારણ કે પવિત્ર વિચારો વડે જન્મતા પવિત્ર વાતાવરણમાંથી પવિત્રતમ ચૈતન્યની તેજભરી છબીઓ પ્રગટી શકે. બાકી જો આપણે વાદળના વૃન્દ્રમાં ચંદ્ર દર્શનનું જ્ઞાન રાખીએ, તેા તે કેવળ બત્તીના ગાળા જેવા ફીક્કો અને અસહાય જણાય.
તે જ પીવા ઇચ્છનારે અમર તેજોમૃતની જ ઝંખના કરવી જોઈએ. તેમ ભવ્ય સંસ્કૃતિની વારસદાર તરીકે આપણે પણ, તે સંસ્કૃતિની ઉચ્ચતમ પવિત્ર સુગધની સ્પૃહા રાખી, તેવું જ વર્તન રાખવું જોઇએ, તે સિવાય, તે પવિત્ર સંસ્કૃતિ-ગ ંગા કાઇની થઈ નથી અને થાવાનીચે નથી
પવિત્રતા અને પ્રેમમાંથી જ પ્રગટે છે. અને તેમાં જ સમાઇ જાય છે.
Page #24
--------------------------------------------------------------------------
________________
૧૯૦
જિલધર્મ વિકાસ
વર્તમાન સમાચાર પૂજ્યપાદ આચાર્યવિર્ય શ્રીમદ્વિજયવલ્લભસૂરીશ્વરજી મહારાજ રાયકેટમાં અંજનશલાકા અને પ્રતિષ્ઠા સાનંદ કરાવી . વ. પ્રતિપદાએ વિહાર કરી હલવારા કાખાકા પડાવ-ભોવાલ આદિ થઈ વૈ, વ. છઠ્ઠીએ લુધીયાના પધાર્યા. શ્રીસંઘે સમારેહથી પ્રવેશ કરાવ્યું. આચાર્યશ્રીજીના સદુપદેશથી શ્રી આત્માનંદ જૈનસ્કુલને સારી મદદ મળી. અત્રેથી વિહાર કરી લાડુવાલ, ફલેર–ગુરાયાં-ફગવાડા ખરજાપુર, રોહાણા, તનલી, હીરાપુર થઈને જેઠ સુદિ ચૂથ સોમવારે હુશીયારપુર પધાર્યા. શ્રીસંઘે ધામધૂમથી સમારેહ પૂર્વક પ્રવેશ કરાવ્યું. - જેઠ સુદિ અષ્ટમીએ ન્યાયનિધિ જૈનાચાર્ય શ્રીમદ્રિજ્યાનંદસુરીશ્વર (આત્મારામ)જી મહારાજની જયંતી આચાર્યજીની અધ્યક્ષતામાં સમારેહપૂર્વક ઉજવવામાં આવી. નવયુવાનેએ પ્રભાતફેરી કરી. - આચાર્યશ્રીજી-પંન્યાસ સમુદ્રવિજયજી, પંડિત હંસરાજજી શાસ્ત્રીનાં સ્વર્ગવાસી ગુરૂદેવના વિષયમાં મનહર રહસ્ય ભાષણે થયાં અને ગુરૂસ્તુતિના આકર્ષક ગાયને થયાં. આચાર્ય મહારાજ કલ્યાણસુરિનું રાંદેરમાં થયેલ સ્વાગત
રાંદેરના જૈન સંઘની ઈચ્છા આ વર્ષે કેઈ આચાર્ય મહારાજને રદેરમાં માસું કરાવવાની હતી. સંઘની સંમતિથી કાપડિયા બાબુલાલ હીરાચંદ તથા જૈન પાઠશાળાના શિક્ષક ભાઈશ્રી ગોરધનભાઈ અમદાવાદ આચાર્ય મહારાજ વિજય કલ્યાણસૂરીજીને વિનંતી કરવા ગયા હતા તેમની વિનંતીને માન આપી આચાર્ય મહારાજે રાંદેર ચેમાસું કરવાનું સ્વીકાર્યું. અમદાવાદથી વિહાર કરતાં કરતાં મહારાજશ્રી માતર પધાર્યા. ત્યાં શેઠશ્રી ભીખાભાઈ ધરમચંદ, ચીમનલાલ પ્રેમચંદ, હીરાચંદ ગુલાબચંદ તથા મદનલાલ છગનલાલ ફરીવાર એમને વિનંતી કરવા ગયા હતા. બાદ આચાર્ય મહારાજ વિકલ્યાણસૂરીજી આદિ ઠાણું ૧૦ સુરત પધાર્યા. તેમને રાંદેરમાં પ્રવેશ કરાવવાનું મુહૂર્ત જેઠ સુદ ૧૩નું રાખવામાં આવ્યું.
જેઠ સુદ ૧૩ ને દિવસે આચાર્ય મહારાજ રાંદેરમાં પ્રવેશ કરશે એ સમાચારથી આખા ગામમાં આનંદ પ્રસરી ગયે. આચાર્ય મહારાજશ્રીનું ભવ્ય સ્વાગત કરવાની તૈયારીમાં બધા ભાઈઓ રોકાયા. વરઘોડામાં ૨૦ સાંબેલા સેંધાયા. નાના બાળકથી માંડીને તે વૃદ્ધ સુધી દરેકના મુખ ઉપર આનંદની લાગણી હતી. રાંદેર માટે એ અપૂર્વ પ્રસંગ હતો. વૃદ્ધોનું કહેવું છે કે છેલ્લાં પચાસ વર્ષ દરમ્યાન કેઈપણ આચાર્ય મહારાજે શહેરમાં ચોમાસું કર્યું નથી. આથી જૈન ભાઈઓને ઉત્સાહ સમાતો ન હતો. આચાર્ય મહારાજનું ભવ્ય સ્વાગત કરવું એવી દરેકે દરેકની તમન્ના હતી. દરેક જૈન ભાઈઓએ રાજી ખુશીથી પિતાની દુકાને બંધ રાખી.
Page #25
--------------------------------------------------------------------------
________________
થત માન સમાચાર.
૧૯૧
ખાખર અગીયાર વાગતાં વરઘેાડા કાઢી મહારાજ સાહેબને લેવા માટે ગામ બહાર ગયા. શુક્નમાં મ્હેન સુરજ અને મ્હેન લલીતાએ ગહુંઢીઆ કાઢી મહારાજ સાહેબનું સ્વાગત કર્યું. ત્યાંથી આચાર્ય મહારાજને સાથે લઇ વરઘેાડા ગામમાં આવવા પાછા ફર્યાં. આચાય મહારાજના દર્શનને માટે આતુર લેાકેાની મેદની ઠેરઠેર જામી હતી.
વરઘેાડા ઘણાજ લાંખા અને સુથેાલિત હતા. નાનાં બાળક ખાળિકાનાં સાંબેલા કરવામાં આવ્યા હતા. વરધાડાની શરૂઆતમાં ચાર ઘેાડેસ્વારો હતા. એક ભાઈએ હાથમાં ધ્વજ લીધેા હતા, જ્યારે બીજા ભાઇએ નેકીના સ્વાંગ સજી બ્યુગલ વગાડતા, લેાકેાને મહારાજશ્રીના આગમનની જાણુ કરતા હતા. તેની પાછળ રીક્ષા ગાડીઓની લંગર જામી હતી. તેની પાછળ વિકટારીયા અને તેની પાછળ મારા માટાની પાછળ સુરતનું પ્રખ્યાત હાસમ એન્ડ પેાતાના સંપૂર્ણ રસાલા સાથે આચાર્ય મહારાજ સહિત ચાલતું હતું. મહારાજ સાથે માટી સ ંખ્યામાં પાઘડીધારી પુરૂષ સમુદાય અને એ સમુદાયની પાછળ એક મોટા સી સમુદાય ચાલતા હતા. એ એક અપૂર્વ દૃશ્ય હતું.
આચાર્ય મહારાજની પધરામણી જૈન લત્તામાં થતાં ગડુંલી કાઢવાની શરૂઆત થઇ. પાંચ પાંચ અને સાત સાતની હારામાં અેનાએ ગહુલી કાઢવા માંડી. માર્ગમાં આવતા તેમનાથ ભગવાનના દહેરાસરે આચાર્ય મહારાજે પ્રથમ દર્શીન કર્યા. વઘેાડા મોટા ફ્ળીયામાં થઈ સામી શેરી, વિશાળ ફળીયા, દેશાઈ પાળ, અખાજીના ચકલા, વિરયાળ એળ, સેાની ફળીયા, નિશાળીયા થઇ ધર્મશાળાએ પહેાંચ્યા. વઘેાડાને ફરવાને બધા માર્ગ લીલા તારણા, ધ્વજા પતાકા અને જૈન ધર્મના સૂત્રથી શણગારવામાં આવ્યા હતા. ચાર ઘેાડેસ્વાર, ૨૦ સાંબેલા, ઢાલી, તાંસા અને ચાર બેન્ડની સૂચક હાજરી ધ્યાન ખેંચે તેવી હતી. માર્ગમાં ૮૧ ગહુલીએ કાઢવામાં આવી હતી. ઠેર ઠેર ફાટાએ લેવામાં આવ્યા હતા.
ધર્મશાળાએ પહેોંચ્યા માદ મહારાજશ્રીએ પેાતાની શાંત, સુભગ અને શ્રોતાઆને રૂચે એવી છટાદાર ભાષામાં વ્યાખ્યાન આપ્યું. બાદ પ્રભાવના કરવામાં આવી. અપેારના આદીશ્વર ભગવાનના દહેરાસરે પૂજા ભણાવવામાં આવી. પૂજા ભણાવવામાં નિષ્ણાત ભાઇશ્રી માહનભાઇએ અપૂર્વ ભક્તિથી અનેક રાગરાગણીઆમાં પૂજા ભણાવી શ્રોતાઓને મુગ્ધ કર્યા. રાત્રે ભાવના ભાવવામાં આવી.
લેાકેામાં ઉત્સાહનું અનેરૂ વાતાવરણ પ્રસરી રહ્યું છે. દરરાજ સારી સંખ્યામાં લેાકેા મહારાજશ્રીના પ્રવચનના લાભ ઉઠાવી રહ્યા છે.
આ કાર્યક્રમમાં પોતાના તન, મન અને ધનના તથા કિંમતી વખતના ભાગ આપવા બદલ શેઠશ્રી ભીખાભાઇ ધરમચંદ તથા પંચના પ્રમુખ · શેફ્ટી ઇંગલાલ લાલચક્રને ધન્યવાદ ઘટે છે
Page #26
--------------------------------------------------------------------------
________________
જૈનધર્મ વિકાસ
આચાય મહારાજ વિજયકલ્યાણુસૂરીજીનું ચામાસું અત્રે નક્કી થયેલ છે. પુણ્યાનુબન્ધી પુણ્ય, પુણ્યાનુબધી પાપ, પાપાનુબન્ધી પુણ્ય અને પાપાનુબંધી પાપ; ઉપર આચાર્ય મહારાજ વ્યાખ્યાન આપી રહ્યા છે. પરંતુ સાથે સાથ મહારાજ સાહેબ ભગવતી સૂત્ર' ઉપર પણ દરરોજ રસમય વિવેચન કરે છે. આથી ઘણા ભાઇઓનો વિચાર થયા કે જો રાંદેરમાં ભગવતી સૂત્ર વંચાય તા સારૂં. આથી રાંદેરના શેઠ શાહ નાથાભાઇ સોમચ ંદ્રે પોતેજ ભગવતી સૂત્ર વંચાવવાની ઇચ્છા દર્શાવી. સંઘ સમસ્ત આ વાત મૂકતાં સ ંઘે બહુજ આનંદ પૂર્વક એમની માંગણી સ્વીકારી લીધી. અષાડ સુદ ૨ ને દિવસે શેઠ નાથાભાઇ સોમચ ંદના ઘેરથી એક મેટા વરઘાંડા કાઢી ભગવતી સૂત્ર ધર્મ શાળાએ લઇ જવામાં આવશે અને આચાય મહારાજ વિજય કલ્યાણુસૂરીજી તેજ દિવસે ભગવતી સૂત્રનું વાંચન શરૂ કરશે. આ અંગે ૧૦૮ ખરા મેાતીનો સાથીએ શેઠ શાહ ભીખાભાઇ ધરમચંદ તરફથી મનાવી આપવામાં આવશે. ભગવતી સૂત્ર વિષે એક સમય ખીના ખાસ નોંધવા જેવી છે. તપાસ કરતાં માલમ પડયું છે કે રાંદેરમાં ભગવતી સૂત્ર છેલ્લામાં છેલ્લું સ. ૧૭૭૮માં એટલે કે લગભગ ૨૩૧ વર્ષ પહેલાં વંચાયું હતું.
જૈન ધર્મશાળાનો પ્રવેશદ્વાર આગળના ભાગ અધાવી આપવા માટે રૂ. ૨૫૦૧) ની ઉદાર સખાવત રાંદેરના જાણીતા શેઠ શાહુ મગનલાલ નાથાભાઈએ સંઘ સમસ્ત કરી છે.
૧૯૨
વૈશાખ સુદ ૭મે તેમનાથ ભગવાનની સાલગીરી હેાઇ દર વરસે તે દિવસે સઘ જમણુ થાય તે માટે શેઠ ભીખાભાઇ ધરમદે રૂા. ૨૦૦૦) અને શેઠ નાથાભાઇ મેાંતીચંદે રૂા. ૧૫૦૦) ની ઉદારતા કરી છે.
રાંદેરનો જૈન સમાજ શેઠ મગનલાલ નાથાભાઈ, શેઠ ભીખાભાઇ ધરમચંદ, શેઠ નાથુભાઇ મોતીચંદ અને શેઠ નાથુભાઇ સેામચંદનો તેમની કિંમતી સેવા બદલ આભાર માને છે. રાંદેરનો જૈન સમાજ આવા સગૃહસ્થા પાસે હજી પણ સારા કાર્યો માટે આશાની અમી મીટ માંડી રહ્યો છે અને ઈચ્છે છે કે તેમના વરદ હસ્તે આવા સુંદર કાર્યો વધુને વધુ થાય.
મુનિમહારાજ શ્રીહિરસાગરજીની નવમી જયંતિ નિમિત્તે અત્રે પૂજા, ભાવના તથા મ્હેનોને રાત્રિ જગાનો કાર્યક્રમ જેઠ વદ ૧૩ ને દિવસે રાખવામાં આવ્યા હતા. પૂજા ખાદ્ય પ્રભાવના અને રાત્રિ જાગરણ બાદ લહાણી કરવામાં આવી હતી. લેાકાએ ખૂબજ આનંદ પૂર્વક લાભ લીધે। હતા.
શા. વસ ́તલાલ રતિલાલ. રાંદેર
મુદ્રક-હીરાલાલ દેવચંદ શાહે, “શારદા મુદ્રણાલય.” જીમામદ સામે-અમદાવાદ. પ્રકાશક-ભાગીલાલ સાંકળચંદ શેઠ. જૈનધમ વિકાસ” એસિ જૈનાચાર્ય વિજયનીતિસૂરીશ્વરજી વાંચનાલય. ૫૬/૧ ગાંધીરાડ-અમદાવાદ.
Page #27
--------------------------------------------------------------------------
________________
તપાગચ્છ પટ્ટાવલી સાહિત્યરસિક જનતાને ખસિ તક
ઉપાધ્યાય શ્રીમદ્ ધર્મસાગરજી વિરચિત તપાગચ્છ પટ્ટાવલી:–સંપાદક, પં. શ્રી કલ્યાણવિજયજી મહારાજ. છપાઈને તૈયાર થઈ પ્રસિદ્ધ થઈ ચુકેલ છે, આ ગ્રંથમાં પ્રભુશ્રી મહાવીરદેવની પાટ પરંપરાએ થયેલા આચાર્યાદિ સાથે શાસનપ્રસિદ્ધ અન્ય મહાપુરૂષેનું ઐતિહાસિક દ્રષ્ટીએ ઉપયેગી સાહિત્ય આપવામાં આવ્યું છે.
કાઉન આઠ પેજી ૩૫૦ પૃષ્ઠના, શેભિત ફટાઓ, અને પાકુ પેઠું (જેકેટ) સાથેના આ ગ્રંથનું મુલ્ય માત્ર રૂા. ૧-૮-૦. પિસ્ટેજે જુદું.
લખે–જૈન ધર્મ વિકાસ ઓફિસ, પાલ ગાંધી રોડ, અમદાવાદ,
બહાર પડી ચૂકેલ છે શબ્દરત્નમહોદધિ શબ્દકોષ ભાગ ૨ જે
- સંગ્રાહક, પન્યાસજી શ્રીમુકિતવિજયજી. સંસ્કૃત ભાષા સરળ રીતે બાળજી સમજી, દરેક જૈન અજૈન ગ્રંથનું વાસ્તવિક અર્થ સ્વરૂપ સમજી શકે. તેવી પદ્ધતિએ જૈનાચાર્ય શ્રી વિજયનીતિ સુરીશ્વરજી મહારાજની મેષ બનાવી, તેનું પ્રકાશન કરાવી, જનતાને તેને લાભ લેતા કરવાની મહેચ્છા હતી, તે બાર વર્ષની મહેનતે આજે પરિપૂર્ણ થવા પામેલ છે.
આવા અલભ્ય કષના બે ભાગો, ક્રાઉન આઠ પેજી એકંદર ૧૮૦૦ પૃષ્ઠના, ગુરૂવર્યોના શેભિત ફટાઓ અને પાકા પુંઠાં સાથે આ ગ્રંથના પહેલા ભાગના રૂા. ૮-૦-૦, અને બીજા ભાગના રૂા. ૧૦-૦-૦ પિસ્ટેજ જુદું રાખવામાં આવેલ છે.
પહેલે ભાગ મેળવનારાઓએ બીજો ભાગ સત્વર મંગાવી લેવાનું ધ્યાનમાં રાખવું. બને ભાગના એકીસાથે પાંચ સટ લેનારને પંદર ટકા કમીશન આપવામાં આવશે. લખે.-શ્રીવિજયનીતિસૂરિજી જૈન લાયબ્રેરી, પ૬/૧ ગાંધીરોડ, અમદાવાદ.
– સરસ્વતી પુસ્તક ભંડાર – - - હાથીખાતા-રતનપળ ,
લક્ષ્મી નિવાસ, પાંજરાપોળ લેન અમદાવાદ,
મુંબઈ.
Page #28
--------------------------------------------------------------------------
________________ .તિથિ ............... ર્ચા. - તા. 6-7-43 ના દિવસે “તિથિ ચર્ચાનું પરિણામ જાહેર થાય તે અગાઉ આચાર્ય સાગરાનંદસૂરિએ તટસ્થના નિર્ણયને નહિ માનવાનું જાહેર કરતું નિવેદ હેન્ડબલ અને પિપરો દ્વારા જાહેર કર્યું છે. આ આવશ્યક. . આવતે એક શ્રાવણ સુદી પ્રતિપદાએ બહાર પડશે. 1 આ વર્ષે ગ્રાહક થનારને ભેટના પુસ્તક તરીકે 1 તીર્થોદ્ધારકઆચાર્ય વિજ્ય નીતિસૂરિ જીવનચરિત્ર (સચિત્ર ગુજરાતી) લેખક કુલચંદ હરિચંદ દોશી. 2 સપ્તતિ સ્થાન પ્રકરણ. 3 વાકયપ્રકાશ મોકલવામાં આવશે. 2 આપને હવે પછી અંક વીપી કરીશું તો આપ જે ગ્રાહક તરીકે રહેવા માગતા હે તે અમને જેઠ વદી , પહેલાં લખી જણાવશો અને આપને જવાબ નહિ આવે તે અંક વી. પી, કરશું. 3 ઉત્સવ, દીક્ષા, કે બીજા કેઈ ઉપયોગી સમાચાર વદી પાંચમ પહેલાં મેકલવા કૃપા કરવી. 4 ધર્મ પ્રભાવક કે જન જનતાને ઉપયોગી સમાચાર અમને મોકલવામાં આવશે - તે તેને અવશ્ય સ્થાન આપીશું. . 3 ચાતુર્માસ અને વિહારના સમાચાર પણ વે. વદી પાંચમ અગાઉ મળે મુદ્રિત 6 લેખક મહાશયેએ પિતાને લેખ સારા અક્ષરે મેકલી આપવા અમારી વિજ્ઞપ્તિ છે. 7 હવે પછીના દરેક અંકમાં તંત્રીની નેધ પ્રગટ થશે. 8 આ પત્રમાં કોઈ પણ ભાઈ જેનધર્મ વિષયક શંકાઓ મોકલશે તેના ઉત્તરે પ્રશ્ન સાથે માસિકમાં આપવામાં આવશે. તંત્રી. * શ્રો જેને ધર્મ વિકાસ,