________________
વિજયનીતિસૂરિના વિચારોનું આંદોલન,
અજ્ઞાન લોકે કેવી નેંધ લે છે –અમારી નાતની ફલાણી બાઈ મારે ઘેર મારૂ છેકરૂ ગુજરી ગયું ત્યારે મારે ઘેર મેં વાળવા પણ આવી નહોતી. અમારા વેવાઈને ત્યાં લુગડાં ઘરેણાં ચડાવવા ગયા ત્યારે લાપસીમાં પૂરૂ ઘી પીરસ્યું ન હતું વિગેરે વિગેરે અજ્ઞાની આત્માએ નોંધ લે છે.
અરે ! અજ્ઞાનમાં પડેલા મુનિઓ પણ સમુદાયનાં વૈમનસ્યોને વધારવા પૂર્વની વાતને યાદ કરી અનેક જીને કુલેશના પંજામાં સપડાવી નાંખે છે. ખરે ! અનેક જાતનાં વૈમનસ્યનાં કારણે ઉભાં કરી પિતે જુદા–અલગ બેસી જાય છે. આવાં અજ્ઞાનથી ભરપુર કારણે દુનિયામાં દેખાય છે પણ આવી મેહપથીથી–અજ્ઞાનપથીથી કર્મનાં બંધને વધતાં જાય છે. આવી સેંધપથીથી મોહ વધતો જાય છે, આવી નેંધપેથીથી હૃદયને ધક્કો લાગતો જાય છે. આવી નેધથી હુંપણું વધતું જાય છે અને રાગદ્વેષ વધતું જાય છે. - આત્મજીવનમાં મસ્ત મનુષ્ય આવી નેંધ પોથી રાખતા નથી. પોતાનાં સારાં કામેની અથવા બીજાનાં બૂરાં કામની નેંધ પિતાના અંતઃકરણમાં કરતા નથી, પરંતુ બીજાઓના શુભ કર્મો અવશ્ય આત્મશ્રેણીમાં ચઢે છે અને આત્માને શુભ કાર્યમાં જોડે છે. જ્યાં સુધી આત્મા આત્મજીવનમાં તલ્લીન થાય નહી ત્યાં સુધી અન્યના દે જોવાની આકાંક્ષા થાય છે. આત્મજીવનમાં આનંદ માનનારો આત્મા પિતાના જ દેને એક ધ્યાનથી જોવે છે, એકધ્યાનથી નીહાળે છે.
દુનિયામાં બીજાના દે જેનાર હજારે-બકે લાખો મળે છે. પણ સ્વપિતાના દોષ જેનાર ક્વચિત્ વ્યક્તિ હોય છે. પિતાના દોષ જેનાર આત્મા અવશ્ય આત્માનંદિ બને છે. સાધુ-અવસ્થા સ્વીકારી પણ બીજાની ભૂલને તમે જોઈ લેશો તો તમારી ભૂલે દિન પ્રતિદીન વધવાની જ. બીજાની ભૂલો જેનાર પતે નીચે ગબડે છે–પડે છે. વાસ્તે મારા પ્રિયબંધુ સ્વાવલમ્બનના બળે પિતાના આત્મકલ્યાણનું સાધન કરવા સાધુ સંસ્થામાં તમે આવ્યા, તે તમારે જ દેષ સ્વીકારી આત્મધ્યાનમાં મસ્ત રહો. તે જ મારી હિત શિખામણ છે. આત્મકલ્યાણને બાજુ રાખી એક બીજાની સાથે કલેશ ઉત્પન્ન કરી સ્વ–પરનું બગાડવા તૈયાર થાઓ, તે જ કર્મબંધનનું કારણ છે. કર્મબંધને ભવભ્રમણમાં બંધન રૂપ છે, બંધાય છે, કર્માધીન બનાય છે, આત્મિક વસ્તુઓમાંથી પતિત બનાય છે. વાસ્તે હે બંધુ! તે છોડ, તારું પિતાનું કર. આવી મુનિઓ પ્રત્યે હમેશાં ઉપદેશ તે જ સ્વર્ગસ્થ વિજયનીતિસૂરીશ્વરજી મહારાજને મારા અંગત પરીચયથી મેં નોંધ આપેલી છે. તે મારા સુજ્ઞ બંધુઓ તેને સ્વીકારી અમલમાં મૂકવા પ્રયત્ન કરશે. ઈત્યલમ
1 લી –કલ્યાણસૂરી રાંદેર.