________________
૧૪
નિષમ વિકાસ
ને જૈન દર્શન તણું શુભ તત્વ આપે, ચારિત્ર, સિહ સમ એ ગુરૂ પાળવા કે ને વિપ્ર તે કુમુદચંદ્ર હવે કહીયે, આચાર્ય સ્થાન ગ્રહતાં સિદ્ધસેન થાયે, વ્યાખ્યાન પીઠ પર એ ઉપદેશ આપે, ને દેરતા ભાવિક માણસને સુરતે. તે સિદ્ધસેન ગુરૂને પૂછતા નમીને, સ્વામી હું સંસ્કૃત રચું સહું સૂત્રને એ; - લાગે સુરમ્પ સહુ પંડિત લેકને એ, ચાહે જીનેશ્વર તણા સહુ સૂત્રને તે. જ્ઞાની હતા ગણધર સૂરી પુંગને, સિદ્ધાંતકાર સમયજ્ઞ ઘણુ હતા એ તેયે રચ્યાં તનુધીના ઉપકાર માટે ના યુક્ત શિષ્ય કીધું તે ઈમ વાદી બોલે. * એ ભુલ ભુલવ અઢાર સુરાજવીને, આહત તત્વ બતાવી જીન ધર્મ દેજે; થાજે પ્રભાવક વળી જીન ધર્મમાંહે, ત્યારે ગ્રહીશ તુજને જિન સંઘ માંહે. છેડી ભરૂચ નગરી વન માંહી જાયે, યેગી બની વિતવતા શુભ વર્ષ બારે, અંતે શિવેશ થકી પાર્થ પ્રભુજ સ્થાપે, કલ્યાણુમંદિર વળી રચતા મુનિ એ. આશ્ચર્યકારી બનવે જન સર્વને એ, આપે સૂરિ ગૃપ વિકમ જેની થાયે, સાથે અઢાર , નૃપ વિક્રમ જેની થાયે, કે કરે જગ વિષે જીન ધમને એ. બેસી સુખાસન વિષે ૫ બેધ દેવા, જાતાં જડે ગુરૂ અને વળી બેધ પામ્યા નીચા નમી શુભ મને ગુરૂ પાય લાગ્યા, લે વેષને ફરીથી સંધ વિષે જ આવ્યા.
૧૮