________________
ધમ્ય વિચાર
. (૧૬) “અહિંસા પરમો ધર્મ” એ સૂત્ર જગતના બહેળા ભાગે પિતપિતાની ભાષામાં સ્વીકાર્યું છે. પણ થોડા વિરલાઓએ જ તેને મર્મ બરાબર સમજી તેને સંપૂર્ણ અમલમાં મૂકેલું છે. ધર્મક્ષેત્રમાં દયા મુખ્ય રીતે હેવી જોઈએ, એમ બોલનારાઓમાં દયાનું સ્વરૂપ આબાદ સમજનારો કેઈક જ હોય છે. જગતના ઘણા મોટા ભાગને જીવનું અસ્તિત્વ કયાં કયાં છે, તેની જ બહુધા ખબર હોતી નથી. કીડીને બચાવવાની વાત કરતાં તે પર હસનારા આ જગતમાં ઘણું જ છે, કે જેઓ ઉપરોક્ત સૂત્રની અક્ષરશ અથવા અક્ષરભેદ હેઈ તેની અભિપ્રાયની એકતાથી નેધ લેનારા હોય છે. રહેમની અને મસીની વાત શાસ્ત્રીય મૌલિક શબ્દોમાં કે અનુવાદ તરીકે ભલેને બેલાતી હોય, પણ અન્યને મારવાની વાત વ્યવહારમાં અટકતી હજુ ઓછીજ જોવામાં આવે છે. હોજરીને પશુઓની કબર કરનારા આખા દેશના દેશે પડ્યા છે, કે જેઓ ધર્મના અંગ તરીકે ધ્યાને માને છે. પિતાના જેવી જ જીવનક્રિયાને કરતાં પોતાની પેઠે જ જીવનને ગાળતાં પશુઓ અને અન્યાન્ય ઝીણું જીવને જાણે જીવતર વહાલું જ ન હોય તેમ તેમને નાશ કરવામાં અને એ નાશક્રિયા પ્રતિ બેદરકારી બતાવવામાં, આ ધમી તરીકે કહેવાતા કે જેઓને તે જીવન કરતાં કંઇક વધારે બળ અને બુદ્ધિ મળેલાં છે, તેઓ ગમે તેવી બચાવની વાત કરી શકે, પણ જે તે જીવાથી કદાચ તેમના પ્રાણને નાશ થતું હોય, અને પ્રતીકાર થઈ શકે તેવું કાંઈ ન હોય તે જરૂર તેવી બધી બચાવની વાતને હેબગ ગણું તેઓ પિતાના માટે દયા માગ્યા સિવાય રહે નહીં. જાણે તે દયાના દેવતા જ હોય તેમ જે લોકે પશુઓને કે જેઓ તેમના પ્રાણની હાનિ કરે છે, તેઓને નિર્દય કહી તેમના પર ક્રોધ અને ગુસ્સો દર્શાવે છે, અને કીડી, માંકણ, જૂ, વિગેરે તથા તે પશુઓ વિગેરે જે ઉપદ્રવ કરનારા પ્રાણીઓ છે તેમને મારી નાખવા તૈયાર થાય છે, તેઓ પિત પિતાને વધારે સમજુ અને સભ્ય તથા વિવેકી મનાવવાની ધૃષ્ટતા કરે એ પણ નવાઈ નહીં તે બીજું શું છે? દયાનાં સૂત્ર ઉચ્ચારાય અને તેની સાથે “વીવા વીવ રાવન” એવું તે સૂત્રના પ્રતિ બેદરકારી બતાવનારું વચન પણ વખતે બેલાઈ જવાય, એવી આ આર્યદેશમાં પણ પરિસ્થિતિ વર્તે છે. તે પછી અનાર્ય દેશોને શું કહી શકીએ? વસવસા દયા પાળવાને વિવેક તે “નાવીના વચનો સિવાય બીજે કોઈ સ્થળ છે જ નહીં. લેહી માસ ચુસી જનારાં જતુઓ પ્રતિ પણે દયા વિચારાય અને તેમના શરીરને પીડા ન થાય, તેની ખાતર હલન ચલનમી ક્રિયા અટકાવાય એવી અપૂર્વ દયા તો મઠ્ઠાવીને”ના અનુયાયીઓ ચીલાતી, જેવાઓમાંજ હોઈ શકે. એક મકોડાના રક્ષણની ખાતર પિતાના શરીરની ચામડી છેદવાની ક્રિયા મહારાજા કુમારપાળ જ કરી શકે, કે જેણે સર્વસમાં શ્રીહ