Book Title: Jain Dharm Vikas Book 03 Ank 08 Author(s): Bhogilal Sankalchand Sheth Publisher: Bhogilal Sankalchand Sheth View full book textPage 8
________________ જૈનધર્મ વિકાસ ગહુલી લે–પં. વિદ્યાવિજયજી તમે સુણો સજન સૌ નરનારી અઠાઈધરનુ વાખ્યાન આજે, વાંચે ગુરૂજી દીલધારી દીલધારી. ૧ ત્રણ પ્રકારે શ્રાવક કહીએ સદઈઆ ભદઈઆ કદઈ લઈએ જાણે એ મર્મ સુખકારી. સુખકારી. ૨ પર્વ પજુસણ અઠાઈ ખાસી સૂત્રમાણે તે છે ભાખી, કરે છવ રૂડા દૈલધારી દીલધારી. ૩ ભાવના ભાવે પ્રભુજી પાસે ભવ ભવના તે દુખે જાએ, એવુ સીદ્ધાત કેવા કેવા. ૪ અઠાઈ ધર દીન અઠાઈ કીજે મનુષભવને લ્હાવો લીજે; પુર્વ કુમારપાળ ફળ લીજે ફળ લીજે. ૫ પુર્વ પુન્ય પાસણ આવ્યાં, ભવિ જીવને તે મન ભાવ્યાં, ધર્મક્રિયામાં રહે લાગ્યા રહે લાગ્યા. ૬ પાપની થિીઓ. હવે છેડે, કર્મના બંધન હવે તેડે, નહિ મળે ફરી આ ટાણે આ ટાણે. ૭ પૌષધને આજે આરંભ કરીએ, સાવદ્ય વેપારને પરહરીએ; બ્રહ્મચર્ય આજ ઉચરીએ ઉચરીએ. ૮ આઠે દીન ભાવે એમ ઉચરીએ, નીતિસૂરિની શીખ એ ધરીએ; વધાવચન એ દીલધરીએ દીલધરીએ. હું જૈનાચાર્ય વિજયનીતિસૂરીશ્વરજી મહારાજાના વિચારેનું આંદોલન. દુનિયામાં વ્યવહાર ચતુર ડાહ્યા માણસ હોય છે, તેઓ દરેક બાબતને હિસાબ સારી રીતે રાખે છે. જેમ વેપારીઓ પિતાના પૈસા ખર્ચાય તેની નેંધ રાખે છે. અઢી આના શાકતા, ચાર આનાની કેરી, બે આના ટ્રામભાડુ વિગેરે બાબતેની નેંધ રાખે છે. પંડિત-વ્યવહાર ચતુર મનુષ્ય કેવી નેધ રાખે છે? આજે હું ઘાટકોપર કન્યાશ્મળા જેવા ગયે હતા, આજે અનાથાશ્રમ જોવા ગયો હતું, ત્યાં બહારથી જે દેખાય છે તે અંદરને ભપક નથી. વિગેરે વિગેરે ને વિદ્વાન લે છે.Page Navigation
1 ... 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28