Book Title: Jain Dharm Vikas Book 02 Ank 12
Author(s): Lakshmichand Premchand Shah
Publisher: Bhogilal Sankalchand Sheth

View full book text
Previous | Next

Page 9
________________ ગૌતમસ્વામિ વિલાપ શ્રી ગૌતમસ્વામિ વિલાપ. લેખકઃ બાબુલાલ મનસુખલાલ શાહ. [સાખી] વીર વિભુ આજ્ઞા થકી, જાય ઉરે જિન લીજ, ગયા ગૌતમ પ્રતિબધવા, દેવ શર્મ એ દ્વિજ. ૧ પ્રતિબંધિ એ વિપ્રને, રાત રહ્યાં ત્યાં વાસ, શક સહિત દેવે કરે, કલાહલ આકાશ. સ્તબ્ધ બની ચિત્ત જેડીયુ, કર્યા સાબદા કાન, પડ્યા શબ્દ દેવે તણું, વીર લા નિર્વાણ. ૩ ફાળ પડી તવ ઉરમાં, ઉપન્ય કંપ શરિર, બાળક જેમ રડી પડ્યા, યાદ કરી પ્રભુ વીર. વજ સમ એ છાતડી, હાથ ન રહી એ લગાર, ધ્રુસકે ધ્રુસક લહે ધ્રુસકા, નેણ વહે ચોધાર. કંપારી ખુબ જેસમાં, વ્યાપિ અંગ ઉપાંગ, વધુ હાથમાં નવિ રહ્યું, ભેંય પડ્યા તે વાર. ૬ આવ્યા શુદ્ધિમાં યદા, બેલે તેણુ વાર, વીર વિર બસ બેલ એક, અન્ય નહીં ઉચ્ચાર. ૭ પ્રીત વીરથી જ હતી, ઉચ્ચારે તે વીર, ભૂતકાળ તાજો કરી, વળી રડતા તે વાર. હે પ્રભે! આ બાલની, લેશે ખબર છે? ગયા હતા આધાર તું, સહાય હવે અમ કે? ઉગતી શંકા માહરી, પૂછીશ કેને નાથ? દેવે ઉત્તર કેણું મુજ, કવણ રાખશે લાજ. ૧૦ જનાર જે જાવા ચહે, ક્યા ન રોકાય, ન આપે ઘટતું કર્યું, અને જે ન સહાય. ૧૧ પણ હતી જે પ્રીતડી, ને યાદ કરી તે કાળ, . જવા ઉતાવળ મેક્ષમાં ત્યાગી શું તત્કાળ ૧૨ [ઓધવજી સંદેશે કહેજે શ્યામને એ રાગ] શાસન નાયક પ્રાણ પ્રભુ હે વીરજી, પ્રીતડી તોડી મુજ ઉપરથી સાચજે, અલગ કીધે આપ કનેથી હે નાથજી, આવશે જાણે લેવા મુજેમાં ભાગ જે. મન મંદિરના વાસી વ્હાલા વીરજી—એ આંકણી. ૧

Loading...

Page Navigation
1 ... 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38