Book Title: Jain Dharm Vikas Book 02 Ank 12
Author(s): Lakshmichand Premchand Shah
Publisher: Bhogilal Sankalchand Sheth

View full book text
Previous | Next

Page 10
________________ જનધર્મ વિકાસ મન. ૨ મન. ૩ મન. ૪ મન. ૫ ભૂલ્યા સાહિબ હઠ કરતાં ન આવડે, હોત કહ્યું જે અધિક્તા મુજ પાસ, કપટ કરી મુજથી શું ચાલી નીકળ્યા, આવત નહીં તુમ સાથ ખરેખર નાથજે. આપ ગયા નેધારો મૂકી મુજને, દુઃખના ડુંગર ઉગ્યા દીન દયાલજે, ભરત ભવિ તુમ પ્રેમ તળે પાગલ બન્યા, છેહ દીધે તેઓને પણ કૃપાલજે. યાદ કરી તુમ દિવ્ય જીવન એ સૌ રડે, શોક ત્યજે ના ઉરથકી દિન રાતજો, મિથ્થામતિને પાર નહી આ વિશ્વમાં, હામ નથી હૈયે શું કરીએ તાત. વાત શીતળ વાયુ પણ થંભી ગયે, નયબ્ધિના નીર પડ્યા કંઈ સ્થીરજે, સરવરમાં હસે ચારે ચર ત્યજી, મીંચી આક્ષે ઉભા શોકે સ્થિરજો. કરમાયા તરુવર સૌ આપ રવિ વિના, ખરી પડયા કંઈ ભૂપરપણે કુસુમજે, ત્યજી કૃજન પંખી સૌ માળે જઈ ચઢ્યા, શેક તણું પશુઓ પાડે કૈ બૂમ. ભૂલ્યા સાહિબ ઓલભે ન દેઉં તને, પામે છું હું કમ તણા ફલ મુજો, આપ કરે તેમાં શંકા શી મારે, માનું કીધું હિત ઘણુ છે મુજ જે. મનમાં મોટી તમને એ શંકા હતી, નિવણે જે ગોયમ રહેશે પાસ, ખેદ પ્રસારી આત્મગુણ હાની કરે, સમન્ય સાહિબ ભલું કર્યું છે કાજ જે. સત્ય કહું તે આપ હતા વીતરાગજી, નિઃસ્નેહી કસુરના તલભાર, ગુણ એ તુજમાં જાયે મેં આજે વિજે, ધિક્ ધિક નિંદુ આતમ મારો તાત. ગોથમ ચઢીયા ભાવ મિનારા ઉપરે, ભાવના આવી એકત્વ મન માંહ્ય, નિરમલ પંચમ જ્ઞાન પ્રકાશ્ય તે સમે, ઉદ્યોત થકી ત્રિલેકે આનંદ થાય છે. મન. ૬ મન. ૭ મન, ૮ મન. ૯ મન, ૧૦

Loading...

Page Navigation
1 ... 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38