Book Title: Jain Dharm Vikas Book 02 Ank 12
Author(s): Lakshmichand Premchand Shah
Publisher: Bhogilal Sankalchand Sheth

View full book text
Previous | Next

Page 14
________________ ૩૮૪ જૈન ધર્મ વિકાસ ૧૮ હજાર વગેરે પદ જણાવ્યા, તેમાં “વિભક્તિ જેના છેડે હોય, તે પદ કહેવાય” આ રીતે વ્યાકરણ શાસ્ત્રમાં જણાવેલું પદ લેવું નહી. ૧૬–પ્રશ્ન-અનુયોગના ભેદ કેટલા? ઉત્તર–અનુગના ૪ ભેદ છે. ૧ દ્રવ્યાનુયોગ. ૨ ગણિતાનુયોગ. ૩ ચરણકરણનુગ. ૪ ધર્મકથાનુગ. ૧૭–પ્રશ્ન-અનુગ શબ્દનો અર્થ શો ? ઉત્તર-અનુગ એટલે વ્યાખ્યાન અથવા સ્યાદ્વાદશિલીએ પદાર્થોનું વર્ણન કરવું, તે અનુયોગ કહેવાય. ૧૮-પ્રશ્ન-અનુગના ચારે ભેદે માનવાનું શું કારણ? શું એક અનુગ માનવાથી કામ ન ચાલે? ઉત્તર–જેમ દ્રવ્ય રેગ જૂદા જૂદા હેવાથી તેની દવા પણ જુદી જુદી હોય છે. તેમ સંસારિ જી ભિન્ન ભિન્ન પ્રકૃતિના હોવાથી પૂજ્ય શ્રી તીર્થકરાદિ લકત્તર પુએ ચારે અનુગની પ્રરૂપણા કરી છે, તે ઉચિત જ છે. દ્રવ્ય, ક્ષેત્ર, કાલ, ભાવ વગેરે પદાર્થો કર્મોના ક્ષેપશમાદિમાં કારણ કહ્યા છે. તેથી કોઈને દ્રવ્યાનુયોગની બીના સાંભળવાથી લાભ થાય. કેઈને ગણિતાનુયોગની બીના સાંભળવાથી લાભ થાય, ને કેઈને ચરણકરણનુગની બીના સાંભળવાથી લાભ થાય, વળી કેઈને ધર્મકથાનુગની બીના સાંભળવાથી લાભ થાય. આ મુદ્દાથી પ્રભુદેવે ચારે અનુગાની પ્રરૂપણ કરી છે. શ્રી ગૌતમ મહારાજાદિ મહાપુરૂષને દ્રવ્યાનુયોગની બીના સાંભળીને સંદેહ દૂર થતાં સંયમની ભાવના પ્રકટ થઈ. તેની નિર્મલ આરાધના કરીને તેઓ સિદ્ધિના સુખ પામ્યા. આર્દ્ર કુમારને શ્રી આદિનાથ પ્રભુની મૂતિના દર્શન થતાં અને શ્રી શયંભવ ભટ્ટને શ્રી શાંતિનાથની મૂર્તિના દર્શન થતાં અને અતિસુકુમાલને નલિની ગુલ્મ વિમાનની બીને સાંભળતાં જાતિ સ્મરણ જ્ઞાન પ્રકટયું. એમ સ્વયંભુરમણ સમુદ્રમાં રહેલા મૂર્તિના આકારના સભ્યોને જોઈને સામા (દેખનાર) રહેલા મસ્યાને જાતિ મરણ જ્ઞાન થાય છે. આવા બીજા પણ પુષ્કળ દષ્ટાંતે ઉપરથી સાબીત થાય છે કે-એક અનુગથી કામ ચાલે જ નહિ. ૧–પ્રશ્ન-ચારે અનુગનું સ્વરૂપ શું? ઉત્તર–૧ દ્રવ્યાનુયેગ, જે જીવ અછવાદિ દ્રવ્યનું વિસ્તારથી સ્વરૂપ જણાવે, તે દ્રવ્યાનુગ કહેવાય. ૨ ગણિતાનુયોગ, જેના આયુષ્યાદિની તથા પર્વત-વિમાનાદિની લંબાઈ વગેરે અને સૂર્ય ચંદ્રાદિના ચાર વગેરેની બીના જેમાં વિસ્તારથી સમજાવી હોય, તે ગણિતાનુગ કહેવાય. ૩ ચરણકરણાનુયોગ, જે ચરણ સિત્તરી કરણસિત્તરીનું સ્વરૂપ વિસ્તારથી જણાવે, તે ચરણકરણાનુગ કહેવાય. ૪ ધર્મકથાનુગ, જે પરમ ઉલ્લાસથી શ્રી જિનમની આરાધના કરીને, કરાવીને, અને અનુમોદીને સવારતારક થઈ ગયા, તેવા મહાપુરૂષના

Loading...

Page Navigation
1 ... 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38