Book Title: Jain Dharm Vikas Book 02 Ank 12
Author(s): Lakshmichand Premchand Shah
Publisher: Bhogilal Sankalchand Sheth

View full book text
Previous | Next

Page 37
________________ પંચાંગભિલાષિઓને સૂચના. અમારા તરફના શુદ્ધ ભી'તીયા જૈન પંચાંગા બહાર પડી ચુકેલ હાઈ જેમને આવશ્યકતા હોય તેમને ૧૦૦ પંચાંગ રૂા. ૨-૮-૦ ના ભાવથી આપવામાં આવશે. જેથી જરૂર પુરતા નીચેના સરનામેથી મંગાવી લેવા કે જેથી પાછળથી પસ્તાવું પડે નહિ. | •જન ધમ વિકાસ ?? ૫૬/૧ ગાંધીરોડ. અમદાવાદ, બ...હા....૨....ના...ગ્રા....હે....કા....ને વિ.... ન....વ...ણી.. અમારા કદરદાન ગ્રાહે કાનું પોસ્ટ ખર્ચ બચાવવા ખાતર આ વખતે સ. ૧૯૯૮ અને સ. ૧૯, એ મને સાલના લવાજમનું ભેગુ રૂા. ૬-૮-૦ (ભેટના પુસ્તકોના પોસ્ટેજ ખર્ચ સાથે) નું વી. પી. માગશર માસમાં માકલવા શરૂ કરીશુ; માટે જેમની ગ્રાહક રહેવાની ઈચ્છા ન હોય તેમણે તે પહેલા અમને ખબર મોકલી આપવા, યા મનીઓર્ડરથી બને સાલનું લવાજમ મોકલી આપવા વ્યવસ્થા કરવી. ‘ત ત્રી?? વા...ચ...ક................વિ......મિ. પરમ પૂજ્ય સદૂગત તીર્થોદ્ધારક જૈનાચાર્ય શ્રીમદ વિજયનીતિસૂરીશ્વરજી મહારાજના સ્વર્ગવાસને પાસ વદી ૭ ના વર્ષ પૂર્ણ થતું હોવાથી, અમારા તરફથી વિદ્વાન સાક્ષરોના રસિક લેખનથી અને આચાર્યદેવના શિષ્યાદિ, મુનિ મંડળ, કાર્યો, અને અત્યંત પરિચીત ભક્તજનાના મેટી સંખ્યાના ફોટાઓથી ભરચક ** જયંતિ અ'ક'' બહાર પાડવાના હોવાથી, તેની તૈયારી માટે ખૂબજ સમયની આવશ્યક્તા હોવાથી અમે અમારે કારતક, માગશર અને પિષને ભેગા ૯૮ જયંતિ એક ” અમારા કદરદાન ગ્રાહકોના ચરણે ધરીશું. “તત્રી'' અમારા વાંચકવર્ગનું નીચેના લખાણ પ્રત્યે ધ્યાન ખેંચીએ છીએ. चेइयमठाइवासं, वसहीसु निच्चमेव संठाणं। गेअंनिअवरनाणऽच्चावणमवि कणयकुसुमेहिं ॥३॥ तिविहं तिविहेणेअं, मिच्छत्तं वज्जियं जहिं दूरं। निच्छयओ ते सड्ढा, अन्ने उण नामओ चेव ॥४॥ श्रीविजयलक्ष्मीसूरिविरचित उपदेशप्रासाद स्तंभ १७ व्याख्यान २५३ “ ચૈત્યમાં મહેવાસીની જેમ રહે, વસ્તીમાં હમેશાં સ્થિતિ કરે, ગાયનમાં પિતાના વખાણ ગવરાવે અને સોનયા વડે તથા પુષ્પો વડે પિતાની પૂજા કરાવે. આ પ્રમાણે મિથ્યા ભાવમાં વર્તતા વેષધારી સાધુઓને જે ત્રિવિધ ત્રિવિધે હરથી જ વજે છે, તેઓ નિચ્ચે ખરેખરા શ્રાવક છે. તે સિવાય બીજું તે માત્ર નામના જ શ્રાવક છે.”

Loading...

Page Navigation
1 ... 35 36 37 38