Book Title: Jain Dharm Vikas Book 02 Ank 12
Author(s): Lakshmichand Premchand Shah
Publisher: Bhogilal Sankalchand Sheth
View full book text
________________
" પ્રથમ કર્મગ્રન્ય પદ્યાનુવાદ સહિત
૩૪ જૈનેત્તર ઉપર લખેલ લેકના અર્થ ફેરવી જીભના સ્વાદમાં લુબ્ધ બની ભેળા કેને ઠગવા જુદા જુદા અર્થ બતાવે. તે પણ જૈન અથવા જેનેત્તર સુજ્ઞ બંધુઓએ અથવા બહેનોએ અજ્ઞાન વશથી ભોળવાઈ જવું નહિ એ વાત લક્ષ્યમાં રાખી અભક્ષ્ય વસ્તુ તજવી એજ આત્માને તારવાને સાચે સાચો માર્ગ છે. કિં બહના.
-: પ્રથમ કર્મગ્રન્થ પદ્યાનુવાદ સહિત :
મૂલ કર્તા-બૃહત તપાગચ્છ નાયક શ્રીમદ્દ દેવેન્દ્રસૂરિ મહારાજ પદ્યમય અનુવાદ કર્તા-મુનિશ્રી દક્ષવિજયજી મહારાજ.
(ગતાંક પૃષ્ઠ ૩૬૦ થ અનુસંધાન) મૂ- अणुगामि-वड्डमाणय,-पडिवाईयर-विहा छहा ओही। रिउमइ-विउलमई मण, नाणं केवलमिगविहाणं ॥८॥
[અવધિજ્ઞાનના છ ભેદ] અનુગામિ અનનુગામિ ને, વદ્ધમાન ને હીયમાન ને, પ્રતિપાતિ અપ્રતિપાતિ અવધિ-ભેદ ષટ ને જાણ ને.
( [મન:પર્યવ ને કેવળજ્ઞાનના ભેદ] બાજુમતિ ને વિપુલમતિ ઈમ, દુવિધ મન:પર્યાયને,
જાણવળી એક ભેટવાળા, વિમળ કેવળજ્ઞાનને. मूल- एसिं जं आवरणं, पडुव्य चक्खुस्स तं तयावरणं।
૨ દર્શનાવરણીય કર્મ. . दंसण-चउ पण-निद्दा, वित्ति-समं दसणावरणं ॥९॥
[ઉદાહરણ સહિત પાંચ જ્ઞાનાવરણ ને નવ દર્શનાવરણ આંખને પાટા સમું જે, જ્ઞાન ને એ આવરે, તે કર્મ જ્ઞાનાવરણ તેનું, ભાખિયું શ્રી જિનવરે; ચઉ દશનાવરણ અને, મળી પાંચ નિદ્રાઓ ખર,
પિળીયા સમ જાણું નવવિધ, દર્શનાવરણીય રે ! (૯ મૂ- વજQલિદિલરાજધૂ, હિંસિ-ગોહિ-વહિં રા दंसणमिह सामन्नं, तस्सावरणं तयं चउहा ॥१०॥
[ચાર દર્શન ને તેનાં ચાર આવરણ] દેખવું જે આંખથી તે, ચક્ષુદર્શન માનવું, અચક્ષદર્શન શેષ ચલે, ઇંદ્રિય મનથી જાવું.
અવધિ કેવળ એ ચઉ, સામાન્યથી ઉપગપ, , ચાર આવરણે ચઉ-દર્શન તણું કહે જિનભૂપ. . (૧૦)

Page Navigation
1 ... 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38